gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

NEET PG 2025: નીટ પીજીની આવતીકાલે પરીક્ષા યોજાશે, જાણીલો ગાઈડલાઈન | NEET PG 2025 exam to be held tom…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in INDIA
0 0
0
NEET PG 2025: નીટ પીજીની આવતીકાલે પરીક્ષા યોજાશે, જાણીલો ગાઈડલાઈન | NEET PG 2025 exam to be held tom…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NEET PG 2025 Exam Guidelines: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) આવતીકાલે 3 ઓગસ્ટના રોજ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટગ્રેજ્યુએટ એટલે કે NEET PG 2025ની પરીક્ષા યોજાશે. પરીક્ષા સવારે 10 વાગ્યાથી બપોરે 1:45 વાગ્યા સુધી એક જ શિફ્ટમાં લેવામાં આવશે. NBEMSએ વિદ્યાર્થીઓને પરીક્ષાના નિર્ધારિત સમય કરતાં ઓછામાં ઓછા એક કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા જણાવ્યું છે. 

પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિકા

– ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર તેમના NEET PG એડમિટ કાર્ડની હાર્ડ કોપી લાવવાની રહેશે. 

– ડ્રેસ કોડ મુજબ કપડાં પહેરીને આવવું.

– પરીક્ષા ખંડમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, કેલ્ક્યુલેટર, કાગળ, સ્ટેશનરી, ખોરાક અથવા અન્ય વસ્તુઓની મંજૂરી નથી.

– પરીક્ષા કેન્દ્રમાં મોડા પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. જેના માટે NBEMS જવાબદાર રહેશે નહીં.

– 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે.

– દર વર્ષે બે લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપે છે. ઉમેદવારોએ 26,699 ડોક્ટર ઓફ મેડિસિન (MD), 13886 માસ્ટર ઓફ સર્જરી (MS) અને 922 PG ડિપ્લોમા બેઠકો પર પ્રવેશ માટે NEET PG પરીક્ષા પાસ કરવી પડશે.

આ પણ વાંચો: સંત પ્રેમાનંદ મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની FB પોસ્ટથી થયો હોબાળો

NEET PG 2025 પરીક્ષા પેટર્ન

NEET PG પરીક્ષા કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે. પરીક્ષામાં 800 ગુણના 200 બહુવિધ પસંદગીના પ્રશ્નો હશે. પ્રશ્નપત્રને 5 વિભાગોમાં વહેંચવામાં આવશે. માર્કિંગ સ્કીમ મુજબ, દરેક સાચા જવાબ માટે ચાર ગુણ આપવામાં આવશે અને દરેક ખોટા જવાબ માટે નકારાત્મક ગુણ તરીકે એક ગુણ કાપવામાં આવશે. પરીક્ષા સંબંધિત વધુ માહિતી NBEMSની સત્તાવાર વેબસાઈટ nbe.edu.in પરથી મેળવી શકાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત-રાજસ્થાન પર શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દસ્તક, 3 દિવસ હવામાન ‘પીક’ પર રહેશે | imd weathe…
INDIA

April 2, 2026
હવાઈ મુસાફરોને ફટકો: 60 ટકા સીટની મફતમાં પસંદગી કરવાના નિર્ણય પર કેન્દ્ર સરકારની રોક | government st…

હોર્મુઝ સ્ટ્રેટ સમિટ માટે UKના PMનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક | Britis…

Next Post
સંત પ્રેમાનંદ મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની FB પોસ્ટથી થયો હોબાળો | sant premanand ma…

સંત પ્રેમાનંદ મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની FB પોસ્ટથી થયો હોબાળો | sant premanand ma...

‘તેમના પોતાના કારણો હોઈ શકે’, ડેડ ઈકોનોમી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર થરૂરની ટિપ્પણી | Shashi Tha…

'તેમના પોતાના કારણો હોઈ શકે', ડેડ ઈકોનોમી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર થરૂરની ટિપ્પણી | Shashi Tha...

સ્પેને ભારતને સોંપ્યા તમામ C-295 લશ્કરી કાર્ગો વિમાન, 11 કલાક સતત ઉડવાની ક્ષમતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસઆઇઆર ઝુંબેશનો પ્રારંભ ઃ ૧૩.૮૯ લાખ મતદારોની ચકાસણી કરાશે | SIR campaign begins: 13 89 lakh voters w…

5 months ago
જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચુંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યા | Jamn…

1 week ago
‘દારૂ પીને વ્યક્તિ હેવાન બની જાય છે…’, ડૉક્ટર પિતા દ્વારા દીકરીના યૌન શોષણ મામલે સુપ્રીમ કોર્ટની ટ…

10 months ago
જેસરના કોટામોઈ ગામે પરિવાર પર હુમલો કરી યુવતીનું અપહરણ | Girl kidnapped after family attacked in Kot…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News