gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GPSCએ વિવિધ 378 જગ્યા પર ભરતીની કરી જાહેરાત, આવતીકાલથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે | GPSC has announced …

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
GPSCએ વિવિધ 378 જગ્યા પર ભરતીની કરી જાહેરાત, આવતીકાલથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે | GPSC has announced …
0
VIEWS
Share on FacebookShare on Twitter

GPSC Recruitment: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરી છે. જેમાં કુલ 67 જાહેરાતો માટે આવતીકાલ શનિવારે (29 નવેમ્બર) બપોરે 01  વાગ્યાથી ઓનલાઈન અરજી કરી શકાશે. 

GPSCમાં વિવિધ જગ્યા પર ભરતી 

GPSCના ભરતી નોટિફિકેશ મુજબ, રહસ્ય સચિવ, નાયબ માહિતી નિયામક-સહાયક માહિતી નિયામક, નિયામક ગ્રંથાલય સહિતની જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

GPSCએ વિવિધ 378 જગ્યા પર ભરતીની કરી જાહેરાત, આવતીકાલથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે 2 - image

દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી

દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ હેઠળ, સરકારી ઈજનેરી કોલેજો ખાતે સહાયક પ્રાધ્યાપક, સરકારી પોલિટેક્નિક ખાતે વ્યાખ્યાતા, વાણિજ્યા અને વિજ્ઞાન કોલેજો ખાતે મદદનીશ પ્રાધ્યાપક સહિતની વિવિધ ક્લાસ 2 પદ માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચો: જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત, 2 ડિસેમ્બરથી ઓનલાઈન અરજી કરી શકાશે

આવતીકાલથી ફોર્મ ભરાવવાના શરૂ

આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 29 નવેમ્બર, બપોરે 1 વાગ્યાથી સત્તાવાર વેબસાઈટ gpsc-ojas.gujarat.gov.in પરથી અરજી કરી શકશે. જેમાં જાહેરાત ક્રમાંક 44થી 110/2025-26 માટે 13 ડિસેમ્બર, રાત્રે 11:59 વાગ્યા સુધીમાં ફોર્મ ભરી શકાશે.

GPSCએ વિવિધ 378 જગ્યા પર ભરતીની કરી જાહેરાત, આવતીકાલથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે 3 - imageGPSCએ વિવિધ 378 જગ્યા પર ભરતીની કરી જાહેરાત, આવતીકાલથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
VIDEO : જમ્મુ-કાશ્મીરમાં જૈશના આતંકી અડ્ડા પર પોલીસ ત્રાટકી, એકની ધરપકડ, ખતરનાક હથિયારો-વિસ્ફોટકો જપ…

VIDEO : જમ્મુ-કાશ્મીરમાં જૈશના આતંકી અડ્ડા પર પોલીસ ત્રાટકી, એકની ધરપકડ, ખતરનાક હથિયારો-વિસ્ફોટકો જપ...

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રીપ્રકાશ જાયસ્વાલનું નિધન, પાર્ટીના નેતાઓએ શોક વ…

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રીપ્રકાશ જાયસ્વાલનું નિધન, પાર્ટીના નેતાઓએ શોક વ...

વંદે માતરમ્, SIRથી લઈને પરમાણુ ઊર્જા… સંસદમાં શિયાળુ સત્રમાં સરકારને ઘેરવા વિપક્ષે બનાવ્યો પ્લાન !…

વંદે માતરમ્, SIRથી લઈને પરમાણુ ઊર્જા... સંસદમાં શિયાળુ સત્રમાં સરકારને ઘેરવા વિપક્ષે બનાવ્યો પ્લાન !...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

18 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ | An 18 year old youth dies dur…

18 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ | An 18 year old youth dies dur…

11 months ago
ઠાસરામાં બળિયાદેવ મંદિર તરફના કાંસના પુલ ઉપર 6 મહિનાથી ગાબડું | There has been a gap on the bronze b…

ઠાસરામાં બળિયાદેવ મંદિર તરફના કાંસના પુલ ઉપર 6 મહિનાથી ગાબડું | There has been a gap on the bronze b…

1 year ago
જામનગરમાં છ મહિલાઓ નવરાત્રી દરમિયાન ગરબા રમવાને બદલે ગંજીપાના વડે જુગાર રમતા પકડાઈ | Six women in Ja…

જામનગરમાં છ મહિલાઓ નવરાત્રી દરમિયાન ગરબા રમવાને બદલે ગંજીપાના વડે જુગાર રમતા પકડાઈ | Six women in Ja…

1 year ago
દારૃ પી આવેલા પ્રેમી સાથે ઝઘડો થતાં ગળે દુપટ્ટાથી ફાંસો આપી હત્યા કરનાર પ્રેમિકા જેલમાં રવાના | woma…

દારૃ પી આવેલા પ્રેમી સાથે ઝઘડો થતાં ગળે દુપટ્ટાથી ફાંસો આપી હત્યા કરનાર પ્રેમિકા જેલમાં રવાના | woma…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News