gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સપ્ટેમ્બરના પ્રારંભમાં ૫.૧૪ ટ્રિલિયન ડોલર મુલ્ય સાથે વૈશ્વિક માર્કેટ કેપમાં ભારત પાંચમાં ક્રમે | Ind…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in Business
0 0
0
સપ્ટેમ્બરના પ્રારંભમાં ૫.૧૪ ટ્રિલિયન ડોલર મુલ્ય સાથે વૈશ્વિક માર્કેટ કેપમાં ભારત પાંચમાં ક્રમે | Ind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વૈશ્વિક  ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો   ૩ સપ્ટેમ્બરના અંતે સાધારણ વધીને ૩.૬૫ ટકા ૫.૧૪ ટ્રિલિયન ડોલર રહ્યો હતો. વૈશ્વિક માર્કેટ કેપનો આંક ૧૪૦.૮૧ ટ્રિલિયન ડોલર રહ્યો હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું. સપ્ટેમ્બર ૨૦૨૪માં ૧૨૫.૨૭ ટ્રિલિયન ડોલરની કુલ વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ૪.૫૨  ટકા અથવા ૫.૬૬ ટ્રિલિયન ડોલર રહ્યો હતો.

છેલ્લા એક વર્ષમાં ભારતના હિસ્સામાં ઘટાડો જોવા મળ્યો છે. ૩.૬૫ ટકા હિસ્સા સાથે વૈશ્વિક માર્કેટ કેપમાં ભારતનું સ્થાન હોંગકોંગ બાદ પાંચમુ રહ્યું છે. ૪૮.૧૦ ટકા હિસ્સા સાથે અમેરિકાનું સ્થાન પ્રથમ ક્રમે રહ્યું છે જ્યારે ચીન બીજા ક્રમ અને જાપાન ત્રીજા ક્રમે રહ્યું છે.

ઓગસ્ટમાં ભારતનો હિસ્સો ૩.૬૦ ટકા સાથે ૧૬ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો એમ એક બ્રોકરેજ પેઢી દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું. વર્તમાન વર્ષના જૂનથી ઓગસ્ટના  ગાળામાં વૈશ્વિક માર્કેટ કેપમાં ૬.૭૨ ટ્રિલિયન ડોલર જેટલો વધારો થયો છે જ્યારે ભારતની માર્કેટ કેપ આ ગાળામાં ૫.૩૮ ટ્રિલિયન ડોલરથી ઘટી ૫.૦૩ ડોલર રહી હતી. 

અમેરિકા, ચીન, જાપાન તથા જર્મનીમાં રિકવરીને પરિણામે છેલ્લા એક વર્ષમાં વૈશ્વિક માર્કેટ કેપ ૧૫.૮૨  ટ્રિલિયન ડોલર જેટલી  વધી છે. સપ્ટેમ્બર ૨૦૨૪ના અંતે વૈશ્વિક માર્કેટ કેપ ૧૨૫.૨૭ ટ્રિલિયન ડોલર હતી તે વર્તમાન વર્ષના ઓગસ્ટના અંતે વધી ૧૪૧.૦૯ ટ્રિલિયન ડોલર રહી હતી. બીજી બાજુ ભારતની માર્કેટ કેપ  આ ગાળામાં ૫.૬૬ ટ્રિલિયન ડોલર પરથી  ઘટી ૫.૦૩ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. 

જો કે નબળી કામગીરી છતાં માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતનું સ્થાન પ્રથમ દસ દેશોમાં જળવાઈ રહ્યું છે. 

કંપનીઓની આવકમાં નબળાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી  તથા મૂલ્યાંકનની ચિંતાને લઈને ભારતની માર્કેટ કેપને ઘસારો પહોંચ્યો છે. 

