gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GSPCની બેદરકારીને લીધે લાઈન લીક થતા ગેસના ફૂવારા છૂટયા, જાનહાનિ ટળી | Due to GSPC’s negligence a lin…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
GSPCની બેદરકારીને લીધે લાઈન લીક થતા ગેસના ફૂવારા છૂટયા, જાનહાનિ ટળી | Due to GSPC’s negligence a lin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કૃષ્ણનગર મેઈન રોડની ઘટના, રસ્તાઓ-દુકાનો બંધ કરવા પડયા તોફાની પવનને લીધે તુટી પડેલા વૃક્ષ અને વીજપોલને હટાવવા જતાં જમીનની અંદર રહેલી ગેસની લાઈન લીકેજ; સમય સૂચકતા કામ કરી ગઈ

રાજકોટ, : રાજકોટમાં ગઈકાલે તોફાની પવનને કારણે શહેરમાં અનેક સ્થળે તોતિંગ વૃક્ષો તુટી પડયા હતા. વીજપોલ ધરાશાયી થયા બાદ આજરોજ અહીંના કૃષ્ણનગર મેઈન રોડ ઉપર વીજતંત્ર દ્વારા તુટી પડેલા વૃક્ષ અને વીજપોલને ક્રેઈનની મદદથી હટાવવા જતા જમીનની અંદર રહેલી જીએસપીસીની મોટી લાઈન ડેમેજ થતા ગેસનો  ફૂવારો છૂટી ગયો હતો. પરિણામે સમગ્ર વિસ્તારની દુકાનો-રસ્તા બંધ કરાવ્યા બાદ બે કલાક સુધી ગભરાટનો માહોલ  જોવા મળ્યો હતો. 

રાજકોટમાં ગુજરાત ગેસની અન્ડરગ્રાઉન્ડ ગેસ લાઈન અવાર-નવાર રસ્તાના ખોદકામ દરમિયાન ડેમેજ થતી હોય છે પરંતુ આજે સવારે અહીંના કૃષ્ણનગર મેઈન રોડ ઉપર આવેલા ગુરૂપ્રસાદ ચોક અને સ્વામિનારાયણ ચોક નજીકના વિસ્તારમાં તુટી પડેલા વૃક્ષ અને વીજપોલને હટાવવા જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વીજતંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં દરેક જગ્યાએ જયાં અન્ડરગ્રાઉન્ડ ગેસની લાઈનો પસાર થાય છે તે વિસ્તારમાં સલામતી સૂચક વિગતો દશાૃવવામાં આવી છે. અલબત્ત અહીં જે સ્થળે તોતિંગ વૃક્ષ વીજપોલ ઉપર તુટી પડયું હતું તે સ્થળે અન્ડર ગ્રાઉન્ડ  ગેસની મોટી લાઈન હોવા છતાં કોઈપણ પ્રકારની સુચના નહી હોવાથી તુટી પડેલા તોતિંગ વૃક્ષ અને વીજપોલને હટાવવા માટે મોટી ક્રેઈન વીજતંત્રના કોન્ટ્રાક્ટર દ્વારા મગાવવામાં આવી હતી. વૃક્ષની ડાળીઓ વીજપોલ ઉપર પડી હોવાથી વીજપોલ પણ તુટી પડયો હતો. તેથી પુરા પ્રેસર સાથે ધરાશાયી થયેલા વૃક્ષની સાથે વીજપોલ હટાવવા જતા અન્ડરગ્રાઉન્ડ ગેસની લાઈન પણ ધડાકાભેર તુટી પડી હતી. જેના કારણે ગેસના ફૂવારા છૂટતા તાકીદે ઘટના સ્થળે હાજર રમેશ તારપરાએ સમયસૂચકતા વાપરી અધિધકારીઓની સૂચનાના આધારે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તેમજ જીએસપીસીના અધિકારીઓને ફોન કરતાં ગાડીઓ દોડતી થઈ હતી. ગેસ લીકેજને કારણે ગમે ત્યારે આગ લાગે તેવી સંભાવનાને ધ્યાને લઈ રમેશભાઈએ કૃષ્ણનગર મેઈન રોડ ઉપર આવેલી તમામ દુકાનો અને રસ્તાઓ  બંધ કરાવ્યા હતા. અડધા કલાક બાદ જીએસપીસીના અધિકારીઓએ ગેસની લાઈન બંધ કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ મોટી લાઈન ડેમેજ થઈ હોવાથી અન્ય ટીમને કામે લગાડવી પડી હતી. તેથી મહામુસીબને ગેસની લાઈન બંધ થઈ હતી. જો આ સમયે આગની દુર્ઘટના બની હોત તો મોટી જાનહાનિ સર્જાત અલબત્ત સમયસૂચકતાથી દુઘર્ટના થતી અટકી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોટલ, રેસ્ટોરન્ટ, ધાબાને ૧૦ ટકા અને હોસ્પિટલને ૧૦૦ ટકા કોમર્શિયલ LPG મળશે | hotel restorant 10 and h…
GUJARAT

