gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

LPG અને PNGની અછતને કારણે એલ્યુમિનિયમની અનેક ફેક્ટરીઓ બંધ | Several aluminum factories closed due to…

G METRO NEWS by G METRO NEWS
March 24, 2026
in Business
0 0
0
LPG અને PNGની અછતને કારણે એલ્યુમિનિયમની અનેક ફેક્ટરીઓ બંધ | Several aluminum factories closed due to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : પશ્ચિમ એશિયાઈ કટોકટીને પગલે ઉદભવેલ બળતણ પુરવઠાની કટોકટી સમગ્ર ભારતમાં એલ્યુમિનિયમ એક્સ્ટ્રુઝન એકમોને અસર કરી રહી છે, જેના કારણે ફેક્ટરીઓ લગભગ સ્થગિત થઈ ગઈ છે, જેના કારણે કામદારો બેરોજગાર થઈ ગયા છે અને ઉત્પાદન લગભગ અડધું થઈ ગયું છે.

દિલ્હી સ્થિત એલ્યુમિનિયમ એક્સટ્રુઝન કંપનીના સુત્રોએ કહ્યું હતું એલપીજી પુરવઠામાં સંપૂર્ણ વિક્ષેપને કારણે ફેક્ટરીઓ છેલ્લા સાત દિવસથી બંધ છે. કર્મચારીઓ કામ વગર નિષ્ક્રિય બેઠા છે. 

લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) અને પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) જેવા મુખ્ય ઇંધણની ઉપલબ્ધતામાં અચાનક વિક્ષેપને કારણે આ કટોકટી ઉભી થઈ હતી. આ ઇંધણ એલ્યુમિનિયમ એક્સટ્ઝન માટે મહત્વપૂર્ણ છે, જેમાં સતત ગરમી દ્વારા એલ્યુમિનિયમ પીગળવાનો સમાવેશ થાય છે.

એલ્યુમિનિયમ એક્સટ્રુઝન મેન્યુફેક્ચરર્સ એસોસિએશને જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ૨૫થી વધુ એક્સટ્રુન યુનિટ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે, જ્યારે લગભગ ૨૦૦ અન્ય ખૂબ જ ઓછી ક્ષમતા પર કાર્યરત છે, જેના કારણે કુલ ઉદ્યોગ ઉત્પાદન દર મહિને આશરે ૭૦,૦૦૦ ટનથી ઘટીને લગભગ ૪૫,૦૦૦ ટન થઈ ગયું છે.

દેશભરમાં અંદાજિત ૪૫૦-૫૦૦ યુનિટ થકી આ ઉદ્યોગનું વાર્ષિક ઉત્પાદન ૮-૧૦ લાખ ટન છે અને અંદાજિત વાર્ષિક આવક રૂા. ૩૨,૦૦૦ કરોડ છે.

દેશભરમાં આ અસર અનુભવાઈ રહી છે તેમ જણાવતા એસોસિએશને જણાવ્યું હતું કે ઘણા વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોને એલપીજી સપ્લાય સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, અને પીએનજી ઉપલબ્ધતા ૫૦-૮૦ ટકા ઘટી ગઈ છે. 

ઇંધણના ભાવમાં તીવ્ર વધારાને કારણે પુરવઠામાં વિક્ષેપ વધુ વધ્યો છે. મર્યાદિત ઉપલબ્ધતાને કારણે પીએનજીના ભાવમાં તીવ્ર વધારો થયો છે. આ ઉદ્યોગમાં વપરાતા ગેસના ભાવ લગભગ બમણા થઈ ગયા છે, જે પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (એસસીએમ) લગભગ રૂ. ૫૨ થી હવે લગભગ રૂ. ૯૦ થઈ ગયા છે. 

આ કટોકટી ફક્ત ઊર્જા સુધી મર્યાદિત નથી. પશ્ચિમ એશિયાઈ કટોકટીએ એલ્યુમિનિયમના ભાવ અને ભંગારની ઉપલબ્ધતાને પણ અસર કરી છે. ઘટતી આવક વચ્ચે, કંપનીઓ બેંક લોન ચૂકવવા અને નિશ્ચિત ખર્ચાઓ પૂરા કરવા માટે સંઘર્ષ કરી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …
Business

શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …

March 24, 2026
Next Post
શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …

શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise ...

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m…

ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીતમાં ભારત સહિત આ 5 દેશોનો રોલ! પડદાં પાછળની કૂટનીતિ તેજ: રિપોર્ટમાં દાવો | m...

ગાંધીનગરમાં ગ-2 સર્કલ પાસે 20 લાખ રૂપિયાની ઉઘરાણીમાં જાહેરમાં ફાયરિંગ, એક ઈજાગ્રસ્ત | Gandhinagar Fi…

ગાંધીનગરમાં ગ-2 સર્કલ પાસે 20 લાખ રૂપિયાની ઉઘરાણીમાં જાહેરમાં ફાયરિંગ, એક ઈજાગ્રસ્ત | Gandhinagar Fi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં-૬ પર પાર્સલ વિભાગ પાસે વેરહાઉસ બનશે | Warehouse to be built near P…

વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં-૬ પર પાર્સલ વિભાગ પાસે વેરહાઉસ બનશે | Warehouse to be built near P…

4 months ago
મારી મુદ્દત આપ, મુદ્દત આપ.. : નશાખોર તહોમતદારે કોર્ટ પરિસરમાં હંગામો મચાવ્યો | Give me my time give …

મારી મુદ્દત આપ, મુદ્દત આપ.. : નશાખોર તહોમતદારે કોર્ટ પરિસરમાં હંગામો મચાવ્યો | Give me my time give …

12 months ago
દરેક મંડળ, દરેક વસાહતમાં હિન્દુ સંમેલન યોજવામાં આવશે’, RSSએ ઘર-ઘર સંપર્કની પણ બનાવી યોજના

દરેક મંડળ, દરેક વસાહતમાં હિન્દુ સંમેલન યોજવામાં આવશે’, RSSએ ઘર-ઘર સંપર્કની પણ બનાવી યોજના

9 months ago
ભાવનગરમાં વડાપ્રધાનના રૂટનો રોડ નવો બની ગયો, અન્ય 20 થી વધુ રોડ બિસ્માર | The road on the Prime Mini…

ભાવનગરમાં વડાપ્રધાનના રૂટનો રોડ નવો બની ગયો, અન્ય 20 થી વધુ રોડ બિસ્માર | The road on the Prime Mini…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News