ગયા વર્ષના ઓગસ્ટમાં વૈશ્વિક બજારોની સરખામણીએ ભારતની ઈક્વિટી માર્કેટના મૂલ્યાંકનો ઊંચા જોવા મળતા હતા. તે વેળાએ મજબૂત વિદેશી ઈન્ફલોસ તથા કોર્પોરેટની સારી કામગીરીને કારણે ઈક્વિટી સ્થિતિ સારી રહી હતી.  જો કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા આવ્યા બાદ વિદેશી નાણાં પ્રવાહ અમેરિકા તરફ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ઊંચા મૂલ્યાંકને ફન્ડોનું પ્રોફિટ બુકિંગ પણ આવ્યું હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

ભારતની માર્કેટ કેપ જીડીપીની સરખામણીએ ૧૭૮ ટકા જેટલી છે જે તેની લાંબા ગાળાની ૮૭ ટકાની સરેરાશ કરતા નોંધપાત્ર ઊંચી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્રૂડતેલમાં ઘટાડો: ભાવ 90 ડોલરની અંદર: સોના- ચાંદી ફરીથી ઉંચકાયા | Crude oil dips: prices under 90: …
Business

ક્રૂડતેલમાં ઘટાડો: ભાવ 90 ડોલરની અંદર: સોના- ચાંદી ફરીથી ઉંચકાયા | Crude oil dips: prices under 90: …

June 10, 2026
હેજિંગ કોસ્ટ બચી જતા બેન્કો FCNR-B થાપણ પર વધુ વ્યાજ આપવા માટે તૈયાર | Banks willing to pay higher i…
Business

હેજિંગ કોસ્ટ બચી જતા બેન્કો FCNR-B થાપણ પર વધુ વ્યાજ આપવા માટે તૈયાર | Banks willing to pay higher i…

June 10, 2026
મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…
Business

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…

June 9, 2026
Next Post
સાવજ ડેરીનાં રાજકારણ મુદ્દે ભાજપના 2 આગેવાન સામસામે | Two BJP leaders face off over Savage Dairy pol…

સાવજ ડેરીનાં રાજકારણ મુદ્દે ભાજપના 2 આગેવાન સામસામે | Two BJP leaders face off over Savage Dairy pol...

GSTમાં ઘટાડા બાદ ફેસ્ટિવલ સેલમાં ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે સ્પર્ધાનીવકી | Competition among e commerce c…

GSTમાં ઘટાડા બાદ ફેસ્ટિવલ સેલમાં ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે સ્પર્ધાનીવકી | Competition among e commerce c...

નાનખટાઈ – ગુજરાતી સિનેમાનો મીઠો પ્રયોગ

નાનખટાઈ – ગુજરાતી સિનેમાનો મીઠો પ્રયોગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી અને ગ્રાન્ટેડ શાળાના 2500 શિક્ષકોને એઆઈની તાલીમ અપાશે | government school teachers will learn…

સરકારી અને ગ્રાન્ટેડ શાળાના 2500 શિક્ષકોને એઆઈની તાલીમ અપાશે | government school teachers will learn…

6 months ago
સુરેન્દ્રનગરના વાડીલાલ ચોકમાં દંપતી પર હુમલો | Couple attacked in Surendranagar’s Vadilal Chowk

સુરેન્દ્રનગરના વાડીલાલ ચોકમાં દંપતી પર હુમલો | Couple attacked in Surendranagar’s Vadilal Chowk

3 months ago
અમેરિકાના દબાણમાં ચાબહાર પોર્ટ છોડશે ભારત? કોંગ્રેસના આરોપ બાદ વિદેશ મંત્રાલયે શું કહ્યું | Ministry…

અમેરિકાના દબાણમાં ચાબહાર પોર્ટ છોડશે ભારત? કોંગ્રેસના આરોપ બાદ વિદેશ મંત્રાલયે શું કહ્યું | Ministry…

5 months ago
વડોદરામાં તરસાલીના સુશેન સર્કલ પાસેથી મોડી રાત્રે ત્રણ વાગ્યે દારૂનો નશો કરીને કારમાં નીકળેલા બે યુવ…

વડોદરામાં તરસાલીના સુશેન સર્કલ પાસેથી મોડી રાત્રે ત્રણ વાગ્યે દારૂનો નશો કરીને કારમાં નીકળેલા બે યુવ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News