gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

IPS પૂરન કુમારના આપઘાત કેસમાં લેટેસ્ટ અપડેટ, રોહતકના એસપીનું પદ છીનવી લેવાયું | senior haryana cop n…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in INDIA
0 0
0
IPS પૂરન કુમારના આપઘાત કેસમાં લેટેસ્ટ અપડેટ, રોહતકના એસપીનું પદ છીનવી લેવાયું | senior haryana cop n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Haryana IPS Puran Singh Suicide: હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી વાય. પૂરન કુમારના આપઘાત કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રોહતકના પોલીસ અધિક્ષક નરેન્દ્ર બિજારનિયાને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. એક સત્તાવાર આદેશ મુજબ, IPS અધિકારી સુરિન્દર સિંહ ભોરિયાને રોહતકના નવા પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

પૂરન કુમારે (IPS) ગયા મંગળવારે તેમના ચંદીગઢ નિવાસસ્થાને લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી નવ પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેમણે 12 વરિષ્ઠ અધિકારીઓ સામે માનસિક ઉત્પીડન અને જાતિય ભેદભાવના ગંભીર આરોપો લગાવ્યા હતા. પત્રમાં તેમણે કેટલાક અધિકારીઓ પર “અયોગ્ય નોટિસ જાહેર કરી તેમને હેરાન કરવાનો” અને “પોસ્ટિંગમાં જાતિય ભેદભાવ” થયો હોવાનો આરોપ મૂક્યો હતો.

પત્નીએ નોંધાવી ફરિયાદ, 13 અધિકારીઓ વિરૂદ્ધ કેસ

પૂરન કુમારની પત્ની IAS અધિકારી અમનીત પૂરન કુમારે 8 ઓક્ટોબરના રોજ રોહતક પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. તેમણે હરિયાણાના DGP શત્રુઘ્ન કપૂર, રોહતક SSP અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પર ઉત્પીડન અને આપઘાત માટે ઉશ્કેરણી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમની ફરિયાદના આધારે, પોલીસે 13 અધિકારીઓ સામે FIR નોંધી છે. અમનીતે તેમના પરિવારની સુરક્ષા, તેમના અધિકારોનું રક્ષણ અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે.

સોનિયા ગાંધીએ શોક વ્યક્ત કર્યું

સોનિયા ગાંધીએ આ ઘટના મામલે શોક વ્યક્ત અમનીત પૂરન કુમારને પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું કે, પૂરણ કુમારનું મૃત્યુ યાદ અપાવે છે, આજે પમ આપણા સમાજમાં વરિષ્ઠ દલિત અધિકારીઓને સન્માન અને સમાનતા મળી રહી નથી. તેમની દેશભક્તિ અને સમર્પણ નવી પેઢીને પ્રેરણા આપશે.

કોંગ્રેસના નેતાઓ અને દલિત સંગઠનોનો વિરોધ

પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડા, કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલા અને રાહુલ ગાંધીએ આ ઘટનાને વહીવટી દમનનું પરિણામ ગણાવીને તાત્કાલિક ન્યાયની માગ કરી છે. રાજ્યભરના દલિત સંગઠનોએ તેમના વિરોધને વધુ તીવ્ર બનાવ્યો છે. સેંકડો વિરોધીઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા અને DGP, SSP અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

IPS પૂરન કુમારના આપઘાત કેસમાં લેટેસ્ટ અપડેટ, રોહતકના એસપીનું પદ છીનવી લેવાયું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…
INDIA

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

May 13, 2026
પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…
INDIA

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…

May 13, 2026
સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…
INDIA

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

May 13, 2026
Next Post
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં 10મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ: માત્ર 7 કલાકમાં કામગીરી પૂ…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં 10મો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ: માત્ર 7 કલાકમાં કામગીરી પૂ...

વડોદરાના વાઘોડિયા રોડ પર એલસીબી ઝોન-3નો દરોડો : રૂ. 2.22 લાખનો મુદ્દામાલ જપ્ત | LCB Zone 3 raid on V…

વડોદરાના વાઘોડિયા રોડ પર એલસીબી ઝોન-3નો દરોડો : રૂ. 2.22 લાખનો મુદ્દામાલ જપ્ત | LCB Zone 3 raid on V...

નડિયાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા માલધારી સમાજના પ્રમુખે 50 સમર્થકો સાથે કેસરિયા કર્યા |…

નડિયાદ નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વિરોધ કરનારા માલધારી સમાજના પ્રમુખે 50 સમર્થકો સાથે કેસરિયા કર્યા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર પોલીસબેડાના ૩૧ પીઆઈ-પીએસઆઈની બદલી | PI PSI of Bhavnagar Police Station transferred

ભાવનગર પોલીસબેડાના ૩૧ પીઆઈ-પીએસઆઈની બદલી | PI PSI of Bhavnagar Police Station transferred

1 month ago
યુવકને કચડી નાંખવાનો પ્રયાસ કરનાર માથાભારે બૂટલેગર જેલમાં ધકેલાયો | Brazen bootlegger who tried to c…

યુવકને કચડી નાંખવાનો પ્રયાસ કરનાર માથાભારે બૂટલેગર જેલમાં ધકેલાયો | Brazen bootlegger who tried to c…

10 months ago
ધો. 10ની છાત્રાએ 15 વર્ષના મિત્રને કોલ કરી કહ્યું ‘ચાલ આપણે ભાગી જઇએ’ | Std 10 student calls 15 year…

ધો. 10ની છાત્રાએ 15 વર્ષના મિત્રને કોલ કરી કહ્યું ‘ચાલ આપણે ભાગી જઇએ’ | Std 10 student calls 15 year…

3 months ago
વેપાર સોદાની શરતો પર ભારત-અમેરિકા સહમત! 8 જુલાઈએ ટ્રેડ ડીલની જાહેરાત થવાની શક્યતા | india us trade d…

વેપાર સોદાની શરતો પર ભારત-અમેરિકા સહમત! 8 જુલાઈએ ટ્રેડ ડીલની જાહેરાત થવાની શક્યતા | india us trade d…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News