gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

OBC અનામતનો અમલ થતાં અમદાવાદમાં પક્ષોએ નવા મુરતીયા શોધવા પડશે, જાણો કઈ બેઠકો પર સમીકરણ બદલાશે | amc …

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
OBC અનામતનો અમલ થતાં અમદાવાદમાં પક્ષોએ નવા મુરતીયા શોધવા પડશે, જાણો કઈ બેઠકો પર સમીકરણ બદલાશે | amc …
0
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Election: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આડે હવે ગણતરીના સમય બાકી રહ્યા છે. 192 બેઠકમાં 27 ટકા ઓ.બી.સી. રોટેશનનો અમલ કરવાનો નિર્ણય કરાયો છે. આ કારણથી શહેરના 48 પૈકી 17 વોર્ડમાં રાજકીય પક્ષોને નવા મુરતિયા શોધવા પડશે. વર્ષ-2021ની ચૂંટણીમાં સામાન્ય ઉમેદવારો માટેની બેઠક 76 હતી. જે ઘટીને 59 થશે એમાં પણ પુરૂષ સામાન્ય અને મહિલા સામાન્ય એમ બંને કેટેગરીના ઉમેદવારોની પસંદગી કરાશે. જેને લઈને સામાન્ય કેટેગરીમાં આવતા રાજકીય પક્ષોના ટિકિટ વાંચ્છુઓની દોડધામ વધી જશે.

આ પણ વાંચોઃ પાક નુકસાનીના ડિજિટલ સર્વેનો વિરોધ: સિહોરમાં પાક બાળીને હવન, ગાંધીનગરમાં ઢોલ વગાડયાં

AMCની ચૂંટણીમાં તમામ પાર્ટીઓ થઈ સક્રિય

મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો માટે ખૂબ મહેનત કરાવનારી બની રહેશે. આ પાછળનું મુખ્ય કારણ 27 ટકા મુજબ બેઠકોની વહેંચણી કરાતા ઘાટલોડિયા, થલતેજ, વટવા, અસારવા અને શાહીબાગ ઉપરાંત સરસપુર-રખિયાલ, ખાડીયા, સરખેજ, મકતમપુરા તેમજ બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, ઓઢવ, વસ્ત્રાલ અને ઈન્દ્રપુરી વોર્ડમાં રાજકીય સમીકરણ પણ બદલાઈ જશે. ઘાટલોડિયા વોર્ડ એ રાજયના મુખ્યમંત્રીનો વિધાનસભા વિસ્તાર છે. આ ઉપરાંત વર્તમાન ડેપ્યુટી મેયર ઘાટલોડિયા વોર્ડમાંથી ચૂંટાઈને કોર્પોરેટર બન્યા છે.

સામાન્ય કેટેગરીના ઉમેદવાર શોધવામાં થશે મુશ્કેલી

અગાઉ આ વોર્ડમાં ચાર બેઠક સામાન્ય હતી. નવા માળખા મુજબ મહિલાઓ માટે બે બેઠક અનામત હશે. આ ઉપરાંત બે પૈકી એક પુરૂષ બેઠક ઉપરથી ઓ.બી.સી.માંથી આવનાર ઉમેદવાર ચૂંટણી લડશે. આ પ્રકારે દાણીલીમડા વોર્ડમાં પણ હવે પછીની કોર્પોરેશનની ચૂંટણીમાં મહિલા માટે એક ઓ.બી.સી., એક સામાન્ય ઉપરાંત પુરૂષ માટેની બે પૈકીની એક બેઠક ઓ.બી.સી. ઉમેદવારને ફાળવવી પડશે. આ કારણથી આ વોર્ડમાં સામાન્ય કેટેગરીની હવે એક જ બેઠક રહેશે. હવે પછીની કોર્પોરેશનની ચૂંટણીમાં સૌથી વધુ મુશ્કેલી પડશે તો સામાન્ય કેટેગરીના ઉમેદવાર શોધવાની. કારણકે, બેઠકોની સંખ્યા 59 થઈ ગઈ છે. સામે દાવેદારો અત્યારથી જ પ્રેસર ટેક્નિકનો ઉપયોગ કરવા માંડયા છે.

આ પણ વાંચોઃ 20 પડતર માંગણીઓને લઈ જિલ્લાના 700 રેશન ડીલરો વિતરણ વ્યવસ્થાથી અળગા રહ્યાં

વર્ષ-2020થી શરૂ થયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્તમાન ટર્મમા રામોલ હાથીજણના ભાજપના એક કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદો થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પ્રકારના ખરડાયેલા કે વિવિધ પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપ જે કોર્પોરેટરો ઉપર થયેલા છે તેવા કોર્પોરેટરોને ભાજપ ફરી રિપિટ નહીં કરે.

