gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

NRI દ્વારા આરોગ્ય વીમા ખરીદીમાં 126%નો ઉછાળો | 126% jump in health insurance purchases by NRIs

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in Business
0 0
0
NRI દ્વારા આરોગ્ય વીમા ખરીદીમાં 126%નો ઉછાળો | 126% jump in health insurance purchases by NRIs
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : વિદેશમાં રહેતા ભારતીયો (એનઆરઆઈ )તબીબી સારવાર અને આરોગ્ય વીમા માટે ભારત તરફ વધુને વધુ વળગી રહ્યા છે તેમ એક અહેવાલમાં જણાવાયું છે. એનઆરઆઈ દ્વારા ખરીદાયેલી આરોગ્ય વીમા પોલિસીમાં વાર્ષિક ધોરણે ૧૨૬%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઓછા પ્રીમિયમ, સરળ ડિજિટલ પ્રક્રિયાઓ અને એઆઈ -આધારિત ટેલિમેડિકલ પરીક્ષણ જેવી સુવિધાઓ આ વલણને આગળ ધપાવી રહી છે.

એઆઈ-આધારિત તબીબી નિદાન અને સંપૂર્ણપણે ડિજિટલ ઓનબોર્ડિંગે ભૌગોલિક સીમાઓને વર્ચ્યુઅલ રીતે દૂર કરી દીધી છે. ફેમિલી ફ્લોટર પોલિસી અને માતાપિતા માટે અલગ કવરેજની સંખ્યામાં અનુક્રમે ૭૦ ટકા અને ૬૦ ટકાનો વધારો થયો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે એનઆરઆઈ  હવે ભારતીય આરોગ્ય વીમાને લાંબા ગાળાની સુરક્ષા તરીકે જોઈ રહ્યા છે.

રિપોર્ટ મુજબ, એનઆરઆઈ  ગ્રાહકોમાં ગલ્ફ દેશો આશરે ૫૦ ટકા હિસ્સો ધરાવે છે, જેમાં સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા અને કુવૈત માંગના મુખ્ય ોત છે. ભારતમાં ટૂંકા મુસાફરી સમય અને ઓછા તબીબી ખર્ચ આ માંગના મુખ્ય કારણો છે.

 જ્યારે ગલ્ફ દેશોમાં આરોગ્ય વીમા પ્રીમિયમ ૨,૦૦૦થી ૩,૦૦૦ ડોલર સુધી પહોંચી શકે છે, ત્યારે ભારતમાં સમાન કવરેજ ૧૨૦થી ૩૦૦ ડોલરમાં ઉપલબ્ધ છે.

લગભગ ૨૫ ટકા માંગ યુરોપથી આવી રહી છે, જ્યાં બિન-ઇમરજન્સી સર્જરી માટે લાંબા સમય સુધી રાહ જોવાની જરૂર પડે છે. હિપ રિપ્લેસમેન્ટ અથવા મોતિયાની સર્જરી જેવી સર્જરી માટે મહિનાઓ રાહ જોવાને બદલે, તેઓ ભારતમાં તેમની પોલિસીનો ઉપયોગ કરે છે.

યુએસ અને કેનેડા મળીને ૧૭ ટકા ફાળો આપે છે. આ દેશોમાં સારવાર ખર્ચ ખૂબ વધારે છે. ઘણા કિસ્સાઓમાં, હવાઈ મુસાફરીના ખર્ચને ધ્યાનમાં લીધા પછી પણ, ભારતમાં સર્જરી સસ્તી પડે છે.

એશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને આફ્રિકા માંગના ૮ ટકા હિસ્સો ધરાવે છે. આ પ્રદેશોમાં રહેતા ભારતીયો ઘૂંટણની ફેરબદલ અને હૃદય જેવી મોટી સર્જરી માટે ભારતીય વીમા યોજનાઓ પસંદ કરી રહ્યા છે. ભારતમાં આવી સારવાર ૭૦ થી ૮૦ ટકા સસ્તી છે.

ફેમિલી ફ્લોટર પોલિસીનો હિસ્સો ૨૦ ટકાથી વધીને ૭૦ ટકા થયો છે. સરેરાશ વીમા રકમ ૨૫ લાખથી વધુ છે. જીએસટી મુક્તિ સાથે, એનઆરઆઈ એક જ યોજના હેઠળ સમગ્ર પરિવાર માટે ઉચ્ચ કવરેજ પસંદ કરી રહ્યા છે. માતાપિતા માટે ખરીદેલી પોલિસીનો હિસ્સો પણ ૩૨ ટકાથી વધીને ૬૦ ટકા થયો છે. ઘણી યોજનાઓમાં કન્સીજ સેવાઓનો સમાવેશ થાય છે, જે વિદેશમાં પણ સારવાર પ્રક્રિયાનું સંચાલન કરવાનું સરળ બનાવે છે.

