gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

NDA સરકારે રાહુલ ગાંધીની વાત માનવી પડી, GST મુદ્દે કોંગ્રેસનો દાવો | congress slams nda on gst rate …

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in INDIA
0 0
0
NDA સરકારે રાહુલ ગાંધીની વાત માનવી પડી, GST મુદ્દે કોંગ્રેસનો દાવો | congress slams nda on gst rate …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress On GST Reforms: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં ઘટાડો કરવા મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યા છે. તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે વર્ષોથી રાહુલ ગાંધીની સલાહને અવગણી. સરકારે GST કાઉન્સિલને ઔપચારિકતા સુધી મર્યાદિત કરી દીધુ છે. અંતે એનડીએએ રાહુલ ગાંધીની વાત સ્વીકારી પડી.

કોંગ્રેસે કહ્યું કે, અમે લાંબા સમયથી GST 2.0 ની હિમાયત કરી રહી છે, જેથી GST દર ઘટાડવામાં આવે, મોટા પાયે વપરાશમાં લેવાતા માલ-સામાન પર જીએસટી ઘટાડવામાં આવે. કરચોરી અને ખોટી કેટેગરી સંબંધિત વિવાદો ઘટાડી શકાય. વધુમાં આઉટપુટ કરતાં ઈનપુટ પર વસૂલાતા વધુ પડતાં ટેક્સ નાબૂદ કરવાની પણ માગ કરી હતી. વધુમાં MSME પર નિયમોનો બોજ ઘટાડવા અને GSTનો વ્યાપ વધારવા ભલામણ કરી હતી. પરંતુ એનડીએ આ માગણીઓને અવગણી રહી હતી.

GST કાઉન્સિલની ભૂમિકા પર પ્રશ્ન

કોંગ્રેસના મુખ્ય સચિવ અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જીએસટી કાઉન્સિલની ભૂમિકા પર સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે, બંધારણીય સંસ્થા GST કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રીએ મોટી જાહેરાતો કરી હતી. પરંતુ આ બેઠક પહેલાં જ 15 ઓગસ્ટ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આના સંકેતો આપ્યા હતા. જેથી પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું જીએસટી કાઉન્સિલ માત્ર એક ઔપચારિકતા સુધી મર્યાદિત બન્યું છે. GST 1.0માં ઘણી ખામીઓ હતી અને કોંગ્રેસે 2017માં જ આ તરફ ધ્યાન દોર્યું હતું. પરંતુ સરકારે તેને અવગણ્યું. વડાપ્રધાને તેને સારો અને સરળ ટેક્સ ગણાવી વાહવાહી કરાવી. પરંતુ તે વૃદ્ધિને રૂંધતો ટેક્સ બન્યો.

વડાપ્રધાને ડેડલાઈન નક્કી કરી હતી

આગળ જયરામ રમેશે કહ્યું કે, ગઈકાલે જ જીએસટી સુધારાની જાહેરાતો થઈ, કારણકે, વડાપ્રધાને પહેલાંથી જ પ્રી-દિવાળીની ડેડલાઈન નક્કી કરી લીધી હતી. માનીએ છીએ કે, આ ટેક્સ કાપનો લાભ ગ્રાહકો સુધી પહોંચશે. હજી જીએસટી 2.0ની રાહ જોઈ રહ્યા છીએ. શું આ નવો જીએસટી 1.5 ખાનગી રોકાણ ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન આપશે. હવે જોવાનું રહેશે કે, શું તે MSME પરનો બોજો ઘટાડશે? આનો જવાબ તો ફક્ત સમય જ આપશે.

કોંગ્રેસ નેતા પવન ખેડાએ જૂના ટ્વીટ રજૂ કર્યા

કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ આ ફેરફાર પર પ્રતિક્રિયા આપી છે. તેમણે રાહુલ ગાંધીના 2016 માં કરેલા ટ્વીટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે, અંતે, જ્યારે તેમને રાહુલ ગાંધીની સલાહનું પાલન કરવું પડ્યું, શા માટે તેઓએ આટલી બધી રાહ જોઈ? ઉલ્લેખનીય છે, ગઈકાલે સરકારે જીએસટી સુધારા હેઠળ સ્લેબમાં ઘટાડો કર્યો છે. હવે માત્ર 5 ટકા અને 18 ટકા સ્લેબ લાગુ થશે. જેમાં ઘણી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પર જીએસટી ઝીરો કર્યા છે. આ ફેરફાર 22 સપ્ટેમ્બરે લાગુ થશે.

NDA સરકારે રાહુલ ગાંધીની વાત માનવી પડી, GST મુદ્દે કોંગ્રેસનો દાવો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વલભીપુરમાં એક આંગણવાડી એવી કે જ્યાં ભૂલકાઓ કરતા સાપ-વીંછી વધુ આવે છે!!

વલભીપુરમાં એક આંગણવાડી એવી કે જ્યાં ભૂલકાઓ કરતા સાપ-વીંછી વધુ આવે છે!!

20% ઈથેનોલનું મિશ્રણ… ‘પિતા નિયમ બનાવે છે, દીકરા તેનાથી પૈસા કમાય’, ગડકરી પર કોંગ્રેસના પ્રહાર | F…

20% ઈથેનોલનું મિશ્રણ... 'પિતા નિયમ બનાવે છે, દીકરા તેનાથી પૈસા કમાય', ગડકરી પર કોંગ્રેસના પ્રહાર | F...

સુરત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પાલિકાની સિટી બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે | city bus service …

સુરત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પાલિકાની સિટી બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે | city bus service ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો…

5 months ago
70 વર્ષ લિવ ઇનમાં રહ્યા પછી ૯૫ વર્ષના વરરાજા અને 90 વર્ષની વધૂએ લગ્ન કર્યા | 95 year old groom and 9…

70 વર્ષ લિવ ઇનમાં રહ્યા પછી ૯૫ વર્ષના વરરાજા અને 90 વર્ષની વધૂએ લગ્ન કર્યા | 95 year old groom and 9…

1 year ago
સદીના અંત સુધીમાં મુંબઈનો 21 ટકા, ચેન્નઈનો 18 ટકા વિસ્તાર ડૂબશે: કેનેડાની યુનિ.નો રિપોર્ટ

સદીના અંત સુધીમાં મુંબઈનો 21 ટકા, ચેન્નઈનો 18 ટકા વિસ્તાર ડૂબશે: કેનેડાની યુનિ.નો રિપોર્ટ

9 months ago
તાલિબાન સાથે ભારતની ‘દોસ્તી’, અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા | afghan foreign mi…

તાલિબાન સાથે ભારતની ‘દોસ્તી’, અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા | afghan foreign mi…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News