gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત : 14 ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો | Relief for farmers before monsoon…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2025
in INDIA
0 0
0
ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત : 14 ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો | Relief for farmers before monsoon…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– વડાપ્રધાનની આગેવાનીમાં કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય

– ખેડૂતોને હવે કિસાન ક્રેડિટ કાર્ડ પર 4 ટકાના વ્યાજે લોન અપાશે : મહારાષ્ટ્ર, એમપીમાં બે રેલવે પ્રોજેક્ટને પણ મંજૂરી

નવી દિલ્હી : નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટ બેઠકમાં બુધવારે પાંચ મહત્વના પાકના ટેકાના ભાવમાં વધારો કરવા નિર્ણય લેવાયો હતો. જેમાં ધાન સહિત કુલ ૧૪ જેટલા ખરીફ પાકોનો સમાવેશ થાય છે. ટેકાના ભાવમાં આ વધારો વર્ષ ૨૦૨૫-૨૬ની ખરીફ સીઝન માટે કરાયો છે. જે વધારો કરાયો છે તે મુજબ ડાંગરમાં ૬૯, જુવારમાં ૩૨૮, બાજરીમાં ૧૫૦, રાગીમાં ૫૯૬, મકાઇ ૧૭૫, તુવેરમાં ૪૫૦, મગમાં ૮૬, કપાસમાં ૫૮૯નો વધારો કરાયો છે. 

ધાનના પાકમાં પ્રતિ ક્વિંટલ ૬૯ રૂપિયાનો વધારો કરાયો છે, તેથી હાલ ખેડૂતોને પ્રતિ ક્વિંટલ ધાનના ૨૩૬૯ રૂપિયા મળશે. તૂર દાળનો ટેકાનો ભાવ ૪૫૦ રૂપિયા વધારાયો છે. તેથી એક ક્વિંટલ તૂર દાળના ખેડૂતોને ૮૦૦૦ રૂપિયા મળશે. 

અડદની દાળનો ભાવ ૪૦૦ રૂપિયા વધારીને ૭૮૦૦ કરાયો છે. મગની દાળના ભાવમાં ૮૬ રૂપિયાનો વધારો કરાયો છે અને તેથી એમએસપી ૮૭૬૮ રૂપિયા ગણાશે. ખરીફ પાક માટે ટેકાના ભાવમાં આ વધારો ખેડૂતો માટે રાહત સમાન હોવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. 

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું હતું કે છેલ્લા ૧૧ વર્ષમાં કેન્દ્ર સરકારે કપાસ સહિતના કેટલાક પાકોમાં ટેકાના ભાવમાં ૫૦ ટકા સુધીનો વધારો કર્યો છે. અમારી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અંગે સતત નિર્ણય લઇ રહી છે.

 ખેડૂતો માટે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોના કિસાન ક્રેડિટ કાર્ડ પર ૪ ટકાના વ્યાજે લોન મળશે. ખેડૂતોને આ કાર્ડ પર ૭ ટકા વ્યાજે ત્રણ લાખ સુધીની શોર્ટ ટર્મ લોન મળે છે, માન્ય સંસ્થાઓને ૧.૫ ટકાની છૂટ અપાય છે, સમય પર લોન ભરપાઇ પર પીઆરઆઇના સ્વરૂપે ત્રણ ટકાનું પ્રોત્સાહન મળે છે, જેથી લોનનુ વ્યાજદર ચાર ટકા થઇ જાય છે. 

આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મામલામાં પણ સરકારે મોટો નિર્ણય લીધો છે. આંધ્ર પ્રદેશના બડવેલ નેલ્લૌર ૪ લેન હાઇવેને મંજૂરી આપી છે. જે અન્ય પાકોમાં વધારો કરાયો છે તેમાં અડદમાં ૪૦૦, મગફળીમાં ૪૮૦, સોયાબીનમાં ૪૩૬, તલમાં ૫૭૯નો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેબિનેટ દ્વારા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં બે મલ્ટિ-ટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટને પણ મંજૂરી આપવામાં આવી છે.

 આ પ્રોજેક્ટમાં રતલામ-નાગડા અને વર્ધા-બલહરશાહનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ પાછળ આશરે ૩૩૯૯ કરોડનો ખર્ચ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…
INDIA

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…

May 20, 2026
ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ | Monsoon 2026 Arr…
INDIA

ચોમાસાના આગમનની તારીખ કન્મફર્મ ! જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ | Monsoon 2026 Arr…

May 20, 2026
મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…
INDIA

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

May 20, 2026
Next Post
કંપનીઓ IPOનું કદ 30 ટકા ઘટાડી સક્રિય બની | Companies become proactive by reducing IPO size by 30 per…

કંપનીઓ IPOનું કદ 30 ટકા ઘટાડી સક્રિય બની | Companies become proactive by reducing IPO size by 30 per...

કપડાં અને જૂતા પરનો ખર્ચ ઘટીને ત્રણ વર્ષમાં સૌથી નીચા સ્તર પર | Spending on clothes and shoes falls …

કપડાં અને જૂતા પરનો ખર્ચ ઘટીને ત્રણ વર્ષમાં સૌથી નીચા સ્તર પર | Spending on clothes and shoes falls ...

ગ્રે માર્કેટમાં NSEના શેરનો ભાવ વિક્રમી ટોચે, માર્કેટ કેપની દ્રષ્ટિએ 11મા ક્રમે | NSE share price hi…

ગ્રે માર્કેટમાં NSEના શેરનો ભાવ વિક્રમી ટોચે, માર્કેટ કેપની દ્રષ્ટિએ 11મા ક્રમે | NSE share price hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિકવરી એજન્ટોની ગુંડાગીરી : ચડત હપ્તા વસૂલવા વેપારી પર હુમલો | Hooliganism by recovery agents: Attac…

રિકવરી એજન્ટોની ગુંડાગીરી : ચડત હપ્તા વસૂલવા વેપારી પર હુમલો | Hooliganism by recovery agents: Attac…

3 months ago
વૈશ્વિક બજારોની ઉછળકૂદ પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં વધઘટ | Fluctuations in precious metals at home o…

વૈશ્વિક બજારોની ઉછળકૂદ પાછળ ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં વધઘટ | Fluctuations in precious metals at home o…

12 months ago
સેન્સેક્સ 239 પોઈન્ટ ઘટીને 81312 | Sensex falls 239 points to 81312

સેન્સેક્સ 239 પોઈન્ટ ઘટીને 81312 | Sensex falls 239 points to 81312

12 months ago
ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હજુ 15 દિવસ જેલમાં રહેવું પડશે: જામીન અરજી પર સુનાવણી લંબાવાઈ | Chaitar V…

ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હજુ 15 દિવસ જેલમાં રહેવું પડશે: જામીન અરજી પર સુનાવણી લંબાવાઈ | Chaitar V…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News