gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલસાડના ટોલનાકા પર બિસ્માર હાઈ-વેને પગલે લોકો પરેશાન, કોંગ્રેસે કહ્યું- રોડ નહીં તો ટોલ નહીં | valsa…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
વલસાડના ટોલનાકા પર બિસ્માર હાઈ-વેને પગલે લોકો પરેશાન, કોંગ્રેસે કહ્યું- રોડ નહીં તો ટોલ નહીં | valsa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Valsad Congress: વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાઇવે બિસ્માર બની જતા આજે મંગળવારે બગવાડા ટોલનાકા પર ભારે વિરોધ પ્રદર્શન કરી આક્રોશ ઠાલવ્યો હતો. મહિલા સહિતના કાર્યકરો રોડ નહી તો ટોલ નહી, ભાજપ ભગાવો ભ્રષ્ટાચાર ભગાવો, ખાડાઓથી અકસ્માત અટકાવો સહિતના બેનરો સાથે જોડાયા હતા. આગેવાનો સહિત કાર્યકરો રોડ પર બેસી ગયા હતા. વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 બિસ્માર બની જવા સાથે ઠેરઠેર મોટા ખાડાઓ પડી ગયા બાદ વલસાડના આધેડનો ભોગ લેવાતા તંત્ર સામે ભારે રોષ ઉઠ્યો છે. 

વલસાડના ટોલનાકા પર બિસ્માર હાઈ-વેને પગલે લોકો પરેશાન, કોંગ્રેસે કહ્યું- રોડ નહીં તો ટોલ નહીં 2 - image

આજે મંગળવારે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બગવાડા ટોલનાકા પર’ રોડ નહી તો વોટ નહી’ના નારા સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. નવા વરાયેલા જિલ્લા પ્રમુખ કિશન પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ દિનેશ પટેલ, વાપી શહેર પ્રમુખ નિમેશ વશી, આગેવાનો સહિત કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે વિરોધ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વલસાડના ટોલનાકા પર બિસ્માર હાઈ-વેને પગલે લોકો પરેશાન, કોંગ્રેસે કહ્યું- રોડ નહીં તો ટોલ નહીં 3 - image

મહિલા સહિતના કાર્યકરો ‘રોડ નહી તો ટોલ નહી, ભાજપ ભગાવો ભ્રષ્ટાચાર ભગાવો, ખાડાઓથી અકસ્માત અટકાવો’ સહિતના બેનરો સાથે જોડાયા હતા. આગેવાનો સહિત કાર્યકરો રોડ પર બેસી ગયા હતા. જેને કારણે હાઈવે પર ટ્રાફિકની સમસ્યા ઊભી થઇ હતી. પોલીસે દરમિયાનગીરી કર્યા બાદ ટ્રાફિક હળવો થયો હતો.

આગેવાનોએ હાઈવે પર પડેલા ખાડાને કારણે નિર્દોષ વ્યક્તિઓ ભોગ બની રહ્યા છે, ત્યારે તંત્ર ગંભીર બની પગલા ભરે તેમ જણાવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલે હાલમાં જ પારડીમાં ખાડાને કારણે વલસાડના બાઇક ચાલકનું મોત થતા પરિવાર પર આફત આવી ગઇ હોવાનું જણાવ્યું હતું. હાઇવે અને જિલ્લાના અનેક રોડો બિસ્માર બની જતા અકસ્માતનો બનાવો અને નિર્દોષના ભોગ લેવાતા તંત્રને જગાડવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વલસાડના ટોલનાકા પર બિસ્માર હાઈ-વેને પગલે લોકો પરેશાન, કોંગ્રેસે કહ્યું- રોડ નહીં તો ટોલ નહીં 4 - image

અત્રે નોંધનીય છે કે હાઇવે પર પડેલા ખાડા અને બિસ્માર હાલત અંગે હાલમાં જ ટેક્સી એસોસિએશન અને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશને બગવાડા ટોલનાકા પર વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ પણ કરી હતી.

વલસાડના ટોલનાકા પર બિસ્માર હાઈ-વેને પગલે લોકો પરેશાન, કોંગ્રેસે કહ્યું- રોડ નહીં તો ટોલ નહીં 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
‘મેં ક્યાં કહ્યું હતું કે હું રાજીનામું આપીશ’, કાંતિ અમૃતિયાને ગોપાલ ઈટાલિયાનો જવાબ | gopal italia d…

'મેં ક્યાં કહ્યું હતું કે હું રાજીનામું આપીશ', કાંતિ અમૃતિયાને ગોપાલ ઈટાલિયાનો જવાબ | gopal italia d...

સાબર ડેરીમાં ઘર્ષણનો કેસ: પૂર્વ MLA જશુ પટેલ સહિત 74 લોકો સામે નામજોગ, તથા 1 હજારના ટોળાં સામે FIR |…

સાબર ડેરીમાં ઘર્ષણનો કેસ: પૂર્વ MLA જશુ પટેલ સહિત 74 લોકો સામે નામજોગ, તથા 1 હજારના ટોળાં સામે FIR |...

સંસદ સત્રમાં મોદી સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન, આ પાંચ મુદ્દાની યાદી તૈયાર કરી | Congress Plan Mon…

સંસદ સત્રમાં મોદી સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન, આ પાંચ મુદ્દાની યાદી તૈયાર કરી | Congress Plan Mon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો | An 18 year old girl was raped and impregnated

18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો | An 18 year old girl was raped and impregnated

12 months ago
પોસ્ટ ખાતાની મહિલા એજન્ટ દ્વારા ખાતું ખોલાવવાના બહાને 2.18 લાખની છેતરપિંડી | Vadodara : Female post …

પોસ્ટ ખાતાની મહિલા એજન્ટ દ્વારા ખાતું ખોલાવવાના બહાને 2.18 લાખની છેતરપિંડી | Vadodara : Female post …

11 months ago
પીંડારડામાં વરઘોડાના ઝઘડાની અદાવતમાં યુવક ઉપર હુમલો કર્યો : કારમાં તોડફોડ | A young man was attacked…

પીંડારડામાં વરઘોડાના ઝઘડાની અદાવતમાં યુવક ઉપર હુમલો કર્યો : કારમાં તોડફોડ | A young man was attacked…

5 months ago
તૃણમૂલનો ડખો ભાજપ માટે ‘લોટરી’? બે મહત્ત્વના બિલ પસાર થાય તે પહેલા સંસદમાં બદલાશે સમીકરણ! | bengal t…

તૃણમૂલનો ડખો ભાજપ માટે ‘લોટરી’? બે મહત્ત્વના બિલ પસાર થાય તે પહેલા સંસદમાં બદલાશે સમીકરણ! | bengal t…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News