gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GIFAના દસ વર્ષ: ‘ગોલ્ડન ડેકેડ’ સાથે ગુજરાતી સિનેમાની ઐતિહાસિક ઉજવણી

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
GIFAના દસ વર્ષ: ‘ગોલ્ડન ડેકેડ’ સાથે ગુજરાતી સિનેમાની ઐતિહાસિક ઉજવણી
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ: અનુજ ઠાકર.

GIFA 2025 માટે 24 કેટેગરીના નોમિનેશન્સ જાહેર

6° ફેબ્રુઆરી 2026, અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની પ્રતિભા, સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક| વારસાને વૈશિ્વક મંચ પર ઉજાગર કરતી પ્રતિષિ્ઠત પહેલ GIFA-Gujaratilconic Film Awards| એ પોતાના 10મા વર્ષ માં પ્રવેશ કરી ‘ગોલ્ડન ડેકેડ’ની ભવ્ય ઉજવણી સાથે વર્ષ 2025 માટેની કુલ 24 કેટેગરીના નોમિનેશન્સની સત્તાવાર જાહેરાત 6 ફેબ્રુઆરી 2025ના રોજ કરી હતી.

આ વિશેષ જાહેરાત કાર્યક્રમ GIFAના સ્થાપક હેતલ ઠક્કર અને અરવિંદ વેગડા, તેમજ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અનુભવી અને પ્રતિષિ્ઠત જ્યુરી સભ્યો શ્રી મિહિર ભૂતા, શ્રી વિનોદ ગણાત્રા, શ્રીનિવાસ પાત્રોજી, શ્રી બીપીન બાપોદરા, મિસ શીતલ શાહ, શ્રી જિશેશ પટેલ, શ્રી બ્રરઝિન ઉનવલા અને શ્રી રાકેશ પુજારા ની ગૌરવસભર ઉપસિ્થતિમાં યોજાયો હતો. દસ વર્ષના અવિરત સકળ સફરની ઉજવણી સાથે આ કાર્યક્રમ GIFAની સિદિ્ધઓ. વિશ્વસનીયતા અને કિલ્મ ઉદ્યોગ ના યોગદાનને પ્રતિબિંબિત કરતો રહ્યો છે.

GIFAના આ ગોલ્ડન ડેકેડમાં, વર્ષ 2025 દરમિયાન રિલીઝ થયેલી ૮૬ ફિલ્મો માથી GIFA માં| ભાગ લેનાર ૭૨ ગુજરાતી ફિલ્મોમાંથી પસંદ થયેલી શ્રેષ્ઠ કૃતિઓ અને પ્રતિભાઓને 24 કેટેગરીઓમાં નોમિનેટ કરવામાં આવી છે. જેમાં શ્રેષ્ઠ ફિલ્મ, દિગ્દર્શન, અભિનેતા-અભિનેત્રી, સહાયક અભિનય, સંગીત, ગીતરચના, પાશ્વ સંગીત તથા વિવિધ ટેકનિકલ કેટેગરીઓનો સમાવેશ| થાય છે. દરેક કેટેગરીમાં પસંદગી સંપૂર્ણપણે પારદર્શક, ગુણવત્તા આધારિત અને નિષ્પક્ષ મૂલ્યાંકન પ્રકિ્રયા દ્વારા કરવામાં આવી છે.|

આ પ્રસંગે જ્યુરી સભ્યોએ જણાવ્યું હતું કે, GIFAના દસ વર્ષના અનુભવ અને પ્રતિષ્ઠાને ધ્યાનમાં| રાખીને આ વર્ષની પસંદગી પ્રકિ્રયા વધુ કડક અને વ્યાવસાયિક ધોરણે હાથ ધરવામાં આવી હતી,| જેથી ખરેખર શ્રેષ્ઠ પ્રતિભાઓને યોગ્ય માન્યતા મળી શકે.

GIFAના હેતલ ઠક્કરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “GIFAના દસ વર્ષ પૂર્ણ થવું એ માત્ર એક માઇલસ્ટોન નથી, પરંતુ ગુજરાતી સિનેમાના વિકાસ અને તેની વૈશિ્વક ઓળખની સફળ| યાત્રાનો ઉત્સવ છે. આ ગોલ્ડન ડેકેડમાં અમે ભૂતકાળની સિદિ્ધઓ સાથે ભવિષ્યની નવી દિશા પણ | નિર્ધારિત કરી રહ્યા છીએ.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
માહી ઉડાન ફાઉન્ડેશન’ દ્વારા અમદાવાદના શ્રી કિંજલ પંચાલનું સન્માન

માહી ઉડાન ફાઉન્ડેશન' દ્વારા અમદાવાદના શ્રી કિંજલ પંચાલનું સન્માન

માહી ઉડાન ફાઉન્ડેશન’ દ્વારા ગાંધીનગર ના શ્રી પાયલ બેન પ્રજાપતિ નું સન્માન

માહી ઉડાન ફાઉન્ડેશન' દ્વારા ગાંધીનગર ના શ્રી પાયલ બેન પ્રજાપતિ નું સન્માન

ભાવનગર મંડળના સિહોર જંક્શન સ્ટેશન પર સાહસિક કાર્યઃપોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જી…

ભાવનગર મંડળના સિહોર જંક્શન સ્ટેશન પર સાહસિક કાર્યઃપોઈન્ટ્સમેને ચાલતી ટ્રેનમાંથી પડી રહેલી યુવતીનો જી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તોડફોડની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે આઇડી કાર્ડ ફરજીયાત, ગેટ પર કરાશે તપાસ | ID card …

તોડફોડની ઘટના બાદ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે આઇડી કાર્ડ ફરજીયાત, ગેટ પર કરાશે તપાસ | ID card …

1 year ago
Ipl ની મેચની શરતમાં હારી જનાર યુવક પાસે રૂપિયાની ઉઘરાણી કરી હુમલો | young man who lost bet on IPL ma…

Ipl ની મેચની શરતમાં હારી જનાર યુવક પાસે રૂપિયાની ઉઘરાણી કરી હુમલો | young man who lost bet on IPL ma…

3 months ago
મહાકાળી વસાહતના રહેણાંકી મકાનમાં આગચંપી કરનારા 8 જેલહવાલે

મહાકાળી વસાહતના રહેણાંકી મકાનમાં આગચંપી કરનારા 8 જેલહવાલે

1 year ago
‘ભારત રત્ન’ મુદ્દે બિહારના રાજકારણમાં ગરમાવો! JDUમાં જ અંદરોઅંદર ડખા, હવે શું કરશે નીતિશ કુમાર? | Bi…

‘ભારત રત્ન’ મુદ્દે બિહારના રાજકારણમાં ગરમાવો! JDUમાં જ અંદરોઅંદર ડખા, હવે શું કરશે નીતિશ કુમાર? | Bi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News