gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

NCC કેડેટ્સ દ્વારા જામનગરની સત્યસાંઈ સ્કુલ ખાતેથી ‘ડ્રગ ફ્રી ઇન્ડિયા’ રેલીનું આયોજન કરાયું | NCC Cad…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
NCC કેડેટ્સ દ્વારા જામનગરની સત્યસાંઈ સ્કુલ ખાતેથી ‘ડ્રગ ફ્રી ઇન્ડિયા’ રેલીનું આયોજન કરાયું | NCC Cad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : ગુજરાત બટાલિયન એન.સી.સી. અને જામનગર જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે NCC કેડેટ્સ દ્વારા નશામુક્ત અભિયાન અંતર્ગત શ્રી સત્યસાંઈ સ્કુલ ખાતેથી ‘ડ્રગ ફ્રી ઇન્ડિયા’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરે રેલીનું પ્રસ્થાન કરાવી કેડેટ્સને નશામુક્ત જાગૃતિ સંદેશ ફેલાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ હાલ સત્યસાંઈ સ્કુલ ખાતે ચાલી રહેલા NCC કેડેટ્સ કેમ્પ વિષે પણ કલેકટરએ કેડેટ્સ સાથે ચર્ચા કરી હતી. આશરે 400 એનસીસી કેડેટ્સ દ્વારા સત્યસાંઈ સ્કુલથી સેવા સદન થઇ સત્યસાંઈ સ્કુલ સુધી રેલીનું આયોજન કરી, વિવિધ સ્લોગનોના માધ્યમથી ડ્રગ ફ્રી રાષ્ટ્રનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. આ રેલીનો હેતુ યુવાનોમાં વ્યસનના દુરૂપયોગ વિશે જાગૃતિ લાવવા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો. 

આ કાર્યક્રમમાં કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ શોભા નાયર, એડમિરલ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ સચિન કૌશલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે.શિયાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ.એમ.રામાણી સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
કાલાવડના લક્ષ્મીપુર ગામમાં બે જૂથ વચ્ચે તકરાર : મારામારીની સામ સામે પોલીસ ફરિયાદ | Conflict between …

કાલાવડના લક્ષ્મીપુર ગામમાં બે જૂથ વચ્ચે તકરાર : મારામારીની સામ સામે પોલીસ ફરિયાદ | Conflict between ...

આઠમું પગાર પંચ: સેલેરી અને પેન્શનમાં કેટલા રૂપિયાનો થઈ શકે છે વધારો? 2026થી થશે લાગુ | 8th pay commi…

આઠમું પગાર પંચ: સેલેરી અને પેન્શનમાં કેટલા રૂપિયાનો થઈ શકે છે વધારો? 2026થી થશે લાગુ | 8th pay commi...

જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર પતિના બાઈકની પાછળ બેઠેલા બુઝુર્ગ મહિલાનું નીચે પટકાઈ પડકાતા મૃત્યુ | wom…

જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર પતિના બાઈકની પાછળ બેઠેલા બુઝુર્ગ મહિલાનું નીચે પટકાઈ પડકાતા મૃત્યુ | wom...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગંભીરા બ્રિજ પર 27 દિવસથી ફસાયેલી ટેન્કરને સુરક્ષિત બહાર કઢાઈ, એર લિફ્ટિંગ રોલર બેગની લેવાઈ મદદ | Ga…

1 year ago
અમદાવાદમાં ભૂમાફિયાની નવી મોડસ ઓપરેન્ડી, નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું |…

3 months ago
ભાયલી ગામે નવી બંધાતી સાઇટ પર જુગાર રમતા બિલ્ડર સહિત ૧૨ ઝડપાયા | 12 people including a builder were …

11 months ago
જામનગરના નજીક એક ઓરડીમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગનું કારસ્તાન પકડાયું : રાંધણ ગેસના બાટલા કબજે | Ille…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News