gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

IPL 2025 Final: RCBના પક્ષમાં બન્યો ગજબ સંયોગ! 14માંથી 11 વખત આવી ટીમ જ જીતી છે IPL ટ્રોફી | ipl 202…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2025
in INDIA
0 0
0
IPL 2025 Final: RCBના પક્ષમાં બન્યો ગજબ સંયોગ! 14માંથી 11 વખત આવી ટીમ જ જીતી છે IPL ટ્રોફી | ipl 202…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IPL Final 2025 Prediction:  પંજાબ કિંગ્સે અમદાવાદમાં રવિવારે રમાયેલી ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વિકેટે હરાવી દીધી છે. આ સાથે જ પંજાબે આઈપીએલના ઈતિહાસમાં બીજી વખત ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. તે પહેલાં પંજાબની ટીમ 2014માં આઈપીએલ ફાઈનલમાં પહોંચી હતી. આઈપીએલ-2025ની ફાઈનલ મેચ 3 જૂને અમદાવાદમાં રમાશે. જ્યાં કિંગ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ સાથે થશે. RCB ક્વોલિફાયર-1માં પંજાબને હરાવી ફાઈનલમાં પહોંચી હતી.

14માંથી 11 વખત ક્વોલિફાયર-1ની વિજેતા ટીમ વિનર રહી

આરસીબી નવ વર્ષ બાદ આઈપીએલની ફાઈનલ મેચ રમશે. અગાઉ આરસીબીએ વર્ષ 2009, 2011, અને 2016માં ફાઈનલ રમી હતી. આઈપીએલના ઈતિહાસમાં નજર નાખીએ તો 14માંથી 11 વખત એવુ બન્યું છે કે, ક્વોલિફાયર-1 જીતનારી ટીમે જ સીઝનનું ટાઈટલ જીત્યું છે. 2008થી 2010 સુધી સેમિફાઈનલ ફોર્મેટમાં લીગમાં નૉકઆઉટ મેચ રમાતી હતી. તે સમયે બે સેમિફાઈનલ અને એક ફાઈનલ મેચ રમાતી હતી. 2011માં નિયમ બદલાયો અને પ્લેઑફની શરૂઆત થઈ. નવી સિસ્ટમ હેઠળ પોઈન્ટસ ટેબલમાં ટોપ-2 રહેનારી ટીમને ફાઈનલમાં રમવા માટે બે વખત તક મળે છે. જ્યારથી પ્લેઑફ સિસ્ટમ શરૂ થઈ, ત્યારથી અત્યારસુધી 2024 સુધી ક્વોલિફાયર-1 જીતનારી ટીમે 11 વખત આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી છે.

આ પણ વાંચોઃ IPL 2025: મુંબઈ સામે જીત બાદ કોના પર ગુસ્સે ભરાયો શ્રેયસ અય્યર, હાથ પણ ન મિલાવ્યો

આરસીબીની ટીમઃ વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), સ્વાસ્તિક ચિકારા, જિતેશ શર્મા, ફિલિપ સોલ્ટ, મનોજ ભંડાગે, ટીમ ડેવિડ, કૃણાલ પંડ્યા, લિયામ લિવિંગસ્ટોન, રોમારિયો શેફર્ડ, સ્વપ્નિલ સિંહ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, નુવાન તુષારા, યશ દયાળ, રસિખ દાર સલામ, સુયશ શર્મા, મોહિત રાઠી, અભિનંદન સિંહ, મયંક અગ્રવાલ, બ્લેસિંગ મુઝારબાની, ટીમ સેફર્ટ.

પંજાબ કિંગ્સની ટીમઃ નેહલ વઢેરા, હરનૂર સિંહ, શ્રેયસ અય્યર, મુશીર ખાન, પાઈલા અવિનાશ, પ્રભસિમરન સિંહ, વિષ્ણુ વિનોદ, જોશ ઈંગ્લિશ, માર્કસ સ્ટોઈનિસ, પ્રવિણ દુબે, પ્રિયાંશ આર્ય, અઝમતુલ્લાહ ઉમરજેઈ, એરોન હાર્ડી, હરપ્રીત બરાડ, સૂર્યાંશ શેડગે, શશાંક સિંહ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જેવિયર બાર્ટલેટ, કુલદીપ સેન, વિજયકુમાર વૈશાખ, યશ ઠાકુર, મિશેલ ઓવેન, કાઈલ જેમિસન.

IPL 2025 Final: RCBના પક્ષમાં બન્યો ગજબ સંયોગ! 14માંથી 11 વખત આવી ટીમ જ જીતી છે IPL ટ્રોફી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
સિક્કિમમાં આર્મી કેમ્પ ભૂસ્ખલનમાં દબાયો, 3 જવાનનાં મોત અને 6 ગુમ, સર્ચ ઓપરેશન શરૂ | sikkim army camp…

સિક્કિમમાં આર્મી કેમ્પ ભૂસ્ખલનમાં દબાયો, 3 જવાનનાં મોત અને 6 ગુમ, સર્ચ ઓપરેશન શરૂ | sikkim army camp...

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4000 નજીક, WHOના પૂર્વ વિજ્ઞાનીએ કહ્યું- ડરશો નહીં | india covid…

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4000 નજીક, WHOના પૂર્વ વિજ્ઞાનીએ કહ્યું- ડરશો નહીં | india covid...

સંઘર્ષ ભૂલાવી ફરી એક થશે પવાર પરિવાર, કાકા-ભત્રીજાની મુલાકાત બાદ દિગ્ગજ નેતાનું ચોંકાવનારું નિવેદન |…

સંઘર્ષ ભૂલાવી ફરી એક થશે પવાર પરિવાર, કાકા-ભત્રીજાની મુલાકાત બાદ દિગ્ગજ નેતાનું ચોંકાવનારું નિવેદન |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતને મિલકતનાં સોદામાં ફસાવી અડધો કરોડ પડાવી હવામાં 6 રાઉન્ડ ફાયરિંગ | Farmer trapped in property …

ખેડૂતને મિલકતનાં સોદામાં ફસાવી અડધો કરોડ પડાવી હવામાં 6 રાઉન્ડ ફાયરિંગ | Farmer trapped in property …

12 months ago
ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટના બહાને સુરતના એન્જિનિયર સાથે છેતરપિંડી કરનાર વિઝા એજન્ટ ઝડપાયો | Visa agen…

ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટના બહાને સુરતના એન્જિનિયર સાથે છેતરપિંડી કરનાર વિઝા એજન્ટ ઝડપાયો | Visa agen…

5 months ago
વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | WPL final bat…

વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | WPL final bat…

2 months ago
ગુડ ફ્રાઇડેના દિવસે ફોનિક્સ શાળા ચાલુ રખાતા વડોદરા કોંગ્રેસની ડીઈઓને ફરિયાદ : આખરે સંચાલકોએ વહેલી શા…

ગુડ ફ્રાઇડેના દિવસે ફોનિક્સ શાળા ચાલુ રખાતા વડોદરા કોંગ્રેસની ડીઈઓને ફરિયાદ : આખરે સંચાલકોએ વહેલી શા…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News