gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ICSE રિઝલ્ટમાં ટેકનિકલ ખામી: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના 1200 વિદ્યાર્થીઓના પરિણામમાં વિલંબ | Many S…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
ICSE રિઝલ્ટમાં ટેકનિકલ ખામી: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના 1200 વિદ્યાર્થીઓના પરિણામમાં વિલંબ | Many S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ICSE & ISC Result Delay: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સહિત સ્થાનિક શાળાઓના આશરે 1200 જેટલાં વિદ્યાર્થીઓના ICSE(ઈન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન) અને ISC(ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ) બોર્ડના પરિણામોમાં ટેકનિકલ સમસ્યાઓના કારણે વિલંબ સર્જાતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આ મામલે શાળાએ સ્પષ્ટતા કરી હતી કે, આ ટેકનિકલ ખામી માત્ર એક શાળા પૂરતી સીમિત નથી, પરંતુ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પણ સર્જાઈ છે. વિદ્યાર્થીઓના પરિણામ મામલે ICSE કાઉન્સિલ સાથેના સીધા સંપર્કમાં છીએ. કાઉન્સિલે આજે પરિણામ જાહેર થવાની બાહેંધરી આપી છે, ત્યારે તમામ વાલીઓને ધીરજ રાખી સહકાર આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે.

સ્કૂલના પ્રિન્સિપાલે શું કહ્યું?

આ અંગે સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, ‘અમારી શાળાના ICSE અને ISC બોર્ડના આશરે 1200 જેટલાં વિદ્યાર્થીઓના પરિણામ હજુ સુધી આવ્યા નથી. આ વિલંબ પાછળ થોડી ટેકનિકલ સમસ્યાઓ જવાબદાર છે. મેં પહેલેથી જ ICSE કાઉન્સિલનો સંપર્ક કર્યો છે અને તેમણે અમને ખાતરી આપી છે કે પરિણામ આજે ચોક્કસથી આવી જશે.’

પરિણામમાં વિલંબ બાબતે પ્રિન્સિપાલે કહ્યું કે, ‘ટેકનિકલ ખામીની સમસ્યા માત્ર આપણી એક શાળા પૂરતી સીમિત નથી. મેં અન્ય શાળાઓમાં પણ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પણ હજુ સુધી પરિણામ જાહેર થયા નથી. આ ટેકનિકલ ખામીઓના કારણે થયેલો એક સામાન્ય વિલંબ છે, પરંતુ આજે આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.’

આ પણ વાંચો: અમદાવાદ: ઓનલાઇન ગ્રોસરી કંપનીના કર્મચારીની જ સ્ટોરમાં ધાડ, બાથરૂમની બારીમાંથી લાખોની ચોરી

વધુમાં તેમણે કહ્યું કે, ‘પરિણામમાં વિલંબ થવાના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ જ તણાવમાં છે અને ગભરાઈ રહ્યા છે. આ પરિસ્થિતિ માટે અમને પણ ખૂબ જ દુઃખ છે અને અમે દિલગીરી અનુભવીએ છીએ. હું તમામ વાલીઓને નમ્ર વિનંતી કરું છું કે શાંતિ રાખી થોડો સહકાર આપો. આજે પરિણામ ચોક્કસથી આવી જશે, તેથી અત્યારે અમને તમારા સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિંગાપોરના ભારત સ્થિત હાઈ કમિશનર સિમોન વોંગ સાથે મુલાકાત
GUJARAT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સિંગાપોરના ભારત સ્થિત હાઈ કમિશનર સિમોન વોંગ સાથે મુલાકાત

May 1, 2026
બાપુનગરમાં દબાણ હટાવ કામગીરી: AMC અને પોલીસની સંયુક્ત ઝુંબેશ
GUJARAT

બાપુનગરમાં દબાણ હટાવ કામગીરી: AMC અને પોલીસની સંયુક્ત ઝુંબેશ

May 1, 2026
જીવદયા : અસહ્ય ગરમીમાં ઠેર ઠેર પાણીના કુંડા અને માળા વિતરણ ‘પક્ષી બચાવો’ અભિયાન છેડાયું
GUJARAT

જીવદયા : અસહ્ય ગરમીમાં ઠેર ઠેર પાણીના કુંડા અને માળા વિતરણ ‘પક્ષી બચાવો’ અભિયાન છેડાયું

May 1, 2026
Next Post
કાલાવડના ડુંગરાળી દેવડીયા ગામમાં રહેતા 72 વર્ષના બુઝુર્ગ મહિલાનો માનસિક બિમારીથી કંટાળી અગ્નિસ્નાન દ…

કાલાવડના ડુંગરાળી દેવડીયા ગામમાં રહેતા 72 વર્ષના બુઝુર્ગ મહિલાનો માનસિક બિમારીથી કંટાળી અગ્નિસ્નાન દ...

જામજોધપુરના દલ દેવડીયા ગામમાં રહેતા વયોવૃદ્ધનું અકસ્માતે પટકાઈ પડતાં, સારવાર દરમિયાન મૃત્યુ | elderl…

જામજોધપુરના દલ દેવડીયા ગામમાં રહેતા વયોવૃદ્ધનું અકસ્માતે પટકાઈ પડતાં, સારવાર દરમિયાન મૃત્યુ | elderl...

જામનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગારધામો પર પોલીસના દરોડા : કુલ રૂ.12,920નો મુદ્દામાલ જપ્ત | Police ra…

જામનગર જિલ્લામાં ત્રણ સ્થળોએ જુગારધામો પર પોલીસના દરોડા : કુલ રૂ.12,920નો મુદ્દામાલ જપ્ત | Police ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દ્રૌપદી મૂર્મુ સબરીમાલા મંદિરની મુલાકાત લેશે, ભગવાન અયપ્પાની પૂજા કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ | Draupadi …

દ્રૌપદી મૂર્મુ સબરીમાલા મંદિરની મુલાકાત લેશે, ભગવાન અયપ્પાની પૂજા કરનાર પ્રથમ રાષ્ટ્રપતિ | Draupadi …

12 months ago
પ્રેમીએ સગીરને ભગાડી જઇ અડપલા કરી છેડતી કરી | Ewe chon tong a asüela ewe semirit me a kirikiringaw n…

પ્રેમીએ સગીરને ભગાડી જઇ અડપલા કરી છેડતી કરી | Ewe chon tong a asüela ewe semirit me a kirikiringaw n…

2 weeks ago
1000 કિલોનો બોમ્બ બનાવીને ભારતે દુનિયાને ચોંકાવી, તાકાત જાણીને પાકિસ્તાન હચમચી જશે | 1000 kg GAURAV …

1000 કિલોનો બોમ્બ બનાવીને ભારતે દુનિયાને ચોંકાવી, તાકાત જાણીને પાકિસ્તાન હચમચી જશે | 1000 kg GAURAV …

5 months ago
વડોદરામાં ફરી તીવ્ર ગરમી તાપમાન ૪૨ ડિગ્રી નજીક પહોંચ્યું | temperature high in vadodara

વડોદરામાં ફરી તીવ્ર ગરમી તાપમાન ૪૨ ડિગ્રી નજીક પહોંચ્યું | temperature high in vadodara

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News