gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘Free Fire’ની મિત્રતા બની ‘કાળ’: અમદાવાદની 16 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ અને દુષ્કર્મ, આરોપી પશ્ચિ…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
‘Free Fire’ની મિત્રતા બની ‘કાળ’: અમદાવાદની 16 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ અને દુષ્કર્મ, આરોપી પશ્ચિ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: અમદાવાદમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિનીને ઓનલાઈન ગેમ ‘ફ્રી-ફાયર’ (Free Fire)ના માધ્યમથી થયેલી મિત્રતા ભારે પડી છે. પશ્ચિમ બંગાળના 21 વર્ષીય યુવકે સગીરા સાથે દોસ્તી કરી અમદાવાદ આવી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને ત્યારબાદ તેને ભગાડીને પશ્ચિમ બંગાળ લઈ જતી વખતે પોલીસે ખડગપુર રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યો છે.

દોઢ વર્ષની મિત્રતા અને વોટ્સએપ પર સંપર્ક

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, પશ્ચિમ બંગાળમાં છૂટક મજૂરી કરતા આશિક ઉર્ફે અરમાન મહંમદ અઝગરનો પરિચય સગીરા સાથે 18 મહિના પહેલા ગેમિંગ દરમિયાન થયો હતો. બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કર્યા બાદ વોટ્સએપ પર નિયમિત વાતચીત શરૂ કરી હતી. આ દરમિયાન આરોપીએ સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.

ઘરમાં ઘૂસી આચર્યું દુષ્કર્મ

22 જાન્યુઆરીના રોજ આરોપી આશિક ખાસ સગીરાને મળવા માટે અમદાવાદ આવ્યો હતો. સગીરાના પરિવારજનો જ્યારે ઘરે ન હતા ત્યારે તે વેજલપુર સ્થિત તેના નિવાસસ્થાને પહોંચ્યો હતો અને ત્યાં સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ 23 જાન્યુઆરીએ તે સગીરાને લલચાવી-ફોસલાવી કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેન પકડી પશ્ચિમ બંગાળ જવા રવાના થયો હતો.

ટેકનિકલ સર્વેલન્સથી આરોપી ટ્રેસ થયો

દીકરી ગુમ થતા ગભરાયેલા પરિવારે વેજલપુર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા મોબાઈલ લોકેશન અને કોલ રેકોર્ડ્સના આધારે તપાસ તેજ કરી હતી. એમ-ડિવિઝનના ACPએ જણાવ્યું હતું કે, “અમારા ટેકનિકલ સર્વેલન્સમાં આરોપી ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ તરફ જઈ રહ્યો હોવાનું જણાયું હતું. અમે તાત્કાલિક ખડગપુર રેલવે પોલીસને એલર્ટ કરી હતી.”

આ પણ વાંચો: ગાંધીનગર: વિદ્યાર્થિનીને લાફો મારનાર શિક્ષિકાને 3 વર્ષની કેદ, બાળકીને કાને બહેરાશ આવી ગઈ હતી

ખડગપુર સ્ટેશન પરથી ધરપકડ

જેવી ટ્રેન ખડગપુર સ્ટેશને પહોંચી, રેલવે પોલીસે બંનેને આંતરી લીધા હતા. વેજલપુર પોલીસની ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી આરોપીનો કબજો મેળવી સગીરાને હેમખેમ અમદાવાદ પરત લાવી છે. પોલીસ તપાસમાં એવું પણ ખૂલ્યું છે કે આરોપી અગાઉ પણ બે વખત અમદાવાદ આવી સગીરાના ઘરે ગયો હતો. હાલમાં પોલીસે દુષ્કર્મ અને અપહરણની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની પૂછપરછ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

September 21, 2026
Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’
GUJARAT

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

September 21, 2026
दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी
GUJARAT

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

September 21, 2026
Next Post
‘મોગેમ્બો ખુશ હૈ..’, અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા | Congress’s Jairam …

'મોગેમ્બો ખુશ હૈ..', અમેરિકાએ ભારત પર ટેરિફ ઘટાડતા કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા | Congress's Jairam ...

‘ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જઈશું’ ટ્રમ્પની જાહેરાત બાદ PM મોદીની પ્રતિક્રિયા | PM Modi Hails US Tar…

‘ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જઈશું’ ટ્રમ્પની જાહેરાત બાદ PM મોદીની પ્રતિક્રિયા | PM Modi Hails US Tar...

હવામાનનો મિજાજ બદલાયો: 9 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ, 14 ફેબ્રુઆરી સુધી ઠંડીમાં રાહત નહીં | IMD …

હવામાનનો મિજાજ બદલાયો: 9 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ, 14 ફેબ્રુઆરી સુધી ઠંડીમાં રાહત નહીં | IMD ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શામળાજીમાં ભૂસ્ખલન થતાં અમદાવાદ-ઉદયપુર હાઈવે પર ટ્રાફિકજામ, રોડ પર મોટા પથ્થરો ધસી પડ્યા | Traffic j…

શામળાજીમાં ભૂસ્ખલન થતાં અમદાવાદ-ઉદયપુર હાઈવે પર ટ્રાફિકજામ, રોડ પર મોટા પથ્થરો ધસી પડ્યા | Traffic j…

1 year ago
દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર એલસીબી નો સપાટો ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪૦ કિ.ર…

દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર એલસીબી નો સપાટો ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૪૦ કિ.ર…

8 months ago
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2025માં 11.60 લાખથી વધુ દર્દીઓએ લીધી ઓપીડી સેવા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2025માં 11.60 લાખથી વધુ દર્દીઓએ લીધી ઓપીડી સેવા

8 months ago
નશામાં ધૂત બાઈકચાલકે બાળકીને અડફેટે લેતા મોત, સ્થાનિકોમાં રોષ | Drunk biker hits and kills girl ange…

નશામાં ધૂત બાઈકચાલકે બાળકીને અડફેટે લેતા મોત, સ્થાનિકોમાં રોષ | Drunk biker hits and kills girl ange…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News