gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

MSUના સંશોધકોએ ડેન્ગ્યુ, મેલેરિયા ફેલાવતા મચ્છરોને દૂર રાખતું કાપડ બનાવ્યું | researchers of textile…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
MSUના સંશોધકોએ ડેન્ગ્યુ, મેલેરિયા ફેલાવતા મચ્છરોને દૂર રાખતું કાપડ બનાવ્યું | researchers of textile…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ લીલી ચા, લીમડો અને તુલસીના અર્કનો ઉપયોગ કરીને મચ્છરોને દૂર રાખતું ઈકો ફ્રેન્ડલી કાપડ બનાવ્યું છે.લેબોરેટરીમાં આ કાપડ પરના વિવિધ પરીક્ષણના ઉત્સાહજનક પરિણામ મળ્યા છે.

સંશોધકોની ટીમમાં વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.ભરત પટેલ, અધ્યાપક દેવાંગ પંચાલ અને વિદ્યાર્થી જયંત પાટીલનો સમાવેશ થાય છે.આ ટીમનું નેતૃત્વ કરનાર ડો.ભરત પટેલ કહે છે કે, અમે લીલી ચા, લીમડો અને તુલસીના અર્કનું મિશ્રણ કરીને  કોટન કાપડ પર તેનું કોટિંગ કર્યું હતું.જે રીતે ફેકટરીઓમાં કપડા પર ડાય કરવામાં આવે છે તે જ રીતે આ કોટિંગ કરવામાં આવ્યું હતું.કુદરતી અર્કમાં રહેલા ગુણધર્મોના કારણે ડેન્ગ્યુ, ચિકન ગુનિયા અને મેલેરિયા જેવી બીમારીઓ ફેલાવતા મચ્છરો તેનાથી દૂર રહે છે અને વાતાવરણમાં રહેલા ઈ કોલાઈ બેક્ટેરિયાનો પણ તેનાથી નાશ થતો હોવાનું લેબોરેટરીમાં કરેલા અખતરામાં પૂરવાર થયું છે.ઉપરાંત સૂર્યના હાનિકારક અલટ્રા વાયોલેટ કિરણોની તિવ્રતા પણ આ કાપડ ઓછી કરી શકે છે.ડો.પટેલનું કહેવું છે કે, ૩૦ વખત સુધી વોશ કરવામાં આવે ત્યાં સુધી કાપડ પરના કોટિંગની અસરકારકતા જળવાઈ રહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: કારમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે ‘સમાધાન’ કરી લીધું, નેતાનો પુત્ર હોવાની …
GUJARAT

March 23, 2026
નસવાડી: નારધાના જંગલોમાં ભીષણ આગ, હજારો વૃક્ષો બળીને ખાખ, વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ | Naswadi …

Next Post
બેન્ક ઓફ બરોડાના સિનિયર મેનેજર ગૂમ થઇ ગયા | Bank of Baroda senior manager goes missing

ભારતીય મસાલા ઉદ્યોગની હવે રશિયા અને આફ્રિકાના નવા બજારો પર નજર | Indian spice industry now eyes new …

ભારતીય મસાલા ઉદ્યોગની હવે રશિયા અને આફ્રિકાના નવા બજારો પર નજર | Indian spice industry now eyes new ...

વાવાઝોડું દિત્વા 30મી નવેમ્બરે ભારત પર ત્રાટકશે | Cyclone Ditwah to hit India on November 30

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા શૈક્ષણિક સત્રમાં સુરતની ખાનગી શાળામાંથી 13 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પાલિકાની શાળામાં લીધો પ્રવેશ …

7 months ago
એક કરોડની છેતરપિંડી આચરનાર સાયલાનો શખ્સ ગિરફ્તાર | Sayla man arrested for committing fraud of one cr…

4 months ago
અમદાવાદમાં વરસાદ: તંત્રના પાપે સર્જાયેલી હાલાકીની તસવીરો, પાલિકા સામે લોકોમાં ભારે રોષ | Ahmedabad M…

બાંદ્રા-જયપુર અને વલસાડ-હિસાર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન | Weekly special train between Bandra J…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News