gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GETCOની મનમાની: સરકારના મંજૂર પગાર-ધોરણ વિના ભરતી, મંત્રીએ કહ્યું- ખાનગી નોકરી શોધો | GETCO Hires Wi…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
GETCOની મનમાની: સરકારના મંજૂર પગાર-ધોરણ વિના ભરતી, મંત્રીએ કહ્યું- ખાનગી નોકરી શોધો | GETCO Hires Wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GETCO: ગુજરાત ઊર્જા સંશોધન નિગમ લિમિટેડ (GETCO) દ્વારા ભરતી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ બહાર આવી છે, જેના કારણે અનેક ઉમેદવારોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. મંજૂર થયેલા પગાર ધોરણ વિના કર્મચારીઓની ભરતી કરવા અને મંત્રી દ્વારા સંતોષકારક જવાબ ન મળતાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

GETCOની મનમાની: સરકારના મંજૂર પગાર-ધોરણ વિના ભરતી, મંત્રીએ કહ્યું- ખાનગી નોકરી શોધો 2 - image

પગાર ધોરણ વિના ભરતી, ઉમેદવારોનું ભાવિ જોખમમાં

GETCO દ્વારા પ્લાન્ટ ઓપરેટર ગ્રેડ-1 (PO-1)ની જગ્યાને ડાઉનગ્રેડ કરીને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-1 (PA-1) તરીકે ભરતી કરવામાં આવી હતી. આ ભરતી રાજ્ય સરકારની મંજૂરી વિના અને પગાર ધોરણ નક્કી થયા વિના જ કરવામાં આવી હતી. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગે હજુ સુધી આ જગ્યા માટે પગાર ધોરણ મંજૂર નથી કર્યું, જેના કારણે ભરતી થયેલા ઉમેદવારોની સ્થિતિ અદ્ધરતાલ છે.

આ પણ વાંચોઃ વડોદરા મ્યુની.કમિશનર તથા રેલ્વે ડીઆરએમ દ્વારા સંયુક્ત રીતે અલકાપુરી ગરનાળાનું ઓવર બ્રિજ, મલ્ટીપલ ટ્રાન્સપોર્ટ હબ અને બુલેટ ટ્રેન મામલે નિરીક્ષણ

GETCOની મનમાની: સરકારના મંજૂર પગાર-ધોરણ વિના ભરતી, મંત્રીએ કહ્યું- ખાનગી નોકરી શોધો 3 - image

મંત્રીનો વિચિત્ર જવાબ: ‘ખાનગી નોકરી શોધી લો’

જ્યારે કેટલાક ઉમેદવારોએ તેમની સમસ્યા રજૂ કરવા માટે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો સંપર્ક કર્યો, ત્યારે તેમને ચોંકાવનારો જવાબ મળ્યો. ઉમેદવાર રાકેશ બામભણિયાના જણાવ્યા મુજબ, મંત્રીએ તેમને ખાનગી કંપનીમાં વધુ પગારવાળી નોકરી શોધવાની સલાહ આપી હતી. આ નિવેદનથી ઉમેદવારોની લાગણીઓને વધુ ઠેસ પહોંચી છે.

GETCOની મનમાની: સરકારના મંજૂર પગાર-ધોરણ વિના ભરતી, મંત્રીએ કહ્યું- ખાનગી નોકરી શોધો 4 - image

દોઢ વર્ષની મહેનત પાણીમાં

આ ભરતી પ્રક્રિયા 153 જગ્યાઓ માટે હાથ ધરવામાં આવી હતી. પ્રથમ ક્વોલિફાઇંગ પરીક્ષા, મુખ્ય પરીક્ષા, દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ પ્રક્રિયા 3 જાન્યુઆરી, 2025૫ સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ, ઉમેદવારોને ઓફર લેટરની રાહ હતી, પરંતુ GETCO અને સરકારી તંત્રની બેદરકારીને કારણે તેમનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. ઉમેદવારોએ આ પ્રક્રિયામાં લગભગ દોઢ વર્ષનો સમય અને મહેનત રોકી છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ-બીલખા રોડ પર અચાનક સિંહ આવી ચડતાં વાહનચાલકો ગભરાયા, ટ્રાફિક જોઈ થંભી ગયો સાવજ

