gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

GSTમાં ઘટાડાના કારણે સ્વદેશી વસ્તુઓનું વેચાણ અને તહેવારોની રોનક વધી: PM મોદી | PM Modi Highlights Ri…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in INDIA
0 0
0
GSTમાં ઘટાડાના કારણે સ્વદેશી વસ્તુઓનું વેચાણ અને તહેવારોની રોનક વધી: PM મોદી | PM Modi Highlights Ri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mann Ki Baat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (26મી ઓક્ટોબર) ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમના 127માં એપિસોડમાં દેશ અને વિદેશના લોકો સાથે વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા. તેમણે તહેવારોની સિઝનમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં થયેલા જંગી વધારા અને સ્વચ્છતાની પહેલની પ્રશંસા કરી હતી.

સ્વદેશી ખરીદી અને ખાદ્ય તેલના વપરાશમાં ઘટાડો

‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘આ વર્ષે સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં ભારે ઉછાળો આવ્યો છે અને ઉત્સવની ભાવના પહેલા કરતાં વધુ ઉત્સાહ સાથે જોવા મળી રહી છે. લોકો GST બચત મહોત્સવને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તહેવારો દરમિયાન બજારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદીમાં જબરદસ્ત વધારો થયો છે.’

વધુમાં તેમણે ખાદ્ય તેલના વપરાશમાં 10 ટકા ઘટાડો કરવાના પોતાના આગ્રહનો પણ ઉલ્લેખ કર્યો, જેના પર લોકોએ ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.

અંબિકાપુરના ‘ગાર્બેજ કાફે’ના વખાણ કર્યાં

વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા માટેના એક અનોખા પગલા બદલ છત્તીસગઢના અંબિકાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રશંસા કરી. તેમણે કહ્યું, ‘છત્તીસગઢના અંબિકાપુરમાં ગાર્બેજ કાફે ચલાવવામાં આવી રહ્યા છે. આ કાફે એવા છે જ્યાં પ્લાસ્ટિકના કચરાના બદલામાં તમને સંપૂર્ણ ભોજન મળે છે. આ પહેલ હેઠળ, જો કોઈ વ્યક્તિ એક કિલોગ્રામથી વધુ પ્લાસ્ટિક લાવે છે, તો તેને લંચ કે ડિનર આપવામાં આવે છે, અને જો તે અડધો કિલોગ્રામ પ્લાસ્ટિક લાવે છે, તો તેને નાસ્તો મળે છે.’

આ પણ વાંચો: ઓપરેશન ત્રિશૂળ: સરહદ નજીક ભારતીય સેનાના સૈન્ય અભ્યાસથી પાકિસ્તાનમાં હડકંપ, સેના ઍલર્ટ પર

પીએમ મોદીએ રિયા નામના શ્વાનની પ્રશંસા કરી

સુરક્ષા દળોમાં સ્વદેશી શ્વાનોના મહત્ત્વને બિરદાવતા પીએમ મોદીએ કહ્યું કે, ‘ગયા વર્ષે લખનઉમાં ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં રિયા નામના શ્વાને બધાનું ધ્યાન ખેંચ્યું. તે BSF દ્વારા તાલીમ પામેલો મુધોલ હાઉન્ડ શ્વાન છે, જેણે ઘણી વિદેશી જાતિઓને હરાવીને પ્રથમ ઈનામ જીત્યું.’ આ ઉપરાંત તેમણે છત્તીસગઢમાં માઓવાદી પ્રભાવિત વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી વખતે 8 કિલોગ્રામ વિસ્ફોટકો શોધી કાઢનાર એક સ્વદેશી CRPF શ્વાનની પણ પ્રશંસા કરી.

મેન્ગ્રોવ્સના સંરક્ષણ પર ભાર

પર્યાવરણ અંગે વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેન્ગ્રોવ્સના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, ‘જેમ પર્વતો અને મેદાનોમાં જંગલો જમીનને એકસાથે રાખે છે, તેવી જ રીતે દરિયાકિનારા પર મેન્ગ્રોવ્સ પણ એટલા જ મહત્ત્વપૂર્ણ છે. મેન્ગ્રોવ્સ ખારા પાણીમાં ઉગે છે અને સુનામી કે ચક્રવાત જેવી કુદરતી આફતો દરમિયાન દરિયાકિનારાનું રક્ષણ કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

INDIA

‘હવે ભારત નહીં છોડે…’ ઈરાન યુદ્ધ વચ્ચે રાજનાથ સિંહે નામ લીધા વિના કોને આપી ચેતવણી | rajnath singh …

April 2, 2026
બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …
INDIA

બંગાળ કોલસા કૌભાંડ: તૃણમૂલ સાથે સંકળાયેલી કંપનીમાં EDના દરોડા; હૈદરાબાદ, દિલ્હી, બેંગલુરુમાં તપાસ | …

April 2, 2026
રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો, AAPએ રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા, જાણો કોને સોંપાઈ જવાબદારી | Aam…
INDIA

રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો, AAPએ રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવ્યા, જાણો કોને સોંપાઈ જવાબદારી | Aam…

April 2, 2026
Next Post
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં પાડોશી પરિવારે મહિલાને માર માર્યો: ચાર સામે ફરિયાદ | Neighboring famil…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં પાડોશી પરિવારે મહિલાને માર માર્યો: ચાર સામે ફરિયાદ | Neighboring famil...

વડોદરામાં ગેસ લીકેજના કારણે દુર્ઘટના: મકાનમાં આગ બાદ માતા-પિતા અને પુત્રી દાઝ્યા, પુત્રનું મોત | One…

વડોદરામાં ગેસ લીકેજના કારણે દુર્ઘટના: મકાનમાં આગ બાદ માતા-પિતા અને પુત્રી દાઝ્યા, પુત્રનું મોત | One...

ઋષિકેશ-હરિદ્વાર ફરવા જવાના હોવ તો ખાસ જાણી લેજો, ઉત્તરાખંડમાં બહારના વાહનોની એન્ટ્રી પર લાગશે ‘ગ્રીન…

ઋષિકેશ-હરિદ્વાર ફરવા જવાના હોવ તો ખાસ જાણી લેજો, ઉત્તરાખંડમાં બહારના વાહનોની એન્ટ્રી પર લાગશે 'ગ્રીન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતી ફિલ્મોની ઘોર ખોદનાર ગુનેગાર કોણ?

ગુજરાતી ફિલ્મોની ઘોર ખોદનાર ગુનેગાર કોણ?

6 months ago
ટુંક સમયમાં 4 મિની રત્ન PSUને નવરત્નનો દરજ્જો આપવામાં આવશે

ટુંક સમયમાં 4 મિની રત્ન PSUને નવરત્નનો દરજ્જો આપવામાં આવશે

10 months ago
સાનુકૂળ પરિબળોના ટેકા સાથે બિટકોઈન ફરી 94000 ડોલરની નજીક પહોંચ્યા | Bitcoin nears 94 000 again suppo…

સાનુકૂળ પરિબળોના ટેકા સાથે બિટકોઈન ફરી 94000 ડોલરની નજીક પહોંચ્યા | Bitcoin nears 94 000 again suppo…

4 months ago
પ્રેમ સંબંધ રાખ્યા બાદ પ્રેમીએ લગ્નની ના પાડતાં યુવતીએ ફાંસો ખાઇ લીધો,પ્રેમીની ધરપકડ | Girl hangs he…

પ્રેમ સંબંધ રાખ્યા બાદ પ્રેમીએ લગ્નની ના પાડતાં યુવતીએ ફાંસો ખાઇ લીધો,પ્રેમીની ધરપકડ | Girl hangs he…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News