gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

MSUની સાયન્સમાં પરીક્ષા, મહિલા અધ્યાપકે વિદ્યાર્થિનીના પેન્ટના ખિસ્સામાં ચેકિંગ માટે હાથ નાંખતા હોબા…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
MSUની સાયન્સમાં પરીક્ષા, મહિલા અધ્યાપકે વિદ્યાર્થિનીના પેન્ટના ખિસ્સામાં ચેકિંગ માટે હાથ નાંખતા હોબા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ચાલી રહેલી એટીકેટીની પરીક્ષામાં સોમવારે એક મહિલા અધ્યાપકની વર્તણૂકના કારણે હોબાળો મચ્યો હતો.

 ફેકલ્ટીમાં  ત્રીજા વર્ષના એટલે કે છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની એટીકેટીની પરીક્ષા દરમિયાન ગેરરીતિ ના થાય તે માટે મહિલા અધ્યાપક ચેકિંગ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, મહિલા અધ્યાપકે પરીક્ષા આપી રહેલા અન્ય વિદ્યાર્થીઓની સામે જ એક વિદ્યાર્થિનીને ચેકિંગ કરવા માટે ઉભી કરી હતી અને તેણે પહેરેલા પેન્ટના ખિસ્સામાં હાથ નાખતા વિદ્યાર્થિની હેબતાઈ ગઈ હતી.

 આ પ્રકારના ચેકિંગ સામે વાંધો લેનારા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, જ્યારે ક્લાસમાં બોયઝ પણ બેઠા હોય ત્યારે વિદ્યાર્થિનીના ખિસ્સામાં હાથ નાંખવો યોગ્ય નથી પણ મહિલા અધ્યાપકે તો પોતાની ભૂલ સ્વીકારવાનો ઈનકાર કરીને ઉલટાનું કહ્યું હતું કે, મને તો ઉપરથી જે આદેશ આપવામાં આવ્યો છે તે પ્રમાણે હું ચેકિંગ કરું છું. આ મુદ્દા પર ડીનની ઓફિસમાં પણ વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરીને મહિલા અધ્યાપક સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. દરમિયાન આ બાબતે જાણકારી મેળવવા માટે ડીન પ્રો.કલમકરનો સંપર્ક થઈ શક્યો નહોતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
સતત બીજા દિવસે દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહીઃ સરકારી જમીન પરના ગેરકાયદે ભવનો કરાયા દૂર | Dwarka De…

સતત બીજા દિવસે દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહીઃ સરકારી જમીન પરના ગેરકાયદે ભવનો કરાયા દૂર | Dwarka De...

આશિકે જ જીવ લીધો! નવસારીમાં લીવ ઈન પાર્ટનર સાથે ઝઘડો થતાં યુવતીની હત્યા, આરોપી ફરાર | Woman Death by…

આશિકે જ જીવ લીધો! નવસારીમાં લીવ ઈન પાર્ટનર સાથે ઝઘડો થતાં યુવતીની હત્યા, આરોપી ફરાર | Woman Death by...

વડોદરામાં SSV સ્કૂલની વાન પલટી ખાઈ જતા 14 વિદ્યાર્થીઓને ઈજા, જાનહાનિ ટળી | 14 students injured as SS…

વડોદરામાં SSV સ્કૂલની વાન પલટી ખાઈ જતા 14 વિદ્યાર્થીઓને ઈજા, જાનહાનિ ટળી | 14 students injured as SS...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે

8 months ago
કૂટણખાનાના કેસમાં મહિલા એજન્ટ સહિત બે ને પાસા | Two including a female agent in the brothel case

2 months ago
નસવાડી-જબુગામ હાઇવે પર ‘વિકાસ’ના નામે હાલાકી: આડેધડ વૃક્ષો કપાતા કલાકો સુધી ટ્રાફિક જામ, અધિકારીઓ ‘ગ…

4 months ago
અમદાવાદમાં ગુનાખોરી ડામવા મોટો નિર્ણય: ગેરેજ-વર્કશોપમાં વાહન અને માલિકની નોંધણી ફરજિયાત | Ahmedabad …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News