gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘LPG ગેસ સિલિન્ડરની કમી રહી ગઈ હતી…’, ઘરેલુ ગેસના ભાવ વધતાં ભડકી કોંગ્રેસ | Congress attacks PM Na…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in INDIA
0 0
0
‘LPG ગેસ સિલિન્ડરની કમી રહી ગઈ હતી…’, ઘરેલુ ગેસના ભાવ વધતાં ભડકી કોંગ્રેસ | Congress attacks PM Na…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Attack On PM Modi: પેટ્રોલ-ડીઝલ બાદ હવે સરકારે એલપીજી ગેસના ભાવોમાં પણ વધારો કર્યો છે, ત્યારે આજે સોમવારે (7 એપ્રિલ, 2025) LPG ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે. સબસિડી વાળા અને સબસિડી વગરના તમામ LPG ગેસ સિલિન્ડર પર નવા ભાવો આવતીકાલે 8 એપ્રિલ, 2025થી લાગુ થશે. એલપીજી ગેસમાં ભાવ વધારાને લઈને કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકારની ટીકા કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યક્ષાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, ‘તમારી સરકારે ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે.’

કોંગ્રેસના વડાપ્રધાન પર પ્રહાર

મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ લખ્યું કે, ‘વાહ મોદીજી વાહ! મે 2014ની તુલનાએ આંતરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતમાં 41 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટાડવાની જગ્યાએ તમારી લૂટારું સરકારે 2-2 રૂપિયા કેન્દ્રીય ઉત્પાદ ફી વધારવામાં આવી છે. ટેરિફ પોલિસી પર કુંભકરણીની ઊંઘને ​​કારણે શેરબજારમાં નાના અને મોટા રોકાણકારોને એકસાથે 19 લાખ કરોડ રૂપિયાનું નુકસાન જોઈને તમને રાહત નહીં થઈ હોય, તેથી તમારી સરકાર ઘા પર મીઠું ભભરાવવા આવી છે!’

LPG ગેસ સિલિન્ડરના વધેલા ભાવો પર ખડગેએ શું કહ્યું?

LPG ગેસ સિલિન્ડરના વધેલા ભાવને લઈને ખડગેએ કહ્યું કે, ‘LPG ગેસ સિલિન્ડર કમી રહી હતી, મોદીજી… આ વખતે મોંઘવારીનો માર ઉજ્જવલાની ગરીબ મહિલાઓની બચત પર પણ પડી. લૂંટ, જબરદસ્તી વસૂલી, છેતરપિંડી… એ મોદી સરકારના પર્યાય બની ગયા છે.’

આ પણ વાંચો: ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: જાણો નવા ભાવ

જ્યારે કોંગ્રેસ પાર્ટીના સોશિયલ મીડિયા માધ્મય ‘X’ પર વડાપ્રધાન મોદીનો જુનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં વડાપ્રધાન યુપીએ સરકારમાં LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા વધારા સામે વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘સરકારે ગેસ સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધારી દીધી છે. નરેન્દ્ર મોદીએ આનો વિરોધ કર્યો અને કહ્યું કે, સરકારને લોકો પાસેથી ગેસ સિલિન્ડ છીનવી લીધા. મોદીએ મોંઘવારીના રૂપમાં જનતાને મોટો આંચકો આપ્યો છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…
INDIA

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

March 31, 2026
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…
INDIA

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

March 31, 2026
Next Post
‘હું વક્ફ પર કોઈ સાથે વાત નહીં કરું’, નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન | farooq…

'હું વક્ફ પર કોઈ સાથે વાત નહીં કરું', નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન | farooq...

ટ્રમ્પના ટેરિફ બોમ્બથી અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક ઘટાડો, દુનિયાભરના માર્કેટમાં હાહાકાર | Global Mar…

ટ્રમ્પના ટેરિફ બોમ્બથી અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક ઘટાડો, દુનિયાભરના માર્કેટમાં હાહાકાર | Global Mar...

લંડન-ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા આપવાના બહાને 1.73 કરોડ રૂપિયા ખંખેર્યા, અમદાવાદ પોલીસે 2ને દબોચ્યા | fa…

લંડન-ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા આપવાના બહાને 1.73 કરોડ રૂપિયા ખંખેર્યા, અમદાવાદ પોલીસે 2ને દબોચ્યા | fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂન ત્રિમાસિકમાં 355 કરાર સાથે 3.50 અબજ ડોલરનું VC રોકાણ | VC investment of 3 50 billion with 355 de…

જૂન ત્રિમાસિકમાં 355 કરાર સાથે 3.50 અબજ ડોલરનું VC રોકાણ | VC investment of 3 50 billion with 355 de…

8 months ago
સાળંગપુર ધામમાં ગણેશ મહોત્સવઃ શ્રી કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો કરાયો શણગાર | salangpur dha…

સાળંગપુર ધામમાં ગણેશ મહોત્સવઃ શ્રી કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો કરાયો શણગાર | salangpur dha…

7 months ago
મનમાંથી જાતિ નીકળે તો  એક દાયકામાં જાતિવાદ ખતમ થઈ જાય : મોહન ભાગવત

મનમાંથી જાતિ નીકળે તો એક દાયકામાં જાતિવાદ ખતમ થઈ જાય : મોહન ભાગવત

2 months ago
મોડાસામાં સરકારી ઈજનેરી કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરતાં હડકંપ | Students Demand…

મોડાસામાં સરકારી ઈજનેરી કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરતાં હડકંપ | Students Demand…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News