gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

IPL-2025 : 15 ખેલાડીઓએ ભુલ કરવી ભારે પડી, BCCIએ ફટકાર્યો દંડ | IPL 2025 BCCI Fine Controversy Slow O…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in INDIA
0 0
0
IPL-2025 : 15 ખેલાડીઓએ ભુલ કરવી ભારે પડી, BCCIએ ફટકાર્યો દંડ | IPL 2025 BCCI Fine Controversy Slow O…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IPL-2025 : આઈપીએલ-2025માં આજ સુધીમાં કુલ 70 મેચો રમાઈ ગઈ છે અને હવે માત્ર ચાર મેચો એટલે કે ક્વોલિફાયર-1, એલિમિનેટેડ, ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ બાકી છે. આમ તો આઈપીએલની મેચ દરમિયાન અનેક પ્રકારના વિવાદ અને ખેલાડીઓ દ્વારા ભૂલો થતી રહે છે, ત્યારે આ વખતની આઈપીએલમાં પણ 15 જેટલા ખેલાડીઓએ ભૂલ કરવી ભારે પડી છે. BCCIએ લીગ સ્ટેજની મેચ દરમિયાન કુલ 15 ખેલાડીઓને દંડ ફટકાર્યો છે. આ ખેલાડીઓએ ભૂલ કરી હોવાથી બોર્ડે લગભગ 2.5 કરોડ રૂપિયા વસૂલ્યા છે. ઘણી વખત સ્લો ઓવર રેટના કારણે આખી ટીમને દંડ ફટકારયો છે, તો કેટલાક કિસ્તામાં ખેલાડીઓને કરતૂતના કારણે પણ કાર્યવાહી કરવામાં આવી છે. તો આજે આપણે જાણી શું કે, BCCIએ લીક સ્ટેજની મેચ દરમિયાન કયા ખેલાડીને કેટલો દંડ ફટકાર્યો?

હાર્દિક પંડ્યાને 36 લાખનો દંડ, આખી ટીમ પણ દંડાઈ

IPL-2025માં દંડની શરૂઆત હાર્દિક પંડ્યાથી શરૂ થઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના સુકાની હાર્દિક પંડ્યાએ પ્રથમ મેચમાં જ સ્લો ઓવર રેટ નાખ્યો હતો, જેના કારણે તેને 12 લાખનો દંડ ફટકારાયો હતો. ત્યારબાદ હાર્દિકે GT સામે પણ ફરી આવી જ ભૂલી કરી હતી. તેને બીજી ભૂલ કરી હોવાથી આ વખતે 24 લાખનો દંડ ફટકારાયો હતો. એટલું જ નહીં હાર્દિકની સાથે સાથે ઈમ્પેક્ટ પ્લેયર અને કંકશન સબ્સ્ટિટ્યૂટ સહિત આખી ટીમને છ લાખ રૂપિયા (અથવા મેચ ફીના 25 ટકા, જે ઓછું હોય તે) દંડ ફટકારાયો હતો.

ઋષભ પંતને 66 લાખનો દંડ, આખી ટીમએ પણ ભોગવવું પડ્યું નુકસાન

પાંચમી એપ્રિલે મુંબઈ અને લખનઉ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં લખનઉના કેપ્ટન ઋષ પંતે સ્લો ઓવર રેટનો શિકાર બનતા તેને 12 લાખ રૂપિાયનો દંડ ફટકારાયો હતો. ત્યારબાદ તેણે 27 એપ્રિલે રમાયેલી મેચમાં પણ આવી જ ભૂલ કરતા 24, પછી RCB સામે આવી ત્રીજ ભૂલ કરતા 30 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો. પંતે જ્યારે બીજી અને ત્રીજી ભૂલ કરી ત્યારે આખી લખનઉની ટીમના ખેલાડીઓને છ લાખ રૂપિયા (અથવા મેચ ફીના 25 ટકા)નો દંડ ફટકારાયો હતો.

આ પણ વાંચો : IPL-2025 : વરસાદના કારણે આ બે ટીમોની ક્વોલિફાયર મેચ રદ થાય તો કઈ ટીમ ફાઈનલમાં પહોંચશે? જાણો IPLનો નિયમ

રજત પાટીદારને 36 લાખનું નુકસાન

7મી એપ્રિલે મુંબઈ અને બેંગલુરુ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં બેંગલુરુના કેપ્ટન રજત પાટીદાર પણ સ્લો ઓવર રેટનો શિકાર થયો હોવાથી તેને 12 લાખનો દંડ ફટકારાયો, પછી 23 મેએ હૈદરાબાદ સામેની મેચમાં પણ આવી ભૂલ કરતા 24 લાખનો દંડ ફટકારાયો હતો. તેની સાથે ટીમના તમામ ખેલાડીઓને છ લાખ રૂપિયાનો (અથવા મેચ ફીના 25 ટકા) દંડ ફટકારાયો હતો.

સંજૂ સેમસન અને આખી ટીમને પણ દંડ

09 એપ્રિલે રાજસ્થાન અને ગુજરાત વચ્ચે રમાયેલી મેચમાં રાજસ્થાનને સુકાની સંજૂ સેમપણ સ્લો ઓવર રેટ નાખવા બદલ દોષિત જાહેર થયો હતો. આ સિઝનમાં તેણે આવી બીજી ભૂલ કરી હતી, જેના કારણે તેને 24 લાખ દંડ ફટકારાયો હતો. તેની સાથે ટીમના તમામ ખેલાડીઓને છ લાખ રૂપિયાનો (અથવા મેચ ફીના 25 ટકા) દંડ ફટકારાયો હતો.