45 વર્ષમાં 8 ચૂંટણીમાં 6 વખત ભાજપ સત્તામાં 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 45 વર્ષમાં 8 ચૂંટણી યોજાઈ છે. આ પૈકી 6 વખત ભાજપ જયારે બે વખત કોંગ્રેસ સત્તામાં આવી છે. વર્ષ-2005થી એટલે કે છેલ્લા વીસ વર્ષથી કોર્પોરેશનમાં ભાજપ સત્તા સ્થાને છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ; આકાશમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે | …
GUJARAT

હાલોલ-પાવાગઢ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ; આકાશમાં ધુમાડાના ગોટેગોટા, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે | …

February 9, 2026
અમદાવાદના વટવામાં ગેરકાયદે સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું ગોડાઉન ઝડપાયું, મણિનગરના વેપારીની ધરપકડ |…
GUJARAT

અમદાવાદના વટવામાં ગેરકાયદે સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનું ગોડાઉન ઝડપાયું, મણિનગરના વેપારીની ધરપકડ |…

February 9, 2026
અમદાવાદના સૌથી વ્યસ્ત 6 રેલવે ઓવરબ્રિજનું કરાશે સમારકામ, બ્રિજમાં મોટી ખામી હોવાનો ઇન્સ્પેક્શન રિપોર…
GUJARAT

અમદાવાદના સૌથી વ્યસ્ત 6 રેલવે ઓવરબ્રિજનું કરાશે સમારકામ, બ્રિજમાં મોટી ખામી હોવાનો ઇન્સ્પેક્શન રિપોર…

February 9, 2026
Next Post
EPFOની નવી PF સ્કીમ લોન્ચ, તમારે પણ ખાતું ખોલવાનું બાકી હોય તો જાણો પ્રોસેસ | epfo new scheme govt l…

EPFOની નવી PF સ્કીમ લોન્ચ, તમારે પણ ખાતું ખોલવાનું બાકી હોય તો જાણો પ્રોસેસ | epfo new scheme govt l...

પાક નુકસાનીના ડિજિટલ સર્વેનો વિરોધ: સિહોરમાં પાક બાળીને હવન, ગાંધીનગરમાં ઢોલ વગાડયાં | Crop Loss Ang…

પાક નુકસાનીના ડિજિટલ સર્વેનો વિરોધ: સિહોરમાં પાક બાળીને હવન, ગાંધીનગરમાં ઢોલ વગાડયાં | Crop Loss Ang...

વાસણા રોડ પર પાર્કિંગના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી | Neighbors cla…

વાસણા રોડ પર પાર્કિંગના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી | Neighbors cla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ. 500નો, ચાંદીમાં 3000નો ઘટાડો: ગોલ્ડ રિઝર્વમાં 3 અબજ ડોલરની વૃદ્ધિ | Gold falls by Rs 500…

સોનામાં રૂ. 500નો, ચાંદીમાં 3000નો ઘટાડો: ગોલ્ડ રિઝર્વમાં 3 અબજ ડોલરની વૃદ્ધિ | Gold falls by Rs 500…

1 month ago
કોર્પોરેશનને ૧.૧૯ કરોડની રકમ ૧૨ ટકાના વ્યાજ સાથે રેલવેને ચૂકવવા આદેશ | Corporation ordered to pay Rs…

કોર્પોરેશનને ૧.૧૯ કરોડની રકમ ૧૨ ટકાના વ્યાજ સાથે રેલવેને ચૂકવવા આદેશ | Corporation ordered to pay Rs…

6 months ago
VIDEO: જેલથી સીધા વિધાનસભા પહોંચેલા અનંતસિંહે લીધા શપથ, નીતીશ કુમારને પગે લાગીને લીધા આશીર્વાદ | ana…

VIDEO: જેલથી સીધા વિધાનસભા પહોંચેલા અનંતસિંહે લીધા શપથ, નીતીશ કુમારને પગે લાગીને લીધા આશીર્વાદ | ana…

6 days ago
જામનગર શહેરમાં ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલા બે શખ્સો પકડાયા : અન્ય એક સપ્લાયરનું નામ ખુલ્યું | Two peop…

જામનગર શહેરમાં ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલા બે શખ્સો પકડાયા : અન્ય એક સપ્લાયરનું નામ ખુલ્યું | Two peop…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News