gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ITR ભરવામાં ભૂલ થઈ જાય તો આ રીતે સુધારો, નહીં ભરવી પડે પેનલ્ટી | how to correct mistakes in itr fili…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in INDIA
0 0
0
ITR ભરવામાં ભૂલ થઈ જાય તો આ રીતે સુધારો, નહીં ભરવી પડે પેનલ્ટી | how to correct mistakes in itr fili…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ITR filing mistake : નાણાકીય વર્ષ 2025 એટલે કે, એસેસમેન્ટ વર્ષ 2025-26 માટે ઈન્કમટેક્ષ  રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ હવે 15 સપ્ટેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. જોકે તારીખ વધારી દેવામાં આવી છે, તેમ છતાં છેલ્લા દિવસ સુધી રાહ જોવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. રિટર્ન ફાઈલિંગની પ્રક્રિયા પેપર કાર્યવાહી, ટેકનિક ઝટિલતાઓ અને ક્યારેક પોર્ટલમાં ખામીના કારણે ખૂબ મુશ્કેલી આવતી હોય છે.

આ પણ વાંચો : ભારત-યુકે ટ્રેડ ડીલ તો માત્ર શરૂઆત, અમેરિકા જ નહીં આટલા દેશો સાથે થઈ શકે છે મુક્ત વેપાર સમજૂતી

છેલ્લા દિવસ સુધી રાહ જોયા વિના રિટર્ન ભરી દેવું જોઈએ

તેમાં પણ ખાસ કરીને જે કરદાતાઓ ITR-1 અને ITR-4 ફોર્મનો ઉપયોગ કરે છે તેઓએ વિલંબ કર્યા વિના રિટર્ન ફાઇલ કરવું જોઈએ, કારણ કે આ ફોર્મ્સની ઓનલાઈન એક્સેલ ઉપયોગિતા પહેલાથી જ જારી કરવામાં આવી ચૂકી છે. પરંતુ જો તમે ઉતાવળમાં રિટર્ન ફાઇલ કરવામાં કોઈ ભૂલ કરી હોય, જેમ કે ઈન્કમનો સ્ત્રોત ભૂલી ગયા હોવ અથવા કોઈ વ્યક્તિગત માહિતી ખોટી ભરાઈ ગઈ હોય તો, ગભરાવાની જરૂર નથી. તમે તમારા રિટર્નમાં સુધારો કરી શકો છો.

શું તમે આ ભૂલ કરી છે? તો જલ્દી સુધારો, નહીં તો નોટિસ મળી શકે છે

રિટર્નમાં ભરવામાં થયેલી ભૂલો પણ ગંભીર હોઈ શકે છે. જેમ કે ઈન્કમનો સ્ત્રોત છુપાવવો અથવા બેંક એકાઉન્ટ નંબર ખોટો નાખવો. પરંતુ જો તમને સમયસર ભૂલ સમજાઈ જાય, તો તમે 31 ડિસેમ્બર 2025 સુધીમાં રિવાઈઝ રિટર્ન ફાઇલ કરીને આવકવેરા નોટિસથી બચી શકો છો.

આ પણ વાંચો : જાણીતા કથાવાચક અનિરુદ્ધચાર્ય બેકફૂટ પર, વિવાદિત નિવેદન બાદ કહ્યું- વીડિયો સાથે ચેડાં થયા

આ રીતે રિટર્ન સુધારો કરો 

રિટર્નને રિવાઈઝ કરવા માટે પહેલા આવકવેરા ઈ-ફાઇલિંગ પોર્ટલમાં લોગ ઇન કરો. પછી ‘‘E-file’ ટેબ પર જાઓ, ‘ફાઇલ ઇન્કમ ટેક્સ રિટર્ન’ પસંદ કરો, હવે એસેસમેન્ટ વર્ષ (2025-26) પસંદ કરો અને ‘કલમ 139(5) હેઠળ સુધારેલ રિટર્ન’ વિકલ્પ પર ક્લિક કરો.

ધ્યાનમાં રહે કે, સુધારેલ રિટર્ન ફાઇલ કરતી વખતે તમારે અગાઉ ફાઇલ કરેલા રિટર્નનો એકનોલેજમેન્ટ નંબર દાખલ કરવો પડશે. જો તમે રિટર્ન ઑફલાઇન એટલે કે પેપર મોડમાં ફાઇલ કર્યું હોય, જે 80 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો દ્વારા કરી શકાય છે, તો સુધારો પેપર મોડમાં જ પણ કરવો પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે વૃદ્ધ દંપતીને મારમારી બન્નેની હત્યા કરી લૂંટ કરન…

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે વૃદ્ધ દંપતીને મારમારી બન્નેની હત્યા કરી લૂંટ કરન...

પંચમહાલમાં પાનમ ડેમ ઓવરફ્લો, નદીમાં પાણી છોડાતાં શહેરા-મહીસાગરના 28 ગામોને એલર્ટ | Panam Dam overflo…

પંચમહાલમાં પાનમ ડેમ ઓવરફ્લો, નદીમાં પાણી છોડાતાં શહેરા-મહીસાગરના 28 ગામોને એલર્ટ | Panam Dam overflo...

દહેજની કેમિકલ કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં બે કામદારોના મોત, એકની હાલત ગંભીર | Two workers die in…

દહેજની કેમિકલ કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં બે કામદારોના મોત, એકની હાલત ગંભીર | Two workers die in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં રોકાણના નામે છેતરપિંડી, બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની છેતરપિંડી | Ahmedabad Investm…

અમદાવાદમાં રોકાણના નામે છેતરપિંડી, બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની છેતરપિંડી | Ahmedabad Investm…

4 months ago
ભુજની ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી, પૈસાદાર બનવા ઘરેથી ભાગી હતી | Bhuj 3 Mis…

ભુજની ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી, પૈસાદાર બનવા ઘરેથી ભાગી હતી | Bhuj 3 Mis…

5 months ago
બેરોજગારો માટેની પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ ‘ફ્લોપ’, પાટીલને ફક્ત પ્રચાર-બ્રાન્ડિંગમાં રસ | …

બેરોજગારો માટેની પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ ‘ફ્લોપ’, પાટીલને ફક્ત પ્રચાર-બ્રાન્ડિંગમાં રસ | …

12 months ago
રાજકોટ રેન્જ આઈજીના નિર્દેશ બાદ જામનગરમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી: બે વધુ ફરિયાદ નોંધાવાતાં ભાર…

રાજકોટ રેન્જ આઈજીના નિર્દેશ બાદ જામનગરમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી: બે વધુ ફરિયાદ નોંધાવાતાં ભાર…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News