gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નસવાડી: નેશનલ હાઈવે 56ની કામગીરી ખેડૂતો માટે આફત, પ્રોટેક્શન વોલના કારણે ખેતરોમાં જવાનો રસ્તો બંધ | …

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
નસવાડી: નેશનલ હાઈવે 56ની કામગીરી ખેડૂતો માટે આફત, પ્રોટેક્શન વોલના કારણે ખેતરોમાં જવાનો રસ્તો બંધ | …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નેશનલ હાઈવે નંબર 56ને ફોર લેન બનાવવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. જોકે, ધામસિયાથી ગોધામ વચ્ચે રોડની સાઈડમાં બનાવવામાં આવી રહેલી પ્રોટેક્શન વોલ ખેડૂતો માટે મુસીબત બની છે. ખેતરમાં જવાના રસ્તાઓ બંધ થઈ જતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

900 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ 

મળતી માહિતી અનુસાર, નસવાડી તાલુકાના ધામસિયાથી જબુગામ સુધી આશરે 900 કરોડ રૂપિયાના ખર્ચે હાઈવેને પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ માટે ખેડૂતોની જમીનોનું સંપાદન પણ કરવામાં આવ્યું છે. હાલમાં ધામસિયાથી ગોધામ સુધી પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી છે, પરંતુ આ દીવાલને કારણે ખેતરોમાં જવાના વર્ષો જૂના રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.

આ પણ વાંચો: હિંમતનગર: રસ્તાના વિવાદમાં લોહિયાળ ખેલ, કઠવાડીયા ગામે 15 શખસોના ટોળાએ યુવકની હત્યા કરી

એક તરફ કેનાલ, બીજી તરફ વોલ

ખેડૂતોનું કહેવું છે કે, ખેતરના એક છેડે કેનાલ આવેલી છે અને હવે બીજી તરફ નેશનલ હાઈવેની પ્રોટેક્શન વોલ આવી ગઈ છે. ખેતરમાં ટ્રેક્ટર કે અન્ય ખેતીવાડીના સાધનો લઈ જવા માટે હવે કોઈ જગ્યા બચી નથી. ખેતીનો પકવેલો પાક બજાર સુધી કેવી રીતે પહોંચાડવો તે મોટો સવાલ ઊભો થયો છે. માલ-ઢોરને ખેતર સુધી લઈ જવામાં પણ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે.

રસ્તો આપવા ખેડૂતોની માગ 

સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે, ‘અમે વિકાસના કામ માટે અમારી કિંમતી જમીનો આપી છે, પરંતુ તંત્રએ અમારા પાયાના રસ્તાનો વિચાર કર્યો નથી.’ ખેડૂતોએ માગણી કરી છે કે નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓ સ્થળ તપાસ કરે અને પ્રોટેક્શન વોલની વચ્ચે ખેતરોમાં અવરજવર માટે યોગ્ય રસ્તો ફાળવે, જેથી તેમનું ગુજરાન ચલાવવામાં અવરોધ ન આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
ગાંધીનગર સચિવાલયમાં વટવાના રહેવાસીનો આત્મહત્યાનો પ્રયાસ, હાલ સારવાર હેઠળ | gandhinagar sachivalay Se…

ગાંધીનગર સચિવાલયમાં વટવાના રહેવાસીનો આત્મહત્યાનો પ્રયાસ, હાલ સારવાર હેઠળ | gandhinagar sachivalay Se...

સુરત શિક્ષણ સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ હજી એક વર્ષ સુધી સત્તા ભોગવશે | Surat Education Committee Chai…

સુરત શિક્ષણ સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ હજી એક વર્ષ સુધી સત્તા ભોગવશે | Surat Education Committee Chai...

વડોદરાના પોલો ગ્રાઉન્ડ પાસે બાળકી સાથે અડપલાંનો આરોપ, દુકાનદાર સામે લોકોમાં રોષ | shopkeeper molesti…

વડોદરાના પોલો ગ્રાઉન્ડ પાસે બાળકી સાથે અડપલાંનો આરોપ, દુકાનદાર સામે લોકોમાં રોષ | shopkeeper molesti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હેવમોર ચોકમાં યુવાન પર ચાર લોકોનો છરી અને પાઇપ વડે હુમલો | Four people attacked a young man with a k…

હેવમોર ચોકમાં યુવાન પર ચાર લોકોનો છરી અને પાઇપ વડે હુમલો | Four people attacked a young man with a k…

2 months ago
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીયનું નામ સંડોવાયું, પ્રત્યાર્પણની માગણી કરાઈ | Canada Gold …

કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીયનું નામ સંડોવાયું, પ્રત્યાર્પણની માગણી કરાઈ | Canada Gold …

7 months ago
સિયાચેન પર હિમસ્ખલન : ગુજરાતી સહિત ત્રણ જવાન શહીદ, પાંચ ગુમ

સિયાચેન પર હિમસ્ખલન : ગુજરાતી સહિત ત્રણ જવાન શહીદ, પાંચ ગુમ

11 months ago
અંદાડા ગામ ખાતે ટ્રેલરની અડફેટે મોપેડ સવાર સગીરનું સ્થળ પર જ મોત | A minor riding a moped died on th…

અંદાડા ગામ ખાતે ટ્રેલરની અડફેટે મોપેડ સવાર સગીરનું સ્થળ પર જ મોત | A minor riding a moped died on th…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News