વીમા દાવાઓના ડેટા દર્શાવે છે કે એનઆરઆઈ શ્વસન રોગો, પ્રસૂતિ સેવાઓ, કેન્સરની સારવાર અને અન્ય ગંભીર બીમારીઓ માટે ભારતીય હોસ્પિટલો તરફ વળી રહ્યા છે. વધતી ઉંમરને કારણે, મોતિયાની શસ્ત્રક્રિયાના દાવાઓમાં પણ વધારો થયો છે. દંત ચિકિત્સા પણ એક મહત્વપૂર્ણ પરિબળ તરીકે ઉભરી આવી છે, કારણ કે વિદેશમાં દંત ચિકિત્સાનો ખર્ચ ઘણો વધારે છે.

રિપોર્ટ મુજબ, ભારતમાં વીમા પ્રિમીયમ યુએસ, કેનેડા, યુરોપ અને ગલ્ફ દેશો કરતાં ૪૦ ટકા સુધી ઓછો છે. સર્જરી, પરામર્શ અને દવાઓનો ખર્ચ ૭૦થી ૯૦ ટકા સસ્તો હોઈ શકે છે. ખાનગી હોસ્પિટલોમાં નિષ્ણાત ડોકટરોની ઝડપી પહોંચ પણ એનઆરઆઈ માટે એક મુખ્ય આકર્ષણ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રણ વર્ષ પછી ફેબુ્રઆરીમાં મ્યુ. ફંડોનું શેરબજારમાં રૂ. 4100 કરોડનું વેચાણ | After three years mutua…
Business

ત્રણ વર્ષ પછી ફેબુ્રઆરીમાં મ્યુ. ફંડોનું શેરબજારમાં રૂ. 4100 કરોડનું વેચાણ | After three years mutua…

February 18, 2026
કરન્સી ઈન સરક્યુલેશનનો નવો રેકોર્ડ : રૂ. 40 લાખ કરોડને વટાવી ગયું | Currency in circulation hits new…
Business

કરન્સી ઈન સરક્યુલેશનનો નવો રેકોર્ડ : રૂ. 40 લાખ કરોડને વટાવી ગયું | Currency in circulation hits new…

February 18, 2026
રાતોરાત સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી 13000 ગબડી, સોનામાં 4000થી વધુનો ઘટાડો | Gold Silver Price…
Business

રાતોરાત સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી 13000 ગબડી, સોનામાં 4000થી વધુનો ઘટાડો | Gold Silver Price…

February 18, 2026
Next Post
કરન્સી ઈન સરક્યુલેશનનો નવો રેકોર્ડ : રૂ. 40 લાખ કરોડને વટાવી ગયું | Currency in circulation hits new…

કરન્સી ઈન સરક્યુલેશનનો નવો રેકોર્ડ : રૂ. 40 લાખ કરોડને વટાવી ગયું | Currency in circulation hits new...

ત્રણ વર્ષ પછી ફેબુ્રઆરીમાં મ્યુ. ફંડોનું શેરબજારમાં રૂ. 4100 કરોડનું વેચાણ | After three years mutua…

ત્રણ વર્ષ પછી ફેબુ્રઆરીમાં મ્યુ. ફંડોનું શેરબજારમાં રૂ. 4100 કરોડનું વેચાણ | After three years mutua...

SIR ની ફાઈનલ લિસ્ટનું સરવૈયું : 68 લાખ મતદાર ખોટા, દાણીલીમડામાં સૌથી વધુ મતદાર કપાયા, સૌથી વધુ ઘાટલો…

SIR ની ફાઈનલ લિસ્ટનું સરવૈયું : 68 લાખ મતદાર ખોટા, દાણીલીમડામાં સૌથી વધુ મતદાર કપાયા, સૌથી વધુ ઘાટલો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાલ સાંસદ ન હોવા છતા વાહનો પર ‘સાંસદ લોકસભા’નું બોર્ડ: પૂર્વ MP નારણ કાછડિયા સામે કાર્યવાહીની માંગ |…

હાલ સાંસદ ન હોવા છતા વાહનો પર ‘સાંસદ લોકસભા’નું બોર્ડ: પૂર્વ MP નારણ કાછડિયા સામે કાર્યવાહીની માંગ |…

10 months ago
ઠાસરા અને ગલતેશ્વર તાલુકામાં ફરી વખત કમોસમી વરસાદ | Unseasonal rains again in Thasra and Galteshwar …

ઠાસરા અને ગલતેશ્વર તાલુકામાં ફરી વખત કમોસમી વરસાદ | Unseasonal rains again in Thasra and Galteshwar …

4 months ago
પંજાબમાં સામાન્ય કરતાં 74% વધુ વરસાદ ખાબકતાં 25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 1300થી વધુ ગામમાં પૂર | punja…

પંજાબમાં સામાન્ય કરતાં 74% વધુ વરસાદ ખાબકતાં 25 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 1300થી વધુ ગામમાં પૂર | punja…

6 months ago
અમેરિકાથી ખબર આવતા જ ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ-નિફ્ટી રોકેટ બન્યાં! | the Indian sto…

અમેરિકાથી ખબર આવતા જ ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ-નિફ્ટી રોકેટ બન્યાં! | the Indian sto…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News