gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

MSUના 18મા વીસી તરીકે મુંબઈના પ્રો.બી.એમ.ભનાગેની વરણી, અણધાર્યા નામે પ્રાધ્યાપકોને ચોંકાવ્યા | Prof …

G METRO NEWS by G METRO NEWS
August 21, 2025
in GUJARAT
0 0
0
MSUના 18મા વીસી તરીકે મુંબઈના પ્રો.બી.એમ.ભનાગેની વરણી, અણધાર્યા નામે પ્રાધ્યાપકોને ચોંકાવ્યા | Prof …
0
VIEWS
Share on FacebookShare on Twitter

M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલરને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાનો આખરે અંત આવ્યો છે. યુનિવર્સિટીના અઢારમાં વાઈસ ચાન્સેલર તરીકે મુંબઈના ઈન્સ્ટિટયુટ ઓફ કેમિકલ ટેકનોલોજીના કેમેસ્ટ્રી વિભાગના પ્રોફેસર બી.એમ.ભનાગેની પાંચ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે. 

સરકારે કરેલી જાહેરાત અનુસાર પ્રો.ભનાગે જે દિવસથી ચાર્જ લેશે તે દિવસથી તેમની પાંચ વર્ષની મુદત શરૂ થશે. સરકારે આજે બપોરે આ નામની જાહેરાત થતા શૈક્ષણિક વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું હતું. સૂત્રોનું કહેવું છે કે, પ્રો.ભનાગેનું નામ ચર્ચામાં નહોતું.

પ્રો.ભનાગેએ 1996માં યુનિવર્સિટી ઓફ પૂણેમાંથી પીએચડી કર્યું છે અને 2003થી ઈન્સ્ટિટયુટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે. તેમના બાયોડેટા પ્રમાણે હોમોજિનિયસ કેટાલિસ્ટ, રિએક્શન કાઈનેટિક્સ એન્ડ મિકેનિઝમ તેમના સંશોધનનો મુખ્ય વિષય છે. તેમણે ઓથર અને કો-ઓથર તરીકે 35 જેટલા રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા છે. કેમેસ્ટ્રી વિષયમાં તેમની પાસે 19 જેટલી પેટન્ટ છે. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે તેઓ ક્યારે ચાર્જ લેશે તે હજી સ્પષ્ટ થયું નથી. ઉલ્લેખનીય છે કે, ડો.શ્રીવાસ્તવે પ્રોફેસર તરીકેના અનુભવના મુદ્દે રાજીનામું આપ્યા બાદ સાત મહિનાથી યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલરની પોસ્ટ ખાલી હતી. નિમણૂકમાં વિલંબને લઈને સરકારની ટીકા પણ થઈ રહી હતી. જોકે આજે સરકારે અણધાર્યા નામની જાહેરાત કરીને અટકળો પર વિરામ મૂકી દીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દાવડા બુલેટ ટ્રેન નીચે અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા બેના મોત | Two killed as unidentified v…
GUJARAT

February 14, 2026
માલગાડીની ટક્કરે અજાણ્યા આધેડનું ગંભીર ઇજાથી મોત | Unidentified middle aged man dies of serious inju…

વીજબીલ નહી ભરનારા પાસેથી 13 દિવસમાં રૂ. 16.45 કરોડની વસૂલાત | Rs 16 45 crore recovered from those wh…

Next Post
ગુજરાતના 19થી વધુ જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ, આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી | heavy rains IMD Ahme…

ગુજરાતના 19થી વધુ જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ, આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી | heavy rains IMD Ahme...

આસામ સરકારનો મોટો નિર્ણય, 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને નહીં મળે આધાર કાર્ડ | CM himanta biswa assam…

આસામ સરકારનો મોટો નિર્ણય, 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને નહીં મળે આધાર કાર્ડ | CM himanta biswa assam...

પંચમહાલમાં લગ્ન નોંધણી કૌભાંડ: ગામની વસ્તી કરતાં પણ વધુ સર્ટિફિકેટ ઇશ્યૂ થતા તપાસનો ધમધમાટ | Marriag…

પંચમહાલમાં લગ્ન નોંધણી કૌભાંડ: ગામની વસ્તી કરતાં પણ વધુ સર્ટિફિકેટ ઇશ્યૂ થતા તપાસનો ધમધમાટ | Marriag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાન સ્થાપના દિવસે સુરતમાં નોંધાશે ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ : એકસાથે 11 હજાર માતા-દિકરીઓ કરશે ‘ઘુમ…

11 months ago
અમદાવાદના હૃદય સમા વિસ્તારના વાતાવરણમાં મોડી રાત્રે અને વહેલી સવારે ઝેરી વાયુ, લોકોને શ્વાસ લેવામાં …

‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થતાં સંસદમાં 10 કલાક થશે ચર્ચા, PM મોદી પણ ભાગ લેશે | Vande Mataram 10…

2 months ago
જીસેકમાં નોકરી મેળવવા એપ્રેન્ટીસોનું આંદોલન જારી : વધુ એક ઉમેદવારની તબિયત લથડી | GSEC employee conti…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News