gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

GUJCTOC ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં 7 સ્થળે ચોરી કરનાર સિકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો | accused of Si…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
GUJCTOC ઉપરાંત અમદાવાદ અને વડોદરામાં 7 સ્થળે ચોરી કરનાર સિકલીગર ગેંગનો સાગરીત ઝડપાયો | accused of Si…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Police : વડોદરા પોલીસે સિકલીગર ગેંગના એક રીઢા ઘરફોડિયા ચોરને ઝડપી પાડતા અમદાવાદ અને વડોદરાની સાત ચોરીના બનાવોનો ભેદ ખુલ્યો છે.

વડોદરાના વિશ્વામિત્રી બ્રિજ પાસેથી પોલીસે જશપાલસિંગ ઉર્ફે બચુ સિંગ દુધાણી (સિકલીગર) ને ઝડપી પાડતા તેની પાસેથી ચાંદીનું બિસ્કીટ, સિક્કો અને 23,500 રોકડા મળ્યા હતા. જેથી પોલીસે પૂછપરછ કરતા આ ચીજ વસ્તુઓ મકાનમાંથી ચોરી હોવાની વિગત ખુલી હતી.

રીઢા ઘરફોડિયા ચોરે છેલ્લા પાંચ દિવસમાં ફતેપુરાના કોયલી ફળિયા તેમજ ગોત્રીના ગોકુલ પાર્ટી પ્લોટ પાસેના મકાનમાં ચોરી કર્યાની એમ જ અમદાવાદમાં પણ જુદા જુદા ચાર સ્થળે ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

અગાઉ વારસિયા વિમાના દવાખાના પાસે રહેતા અને હાલમાં વિશ્વામિત્ર બ્રિજ પાસે મહાકાળી નગરમાં રહેતા જશપાલસિંગ સામે અગાઉ પણ એક ડઝનથી વધુ ગુના નોંધાયેલા હતા, અને મકરપુરામાં નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં ત વોન્ટેડ હોવાનું પોલીસે જણાવ્યું હતું.      

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે કામગીરી દરમ્યાન આશ્ચર્યજનક ઘટના : ઊંટનો પગ ફસાયો | Surprising …
GUJARAT

વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી પાસે કામગીરી દરમ્યાન આશ્ચર્યજનક ઘટના : ઊંટનો પગ ફસાયો | Surprising …

March 14, 2026
પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ | …

બાળકોનું ભોજન નહીં અટકે: PM પોષણ યોજનાના કમિશનરનો આદેશ, શાળાઓને ગેસની વ્યવસ્થા માટે કલેક્ટરોને તાકીદ…

Next Post

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં | Top 10 Safest Countries for Female Solo Travelers Latest Rankings

બાળકોનું ભોજન નહીં અટકે: PM પોષણ યોજનાના કમિશનરનો આદેશ, શાળાઓને ગેસની વ્યવસ્થા માટે કલેક્ટરોને તાકીદ…

બાળકોનું ભોજન નહીં અટકે: PM પોષણ યોજનાના કમિશનરનો આદેશ, શાળાઓને ગેસની વ્યવસ્થા માટે કલેક્ટરોને તાકીદ...

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ | …

પ્રેમ લગ્ન વિવાદ: આગેવાનોની બેઠક બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી, સુરક્ષા માંગતી પોસ્ટ પણ ડિલીટ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અડધા ગુજરાતમાં બે વર્ષમાં આગ-બાંધકામ અકસ્માતની 193 ઘટના, 88 કામદારના મૃત્યુ | gujarat construction a…

12 months ago
મુંબઈમાં EDના કાર્યાલયમાં આગ, મોટા મોટા રાજનેતાઓ સામેની તપાસ અહીંથી ચાલતી હતી | mumbai major fire br…

11 months ago
બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ‘ઈલુ ઈલુ’?: છોટાઉદેપુરની 4 બેઠકો બિનહરીફ કરવા ‘સેટિંગ’ના …

2 weeks ago
ક્રાઇમબ્રાંચે બે માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ મની લોન્ડરીંગનો ગુનો નોંધ્યો | ahmedabad crime branch nab…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News