gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જૂન ત્રિમાસિકમાં 355 કરાર સાથે 3.50 અબજ ડોલરનું VC રોકાણ | VC investment of 3 50 billion with 355 de…

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in Business
0 0
0
જૂન ત્રિમાસિકમાં 355 કરાર સાથે 3.50 અબજ ડોલરનું VC રોકાણ | VC investment of 3 50 billion with 355 de…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૨૦૨૫ના માર્ચ ત્રિમાસિકની સરખામણીએ જૂન ત્રિમાસિકમાં ૩૫૫ કરાર મારફત દેશમાં વેન્ચર કેપિટલ (વીસી )ઈન્વેસ્ટમેન્ટ  વધી ૩.૫૦ ડોલર રહ્યું છે. માર્ચ ત્રિમાસિકમાં ૪૫૬ સોદામાં કુલ ૨.૮૦ અબજ ડોલરનું વીસી રોકાણ આવ્યું હતું. એકંદર એશિયા વીસી ક્ષેત્રની વાત કરીએ તો, ભારતની કામગીરી તેના કરતા શ્રેષ્ઠ રહી છે. વિશ્વ સ્તરે વીસી ઈન્વેસ્ટમેન્ટના સૌથી વધુ સોદા અમેરિકામાં જોવા મળ્યા છે.

વૈશ્વિક વીસી રોકાણ પ્રવૃત્તિમાં ધીમી ગતિ વચ્ચે ભારતમાં આ વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં ઘરઆંગણે વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટની સારી કામગીરી જોવા મળી છે એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું.

દેશના મહત્વના ક્ષેત્રો જેમ કે ફિનટેક, હેલ્થટેક તથા લોજિસ્ટિકસમાં રોકાણકારોનો મજબૂત રસ રહ્યો છે, જે ભારતની નવીનતાની ક્ષમતાનું પ્રતિબિંબ પૂરુ પાડે છે.

જૂન ત્રિમાસિકમાં આવેલા વીસી ફન્ડિંગમાં સૌથી વધુ ફન્ડિંગ ફિનટેક ક્ષેત્રમાં જોવા મળ્યું છે. અમેરિકામાં ફિનટેકના જાહેર ભરણાંને મળેલી સફળતાથી આ ક્ષેત્ર માટે રોકાણકારોના વિશ્વાસમાં વધારો થયો છે. 

ભારતની મજબૂત ફિનટેક સ્ટાર્ટઅપ્સને પણ ટૂંક સમયમાં બજારમાંથી ભંડોળ ઊભા કરવામાં સફળતા મળી રહેશે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચેો આ ક્ષેત્ર માટે સ્થિતિ આશાસ્પદ જણાય છે.

ફિનટેક ઉપરાંત, હેલ્થકેર અને લોજિસ્ટિક સ્ટાર્ટઅપ્સમાં પણ આકર્ષણમાં વધારો જોવા મળી રહ્યો છે. એઆઈ સંચાલિત ઉકેલોએ આ ક્ષેત્ર માટે રસ જગાડયો છે. 

એશિયા વિસ્તારની વાત કરીએ તો જૂન ત્રિમાસિકમાં આ ક્ષેત્રમાં ૧૨.૮૦ અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ આવ્યું છે, જે માર્ચ ત્રિમાસિકમાં રહેલા ૧૨.૬૦ અબજ ડોલરની સરખામણીએ સહેજ વધુ છે. આ વિસ્તારમાં વીસી સોદાની સંખ્યા ૨૬૬૩ પરથી જોરદાર ઘટી ૨૦૨૨ પર આવી ગઈ હતી. 

વૈશ્વિક સ્તરે વીસી ફન્ડિગ ૧૨૮.૪૦ અબજ ડોલરથી ઘટી ૧૦૧.૦૫ અબજ ડોલર રહ્યું છે. ભૌગોલિકરાજકીય તથા આર્થિક પડકારો વચ્ચે પણ એઆઈ તથા ડિફેન્સટેકમાં આકર્ષણ જોવા મળ્યું હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું હતું.  

એઆઈમાં મોટા કરારને કારણે અમેરિકામાં ૩૪૨૫ સોદામાં ૭૨.૭૦ અબજ ડોલરનું સૌથી વધુ ઈન્વેસ્ટમેન્ટ શકય બન્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
કૃતિપાર્ક સોસાયટીના એક ઘરનું પાણીનું જોડાણ કપાયું, બીજાને નોટિસ | Water connection of one house in K…

કૃતિપાર્ક સોસાયટીના એક ઘરનું પાણીનું જોડાણ કપાયું, બીજાને નોટિસ | Water connection of one house in K...

અમેરિકામાં વ્યાજ ઘટવાની ધારણાએ ઘરઆંગણે કિંમતી ધાતુમાં આગઝરતી તેજી | Precious metals rally domestical…

અમેરિકામાં વ્યાજ ઘટવાની ધારણાએ ઘરઆંગણે કિંમતી ધાતુમાં આગઝરતી તેજી | Precious metals rally domestical...

કપડવંજના એસટી બસ સ્ટેન્ડમાં છત પરથી પાણી પડતાં હેરાનગતિ | Water falling from the roof at the ST bus …

કપડવંજના એસટી બસ સ્ટેન્ડમાં છત પરથી પાણી પડતાં હેરાનગતિ | Water falling from the roof at the ST bus ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફુડ સેફટી વાને મહુવા-તળાજામાંથી અખાદ્ય 10 લીટર તેલ અને 5 લીટર કલર પાણીનો નાશ કર્યો | Food safety van…

ફુડ સેફટી વાને મહુવા-તળાજામાંથી અખાદ્ય 10 લીટર તેલ અને 5 લીટર કલર પાણીનો નાશ કર્યો | Food safety van…

9 months ago
બે કંપની વચ્ચેની ડીલમાં પાકિસ્તાનના PMની એન્ટ્રી થતા ટ્રમ્પ પરિવાર ફસાયો? ડીલની અમેરિકામાં જ તપાસ શર…

બે કંપની વચ્ચેની ડીલમાં પાકિસ્તાનના PMની એન્ટ્રી થતા ટ્રમ્પ પરિવાર ફસાયો? ડીલની અમેરિકામાં જ તપાસ શર…

1 year ago
બળબળતી ગરમીમાં શેકાતું જનજીવન : બાંદામાં 47.6 ડિગ્રી | Life is scorching in the scorching heat: 47 6…

બળબળતી ગરમીમાં શેકાતું જનજીવન : બાંદામાં 47.6 ડિગ્રી | Life is scorching in the scorching heat: 47 6…

2 months ago
ગોવા નાઈટક્લબ આગકાંડમાં લુથરા બંધુઓના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, કોર્ટ બહાર રડી પડ્યા | Two …

ગોવા નાઈટક્લબ આગકાંડમાં લુથરા બંધુઓના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, કોર્ટ બહાર રડી પડ્યા | Two …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News