gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ITR ફાઇલ કરતાં પહેલાં નવો નિયમ જાણી લેજો, હવે લીવ ટ્રાવેલ એલાઉન્સ કપાતનો લાભ નહીં મળે | taxpayers al…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2025
in Business
0 0
0
ITR ફાઇલ કરતાં પહેલાં નવો નિયમ જાણી લેજો, હવે લીવ ટ્રાવેલ એલાઉન્સ કપાતનો લાભ નહીં મળે | taxpayers al…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ITR Filling New Tax Regime: નવા નાણાકીય વર્ષ 2025-26ની શરૂઆત સાથે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તજવીજ પણ શરૂ થઈ ચૂકી છે. તેમાં પણ બજેટમાં નવી ટેક્સ રિજિમમાં કેન્દ્ર સરકારે રૂ. 12 લાખ સુધીની આવકને ટેક્સ મુક્ત જાહેર કરી કરદાતાઓને મોટી રાહત આપી છે. જો કે, આ નવી ટેક્સ રિજિમમાંથી ઘણા જૂના લાભો દૂર થયા છે. તેમાંનો એક લાભ લીવ ટ્રાવેલ એલાઉન્સ કપાત છે. 

નવી ટેક્સ રિજિમમાં કરદાતાઓને કંપની તરફથી મળતાં લીવ ટ્રાવેલ એલાઉન્સને ટેક્સ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જ્યારે જૂની રિજિમમાં કલમ 80 (જી) હેઠળ બાદ મળતો હતો. જેમાં તેને સેલેરી પેકેજમાં આવરી લેવામાં આવ્યો હતો તેમજ મુસાફરી ખર્ચ માટે ટેક્સ બાદ મળતો હતો. પરંતુ નવા સ્ટ્રક્ચરમાં તેનો લાભ મળશે નહીં. આ સિવાય પ્રોવિડન્ટ ફંડ, સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટમેન્ટ, ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં મળતા કપાતના લાભો પણ મળશે નહીં.

ટેક્સનો બોજો હળવો થતાં લાભો દૂર

પહેલી એપ્રિલ 2025થી અમલમાં આવેલા નવા ટેક્સ રિજિમમાં આવકવેરાની જુદી જુદી કલમ હેઠળ આપવામાં આવતા  ટેક્સ માફીના લાભ સંપૂર્ણપણે પાછા ખેંચી લીધા છે. તેમાં રૂ. 12 લાખ સુધીની આવકને ટેક્સ મુક્ત ગણાવવામાં આવી હોવાથી 70થી 80 ટકા કરદાતાઓ પર ટેક્સનો બોજો દૂર થયો છે. મોટાભાગના લોકો નવા ટેક્સ રિજિમ મુજબ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું પસંદ કરી રહ્યા છે. રૂ. 12.75 લાખની આવક પર ટેક્સ લાગુ ન થતાં LTA (લીવ ટ્રાવેલ એલાઉન્સ) જેવા ટેક્સ કપાતના લાભો દૂર થયા છે. તેને છેલ્લા 20 વર્ષથી ખર્ચ ગણી ટેક્સમાં બાદનો લાભ મળતો હતો. 

જૂની ટેક્સ રિજિમમાં ચાર વર્ષે બે ટ્રીપનો ખર્ચ બાદ

જૂની ટેક્સ રિજિમમાં LTA કપાતનો લાભ ચાર વર્ષના બ્લોકમાં બે વખત મળે છે. હાલ 1 જાન્યુઆરી, 2022થી 31 ડિસેમ્બર, 2025 સુધી બ્લોક લંબાવવામાં આવ્યો છે. કરદાતા આ બ્લોકમાં ઓછામાં ઓછી બે ટ્રીપનો ખર્ચ બાદ મેળવી શકે છે. જેને પગારનો એક ભાગ ગણી મુસાફરી ખર્ચના બિલના આધારે કપાતનો લાભ મેળવી શકાય છે. આ કપાતનો લાભ માત્ર ભારતમાં મુસાફરી માટે મળે છે. 

ITR ફાઇલ કરતાં પહેલાં નવો નિયમ જાણી લેજો, હવે લીવ ટ્રાવેલ એલાઉન્સ કપાતનો લાભ નહીં મળે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …
Business

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

March 31, 2026
ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…
Business

ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…

March 31, 2026
રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…
Business

રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…

March 31, 2026
Next Post
મહારાષ્ટ્રમાં NDAમાં તિરાડ? સ્થાનિક ચૂંટણીમાં આમને-સામને થઈ શકે છે ભાજપ અને અજિત પવાર | tensions bet…

મહારાષ્ટ્રમાં NDAમાં તિરાડ? સ્થાનિક ચૂંટણીમાં આમને-સામને થઈ શકે છે ભાજપ અને અજિત પવાર | tensions bet...

‘જોધા અને અકબરના લગ્ન નહોતા થયા…’, રાજસ્થાનના રાજ્યપાલનો સનસનીખેજ દાવો | Governor haribhau bagde r…

'જોધા અને અકબરના લગ્ન નહોતા થયા...', રાજસ્થાનના રાજ્યપાલનો સનસનીખેજ દાવો | Governor haribhau bagde r...

કોંગ્રેસ નેતાઓ દ્વારા ભારે વિરોધ બાદ શશી થરૂરનો જવાબ, ‘ઠીક લાગે એ કરો મારી પાસે બીજા ઘણા કામ’ | shas…

કોંગ્રેસ નેતાઓ દ્વારા ભારે વિરોધ બાદ શશી થરૂરનો જવાબ, 'ઠીક લાગે એ કરો મારી પાસે બીજા ઘણા કામ' | shas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદખેડામાં છૂટાછેડા બાદ મૈત્રી કરારમાં રહેતી 25 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ, દિયર અને સાસુ વિરુદ્ધ ફર…

ચાંદખેડામાં છૂટાછેડા બાદ મૈત્રી કરારમાં રહેતી 25 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ, દિયર અને સાસુ વિરુદ્ધ ફર…

4 months ago
સમામાં વિશ્વામિત્રીના કોતરમાં વાઘ આયો..ની બૂમો પડતાં લોકોમાં ગભરાટ,ફોરેસ્ટની ટીમોએ દોડધામ કરી | Fore…

સમામાં વિશ્વામિત્રીના કોતરમાં વાઘ આયો..ની બૂમો પડતાં લોકોમાં ગભરાટ,ફોરેસ્ટની ટીમોએ દોડધામ કરી | Fore…

4 months ago
ગુજરાતમાં સિક્યુરિટીની નોકરી મેળવવા માટે MPના ભીંડ જિલ્લાના કલેક્ટરના નામે બોગસ હથિયાર પરવાનાનું કૌભ…

ગુજરાતમાં સિક્યુરિટીની નોકરી મેળવવા માટે MPના ભીંડ જિલ્લાના કલેક્ટરના નામે બોગસ હથિયાર પરવાનાનું કૌભ…

2 months ago
માલ્યા-નીરવ મોદી જેવા ભાગેડુઓને રાખવા તિહાડ જેલ તૈયાર, બ્રિટનની CPS ટીમ દિલ્હી પહોંચી | tihar jail p…

માલ્યા-નીરવ મોદી જેવા ભાગેડુઓને રાખવા તિહાડ જેલ તૈયાર, બ્રિટનની CPS ટીમ દિલ્હી પહોંચી | tihar jail p…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News