આ પણ વાંચો : IPL ખતમ થતાં જ આ ખેલાડીઓના પત્તાં કાપવાની તૈયારીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ, થશે કરોડોનું નુકસાન

સ્લો ઓવર રેટ બદલ આ ખેલાડીઓને 12-12 લાખનો દંડ

  • રિયાન પરાગ (રાજસ્થાન) 31 માર્ચ – વિ. ચેન્નાઈ
  • અક્ષર પટેલ (દિલ્હી) 13 એપ્રિલ – વિ. મુંબઈ
  • શુભમન ગિલ (ગુજરાત) 19 એપ્રિલ – વિ. દિલ્હી
  • શ્રેયસ અય્યર (પંજાબ) 30 એપ્રિલ – વિ. ચેન્નાઈ
  • પેટ કમિન્સ (હૈદરાબાદ) 23 મે – વિ. બેંગલુરુ

દિગ્વેશ રાઠીને ત્રણ વખત દંડ

  • લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ રાઠીને ત્રણ વખત દંડ ફટકારાયો છે. નોટબુક સેલિબ્રેશન કરતા તેમજ આક્રમક વ્યવહારના કારણે તે ત્રણ વખત દંડાયો છે.
  • 01 એપ્રિલ – પ્રથમ લેવલના ગુના બદલ 25 ટકા મેચ ફીનો દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ
  • 04 એપ્રિલ – ફરી ભૂલ કરવા બદલ 50 ટકા મેચ ફીનો દંડ અને બે ડિમેરિટ પોઈન્ટ
  • 19 મે – ત્રીજી વખત ભૂલ બદલ 50 ટકા મેચ ફીનો દંડ અને એક ડિમેરિટ પોઈન્ટ

આ પણ વાંચો : ક્રિકેટજગતનો ગજબનો રેકોર્ડ ! આખી ટીમ 2 રનમાં ઓલઆઉટ, 424 રને શરમજનક હાર

આ પાંચ ખેલાડી સામે પણ કાર્યવાહી

  • 06 એપ્રિલ – ઈશાંત શર્મા (ગુજરાત) વિ. હૈદરાબાદ –  25 ટકા મેચ ફીનો દંડ + 1 ડિમેરિટ પોઈન્ટ
  • 08 એપ્રિલ – ગ્લેન મેક્સવેલ (પંજાબ) વિ. કોલકાતા –  25 ટકા મેચ ફીનો દંડ + 1 ડિમેરિટ પોઈન્ટ
  • 07 મે – વરુણ ચક્રવર્તી (કોલકાતા) વિ. ચેન્નાઈ –  25 ટકા મેચ ફીનો દંડ + 1 ડિમેરિટ પોઈન્ટ
  • 19 મે – અભિષેક શર્મા (હૈદરાબાદ) વિ. લખનઉ –  25 ટકા મેચ ફીનો દંડ + 1 ડિમેરિટ પોઈન્ટ
  • 21 મે – મુકેશ કુમાર (દિલ્હી) વિ. મુંબઈ – 10 ટકા મેચ ફીનો દંડ + 1 ડિમેરિટ પોઈન્ટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…
INDIA

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…

February 12, 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …
INDIA

ભારતને રશિયા પાસેથી બાકી રહેલી એસ -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ મે -જૂનમાં મળશે | S 400 air defense system …

February 12, 2026
Next Post
ફીફ્થ જનરેશન સ્ટીલ્ધ ફાયટર જેટ પ્રોજેક્ટ સિદ્ધ થઇ શક્યો : રાજનાથ | Fifth Generation Stealth Fighter …

ફીફ્થ જનરેશન સ્ટીલ્ધ ફાયટર જેટ પ્રોજેક્ટ સિદ્ધ થઇ શક્યો : રાજનાથ | Fifth Generation Stealth Fighter ...

આરોપો અંદાજ આધારિત ગણાવી લોકપાલની પૂર્વ SEBI પ્રમુખ માધબી પુરી બુચને ક્લિનચીટ | Lokpal gives clean c…

આરોપો અંદાજ આધારિત ગણાવી લોકપાલની પૂર્વ SEBI પ્રમુખ માધબી પુરી બુચને ક્લિનચીટ | Lokpal gives clean c...

ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત : 14 ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો | Relief for farmers before monsoon…

ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત : 14 ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો | Relief for farmers before monsoon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડ ઓઇલની આયાત 11% વધી, ભાવ ઘટતા આયાત બિલ સ્થિર | Crude oil imports rise 11% import bill stabilize…

ક્રૂડ ઓઇલની આયાત 11% વધી, ભાવ ઘટતા આયાત બિલ સ્થિર | Crude oil imports rise 11% import bill stabilize…

2 months ago
સુરતમાં પાણીપુરી ખાતી યુવતી એટલુ રડી કે, આખરે ટ્રાફિક પોલીસે તેનું વાહન છોડવું પડ્યું | surat traffi…

સુરતમાં પાણીપુરી ખાતી યુવતી એટલુ રડી કે, આખરે ટ્રાફિક પોલીસે તેનું વાહન છોડવું પડ્યું | surat traffi…

6 months ago
એસિડ પીવાના કિસ્સામાં ૧૦ ટકા દર્દીઓના મૃત્યુ થાય છે | 10 percent of patients die in cases of acid in…

એસિડ પીવાના કિસ્સામાં ૧૦ ટકા દર્દીઓના મૃત્યુ થાય છે | 10 percent of patients die in cases of acid in…

2 months ago
દિલ્હી પ્રદૂષણ : સુપ્રીમમાં પરાળી બાળવા અંગે આજે સુનાવણી

દિલ્હી પ્રદૂષણ : સુપ્રીમમાં પરાળી બાળવા અંગે આજે સુનાવણી

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News