gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ITR ફાઈલિંગ કરવાની લંબાવવામાં આવેલી ડેડલાઈનના નિયમો જાણી લેજો, નહીં તો થશે નુકસાન | /income tax retu…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in Business
0 0
0
ITR ફાઈલિંગ કરવાની લંબાવવામાં આવેલી ડેડલાઈનના નિયમો જાણી લેજો, નહીં તો થશે નુકસાન | /income tax retu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Income Tax Return Deadline: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ આકરણી વર્ષ 2025-26 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 જુલાઈથી લંબાવી 15 સપ્ટેમ્બર કરી છે. સીબીડીટીએ ડેડલાઈન લંબાવવા પાછળનું કારણ કરદાતાઓને ફાઈલિંગ અનુભવ સરળ અને અનુકૂળ બનાવવા માટે છે.

આવકવેરા અધિનિયમની કલમ 234 (A) મુજબ, આઈટીઆર ફાઈલ કર્યું હોય અને અંતિમ તારીખ સુધીમાં કોઈપણ સેલ્ફ-અસેસમેન્ટ ટેક્સ ચૂકવવાનો બાકી હોય તો તેમણે કોઈ વ્યાજ ચૂકવવાનું થતુ નથી. નવી ડેડલાઈન મળતાં તેઓ વ્યાજ કે પેનલ્ટી વિના આઈટીઆર ફાઈલ કરી શકે છે.

વિવિધ કેટેગરી માટે આઈટીઆર ડેડલાઈન

  • વ્યક્તિગત, HUF,AOPs, BOIs માટે ઓડિટિંગની જરૂર ન હોવાથી તેઓ 15 સપ્ટેમ્બર, 2025 સુધી આઈટીઆર ફાઈલિંગ કરી શકે છે.
  • બિઝનેસમેનના ઈનકમ ટેક્સ રિટર્ન માટે ઓડિટની જરૂર હોવાથી તેમના માટે આઈટીઆર ડેડલાઈન 31 ઓક્ટોબર, 2025 છે.
  • પ્રાઈસિંગ રિપોર્ટ (આંતરરાષ્ટ્રીય અને ચોક્કસ સ્થાનિક ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં) ટ્રાન્સફર કરવાની જરૂર ધરાવતા બિઝનેસના આઈટીઆર ફાઈલિંગ 30 નવેમ્બર, 2025 સુધી કરી શકાશે.
  • રિવાઝ્ડ તથા બિલેટેડ રિટર્નના કિસ્સામાં ડેડલાઈન 31 ડિસેમ્બર, 2025 છે.

ડેડલાઈનમાં ફેરફાર પાછળનું કારણ

આ વર્ષે આઈટીઆર ફોર્મમાં નવી ટેક્સ પ્રણાલીની માહિતી ઉમેરવામાં આવી છે. જેથી આવકવેરા વિભાગે કરદાતાઓને અગવડ ન પડે તે હેતુ સાથે ડેડલાઈન લંબાવવાનો નિર્ણય લીધો છે. હાલમાં ફોર્મમાં પણ અનેક ફેરફારો કરવામાં આવ્યા હોવાથી કરદતાઓને ટેક્સ ફાઈલિંગ સિસ્ટમ સમજવા માટે સમય મળી રહેશે.

જો ડેડલાઈન ચૂક્યા તો…

જે કરદાતાઓ નવી લંબાવવામાં આવેલી ડેડલાઈન ચૂકી જશે તેઓને આવકવેરા અધિનિયમની કલમ 139 (8A) હેઠળ અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાની તક મળશે. નવા ફેરફારો મુજબ કરદાતા હવે 24 મહિનાના બદલે 48 મહિનાનું આઈટીઆર ફાઈલ કરી શકે છે. જો કે, તેમણે વધારાનો 60 અને 70 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે.

આઈટીઆરમાં વિલંબથી થશે પેનલ્ટી

આવકવેરા અધિનિયમની કલમ 234 (A) અનુસાર ,જો આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવેલી ડેડલાઈનની અંદર આઈટીઆર ફાઈલ કરવામાં ન આવે તો પેનલ્ટીનો સામનો કરવો પડી શકે છે. જેમાં બાકી ટેક્સની રકમ પર દરમહિને 1 ટકાના લેખે વ્યાજ ચૂકવવુ પડશે. તેમજ મોડા આઈટીઆર ફાઈલ કરવા બદલ જો આવક રૂ. 5  લાખથી વધુ હોય તો લેટ ફી પેટે રૂ. 5000 અને રૂ. 5 લાખથી ઓછી હોય તો રૂ. 1000 લેટ ફી ચૂકવવી પડશે. 

ITR ફાઈલિંગ કરવાની લંબાવવામાં આવેલી ડેડલાઈનના નિયમો જાણી લેજો, નહીં તો થશે નુકસાન 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold
Business

તુર્કીએ 58 અને રશિયાએ 14 ટન સોનું વેચ્યું | Turkey sold 58 and Russia 14 tons of gold

March 31, 2026
માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…
Business

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

March 31, 2026
ડોલર સામે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી : ઇન્ટ્રા-ડે 95.24ના તળિયે | Rupee loses 95 level against dollar…
Business

ડોલર સામે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી : ઇન્ટ્રા-ડે 95.24ના તળિયે | Rupee loses 95 level against dollar…

March 31, 2026
Next Post
લીમડી ઘટક આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ લેખિતમાં કરી રજુઆત

લીમડી ઘટક આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ લેખિતમાં કરી રજુઆત

ગ્રાહક સંતોષ સર્વેક્ષણમાં ગુજરાતમાં બીજો અને ભારતમાં ૧૧મો ક્રમ મેળવતું જામનગર શ્રેષ્ઠ એરપોર્ટ

ગ્રાહક સંતોષ સર્વેક્ષણમાં ગુજરાતમાં બીજો અને ભારતમાં ૧૧મો ક્રમ મેળવતું જામનગર શ્રેષ્ઠ એરપોર્ટ

વલસાડના ટોલનાકા પર બિસ્માર હાઈ-વેને પગલે લોકો પરેશાન, કોંગ્રેસે કહ્યું- રોડ નહીં તો ટોલ નહીં | valsa…

વલસાડના ટોલનાકા પર બિસ્માર હાઈ-વેને પગલે લોકો પરેશાન, કોંગ્રેસે કહ્યું- રોડ નહીં તો ટોલ નહીં | valsa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાવીર અહિંસા સંદેશ રેલી યોજાઈ, ભગવાનની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની | mahavir ahinsa rally in vadod…

મહાવીર અહિંસા સંદેશ રેલી યોજાઈ, ભગવાનની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની | mahavir ahinsa rally in vadod…

12 months ago
મારે ભણવું નથી, તમે સ્કૂલમાંથી એલ.સી. લઇ લો, હું જઉં છું | I don’t want to study you take the L C fr…

મારે ભણવું નથી, તમે સ્કૂલમાંથી એલ.સી. લઇ લો, હું જઉં છું | I don’t want to study you take the L C fr…

3 months ago
ડૂપ્લિકેટ PSIના રિમાન્ડ પુરા, હવે બીજા બે ગુનામાં ધરપકડ થશે | duplicate PSI sent to jail

ડૂપ્લિકેટ PSIના રિમાન્ડ પુરા, હવે બીજા બે ગુનામાં ધરપકડ થશે | duplicate PSI sent to jail

2 months ago
સાવલી ભણવા ગયેલી સગીરાનો પીછો કરીને શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ | Complaint filed against tea…

સાવલી ભણવા ગયેલી સગીરાનો પીછો કરીને શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ | Complaint filed against tea…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News