GETCOની મનમાની: સરકારના મંજૂર પગાર-ધોરણ વિના ભરતી, મંત્રીએ કહ્યું- ખાનગી નોકરી શોધો 5 - image

ઉમેદવારોની મુખ્ય માંગ

ઉમેદવારોની મુખ્ય માંગ છે કે તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી તેમને અધિકારીઓની ભૂલનો ભોગ ન બનવું પડે. આ ઉપરાંત, વિભાગની મંજૂરી વિના જગ્યાને ડાઉનગ્રેડ કરવા બદલ GETCOના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તેઓએ માંગ કરી છે. આ ઘટનાએ સરકારી ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ
GUJARAT

ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ

May 19, 2026
૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન
GUJARAT

૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

May 19, 2026
અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…
GUJARAT

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…

May 19, 2026
Next Post
વડોદરા મ્યુની.કમિશનર તથા રેલ્વે ડીઆરએમ દ્વારા સંયુક્ત રીતે અલકાપુરી ગરનાળાનું ઓવર બ્રિજ, મલ્ટીપલ ટ્ર…

વડોદરા મ્યુની.કમિશનર તથા રેલ્વે ડીઆરએમ દ્વારા સંયુક્ત રીતે અલકાપુરી ગરનાળાનું ઓવર બ્રિજ, મલ્ટીપલ ટ્ર...

હવે ACની જેમ ગેસની સગડી માટે કેન્દ્ર સરકારે સ્ટાર રેટિંગ નક્કી કર્યા, જાણો નિયમ ક્યારથી લાગુ થશે? | …

હવે ACની જેમ ગેસની સગડી માટે કેન્દ્ર સરકારે સ્ટાર રેટિંગ નક્કી કર્યા, જાણો નિયમ ક્યારથી લાગુ થશે? | ...

અગાઉ રૂ.8 કરોડ મંજુર કર્યા બાદ વડોદરાના પશ્ચિમ ઝોનમાં સિવિલ કામના વાર્ષિક ઇજારા માટે વધુ રૂ.1.25 કરો…

અગાઉ રૂ.8 કરોડ મંજુર કર્યા બાદ વડોદરાના પશ્ચિમ ઝોનમાં સિવિલ કામના વાર્ષિક ઇજારા માટે વધુ રૂ.1.25 કરો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષના આગમન પૂર્વે જ કુદરતનો પ્રકોપ, વિશાળ ડોમમાં મોટું નુકસાન | Chhota…

છોટાઉદેપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષના આગમન પૂર્વે જ કુદરતનો પ્રકોપ, વિશાળ ડોમમાં મોટું નુકસાન | Chhota…

2 months ago
‘કેચ ધ રેન’ અભિયાનમાં ગુજરાત અને ભારતમાં અગ્રેસર કામગીરી કરતા સુરતને એવોર્ડ અપાયો | Surat awarded fo…

‘કેચ ધ રેન’ અભિયાનમાં ગુજરાત અને ભારતમાં અગ્રેસર કામગીરી કરતા સુરતને એવોર્ડ અપાયો | Surat awarded fo…

6 months ago
97 કરોડના કૌભાંડમાં પણ ફસાયા હતા જસ્ટિસ યશવંત વર્મા, CBIએ નોંધ્યો હતો કેસ | Delhi High Court Justice…

97 કરોડના કૌભાંડમાં પણ ફસાયા હતા જસ્ટિસ યશવંત વર્મા, CBIએ નોંધ્યો હતો કેસ | Delhi High Court Justice…

1 year ago
નિકાસકારોને લોનના રિપેમેન્ટસમાં ચાર મહિનાનું મોરેટોરિઅમ અપાયું | Exporters given four month moratori…

નિકાસકારોને લોનના રિપેમેન્ટસમાં ચાર મહિનાનું મોરેટોરિઅમ અપાયું | Exporters given four month moratori…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News