gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in INDIA
0 0
0
G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Narendra Modi And US President Donald Trump Meeting : ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે. અમેરિકી વહીવટીતંત્રે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, સમિટના અંતિમ દિવસે એટલે કે 17 જૂને બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે આ મુલાકાત નક્કી કરવામાં આવી છે. વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે ચાલી રહેલા વિવિધ પડકારો વચ્ચે આ બેઠકને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.

ટ્રમ્પ અનેક દેશોના નેતાઓ સાથે કરશે મુલાકાત

વ્હાઈટ હાઉસના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટનથી રવાના થઈને ફ્રાન્સના એવિયન પહોંચશે અને સોમવારે બપોરે G7 સમિટમાં ભાગ લેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ અનેક દેશોના નેતાઓ સાથે મુલાકાત કરશે. ફ્રાન્સ પહોંચ્યા બાદ સોમવારે સાંજે તેમની પ્રથમ દ્વિપક્ષીય બેઠક ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સાથે થશે. આ ઉપરાંત મંગળવારે તેઓ કતાર અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપ્રમુખ સાથે અલગ બેઠક કરશે, તેમજ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સકી સાથે પણ એક વિશેષ સત્રમાં ભાગ લેશે.

આ પણ વાંચો : અમેરિકા-ઈરાન વચ્ચે આવતીકાલે શાંતિ કરાર પર થશે હસ્તાક્ષર, ટ્રમ્પની મોટી જાહેરાત

ટ્રમ્પ G7 દેશોના નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરશે

અમેરિકી અધિકારીએ આપેલી માહિતી મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ સમિટમાં આર્થિક વિકાસ, વૈશ્વિક વિકાસ ભાગીદારી, સપ્લાય ચેઈન રેઝિલિઅન્સ, ગેરકાયદેસર ઈમિગ્રેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવા મહત્વના મુદ્દાઓ પર G7 દેશોના નેતાઓ સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત, મહત્વપૂર્ણ ખનિજ પુરવઠા સપ્લાયને વધુ મજબૂત કરવા, આર્થિક સુરક્ષા વધારવા અને ડ્રગ્સની તસ્કરીને રોકવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવશે.

ભારત અને અમેરિકા વચ્ચે આ મુદ્દાઓ પર થશે વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બુધવારે યોજાનારી આ મહત્ત્વની બેઠક પર આખી દુનિયાની નજર છે. ભારત અને અમેરિકા વચ્ચે થનારી આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં દ્વિપક્ષીય વેપાર, રોકાણ, આધુનિક ટેકનોલોજી, સંરક્ષણ સહયોગ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા અને વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી જેવા અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા થવાની સંભાવના છે. આ બેઠક બંને દેશોના ભવિષ્યના સંબંધોની દ્રષ્ટિએ માઈલસ્ટોન સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : હોર્મુઝમાં ભારતીયોના મોત પર અમેરિકાની દાદાગીરી ! જયશંકર અને રુબિયો વચ્ચે ઉગ્ર ચર્ચા

સમિટના અંતિમ તબક્કાના કાર્યક્રમો

પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ મોટી ટેક કંપનીઓના સીઈઓ (CEO) સાથે ઈનોવેશન અને AI પર આયોજિત વર્કિંગ લંચમાં જોડાશે. ફ્રાન્સથી પરત ફરતા પહેલા તેઓ ફરી એકવાર રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરશે અને પેલેસ ઓફ વર્સાયમાં આયોજિત ભવ્ય ડિનરમાં ભાગ લઈને પોતાનો પ્રવાસ પૂર્ણ કરશે.

આ પણ વાંચો : શું આ વર્ષે ભારતમાં દુષ્કાળ પડશે? સરળ ભાષામાં સમજો અલ નીનો કેવી રીતે બગાડી શકે છે વરસાદનું ગણિત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s…

સયાની ઘોષ અને બંદોપાધ્યાયની TMCના મહત્વના પદ પરથી હકાલપટ્ટી, મમતા બેનરજીની કાર્યવાહી | tmc removes s...

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ…

ભારતીય નૌકાદળનું હાઈ-રિસ્ક ઓપરેશન: ઓઈલ ટેન્કરમાં ફસાયેલી જીવંત મિસાઈલને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરાઈ...

કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતી ધરપકડ, બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ…

કેનેડામાં થયેલી 2.72 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં દંપતી ધરપકડ, બેંક લોકરમાંથી 7.51 કરોડનો સામાન જપ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બોલેરો અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત : એકનું મૃત્યુ અને બે વ્યક્તિ …

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બોલેરો અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત : એકનું મૃત્યુ અને બે વ્યક્તિ …

11 months ago
ગાંધીનગરમાં ટાઇફોઈડ વકરતાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે ગુજરાત સરકારને નોટિસ ફટકારી | Typhoid Outbreak…

ગાંધીનગરમાં ટાઇફોઈડ વકરતાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે ગુજરાત સરકારને નોટિસ ફટકારી | Typhoid Outbreak…

7 months ago
ભાજપ શાસિત ચલાલાના નગરપાલિકાના પ્રમુખનું અચાનક રાજીનામું, જાણો શું આપ્યું કારણ? | BJP ruled Chalala …

ભાજપ શાસિત ચલાલાના નગરપાલિકાના પ્રમુખનું અચાનક રાજીનામું, જાણો શું આપ્યું કારણ? | BJP ruled Chalala …

12 months ago
પંજાબમાં કાર અને LPG ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર, ગામમાં આગ ફેલાતા 2ના મોત, 50થી વધુ દાઝ્યાં | punjab ca…

પંજાબમાં કાર અને LPG ટેન્કર વચ્ચે ભીષણ ટક્કર, ગામમાં આગ ફેલાતા 2ના મોત, 50થી વધુ દાઝ્યાં | punjab ca…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News