હોટલ, રેસ્ટોરન્ટ, ધાબાને ૧૦ ટકા અને હોસ્પિટલને ૧૦૦ ટકા કોમર્શિયલ LPG મળશે | hotel restorant 10 and h…

March 21, 2026
ભરચક લહેરીપુરા ગેટ પાસેનો બનાવ દાન આપવાના નામે બે ગઠિયાઓએ વૃધ્ધાની બે બંગડીઓ સેરવી લીધી | Two mens s…
GUJARAT

ભરચક લહેરીપુરા ગેટ પાસેનો બનાવ દાન આપવાના નામે બે ગઠિયાઓએ વૃધ્ધાની બે બંગડીઓ સેરવી લીધી | Two mens s…

March 21, 2026
વડોદરામાં 141 વર્ષ પછી ગુલાબજાંબુના વૃક્ષની વાપસી | rose apple plant back in vadodara after 141 year…
GUJARAT

વડોદરામાં 141 વર્ષ પછી ગુલાબજાંબુના વૃક્ષની વાપસી | rose apple plant back in vadodara after 141 year…

March 21, 2026
Next Post
ગીરગઢડામાં અઢી ઈંચ, તાલાલા, ઉનામાં અર્ધો ઈંચ સાથે વીજળી પડતા 3ને ઈજા | 3 injured in lightning strike…

ગીરગઢડામાં અઢી ઈંચ, તાલાલા, ઉનામાં અર્ધો ઈંચ સાથે વીજળી પડતા 3ને ઈજા | 3 injured in lightning strike...

ખોરાસાની સીમમાં નદીએ વાસણ સાફ કરતા મહિલાને મગરે ફાડી ખાધા | Crocodile tears apart woman while cleani…

ખોરાસાની સીમમાં નદીએ વાસણ સાફ કરતા મહિલાને મગરે ફાડી ખાધા | Crocodile tears apart woman while cleani...

રાજકોટ જિલ્લામાં ગૌચર જમીનોમાં 511 દબાણો, અમુક 32 વર્ષ જૂના ! | 511 encroachments on grazing lands i…

રાજકોટ જિલ્લામાં ગૌચર જમીનોમાં 511 દબાણો, અમુક 32 વર્ષ જૂના ! | 511 encroachments on grazing lands i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર | anirudhsinh jadeja appe…

અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર | anirudhsinh jadeja appe…

6 months ago
નસવાડી: નેશનલ હાઈવે 56ની કામગીરી ખેડૂતો માટે આફત, પ્રોટેક્શન વોલના કારણે ખેતરોમાં જવાનો રસ્તો બંધ | …

નસવાડી: નેશનલ હાઈવે 56ની કામગીરી ખેડૂતો માટે આફત, પ્રોટેક્શન વોલના કારણે ખેતરોમાં જવાનો રસ્તો બંધ | …

5 days ago
‘કોંગ્રેસ MPના પાકિસ્તાન સાથે કનેક્શનના પુરાવા મળ્યા’, હિમંતા બિસ્વા સરમાનો દાવો, ગૌરવ ગોગોઈએ આપી પ્…

‘કોંગ્રેસ MPના પાકિસ્તાન સાથે કનેક્શનના પુરાવા મળ્યા’, હિમંતા બિસ્વા સરમાનો દાવો, ગૌરવ ગોગોઈએ આપી પ્…

1 month ago
ઔરંગઝેબની કબરનો મુદ્દો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો, PIL દાખલ કરી મકબરો હટાવવા માગ | pil filed in bombay…

ઔરંગઝેબની કબરનો મુદ્દો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો, PIL દાખલ કરી મકબરો હટાવવા માગ | pil filed in bombay…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News