gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Operation Sindoor | પાકિસ્તાનમાં 100 કિ.મી. અંદર એરસ્ટ્રાઇક, સામાન્ય નાગરિકોને નુકસાન નહીં: ભારતીય સ…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in INDIA
0 0
0
Operation Sindoor | પાકિસ્તાનમાં 100 કિ.મી. અંદર એરસ્ટ્રાઇક, સામાન્ય નાગરિકોને નુકસાન નહીં: ભારતીય સ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો. ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. એવામાં ભારતીય સેનાએ પત્રકાર પરિષદ કરીને ઓપરેશન અંગે સત્તાવાર જાણકારી આપી છે. 

પાકિસ્તાને 15 દિવસ સુધી આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી: વિદેશ સચિવ

વિદેશ સચિવે જણાવ્યું છે, કે ‘પહલગામમાં થયેલા હુમલાનો ઉદ્દેશ્ય જમ્મુ કાશ્મીરને વિકાસ અને પ્રગતિથી રોકી પછાત રાખવાનો હતો. પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારી TRFએ લીધી, હુમલાખોરોની ઓળખ પણ થઈ. આ હુમલાનું સીધું કનેક્શન પાકિસ્તાન સાથે છે. પાકિસ્તાન દુનિયાભરના આતંકવાદીઓ માટે શરણસ્થળ બની ગયું છે. હુમલાના 15 દિવસ બાદ પણ પાકિસ્તાને આતંકવાદીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી. ભારતે હુમલાનો જવાબ આપવા, રોકવા તથા પ્રતિરોધ કરવાના અધિકારનો પ્રયોગ કર્યો છે. ભારતની કાર્યવાહી જવાબદારીપૂર્ણ તથા બિલકુલ ઉશ્કેરણીજનક નથી.’ 

25 મિનિટ સુધી ચાલ્યું ઓપરેશન સિંદૂર

ભારતીય સેના દ્વારા રાતના 1 વાગીને 5 મિનિટે પાકિસ્તાનના 9 ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો. ઓપરેશન રાતના 1.05થી 1.30 ઓપરેશન ચાલ્યું. હુમલામાં આતંકવાદીઓના ઠેકાણાને નિશાને લેવાયા છે. પાકિસ્તાને ત્રણ દાયકાથી જે આંતકવાદની ફેક્ટરી તૈયાર કરી હતી તેને એરસ્ટ્રાઇકમાં નષ્ટ કરવામાં આવી. 

આતંકના અડ્ડાઓ પર પ્રહાર

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પત્રકાર પરિષદમાં જાણકારી આપી હતી કે ઇન્ટેલિજન્સ ઇનપુટ બાદ ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું. પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં લશ્કર એ તૈયબાના ટ્રેનિંગ સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો. આતંકવાદીઓને અહીંથી જ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. સિયાલકોટમાં પણ ટેરર કેમ્પ નષ્ટ કરવામાં આવ્યું. કર્નલ સોફિયા કુરૈશીએ જણાવ્યું છે, કે ‘બહાવલપુરમાં સ્થિત મરકઝ સુભાન અલ્લાહ જે સરહદથી 100 કિમી દૂર છે. આ મરકઝમાં જૈશ એ મોહમ્મદનું હેડવકાર્ટર હતું. આ આતંકવાદીઓનું મોટું કેન્દ્ર હતું અને અહીંથી તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. 

પત્રકાર પરિષદ લાઈવ: 

ઓપરેશન સિંદૂર, આતંકવાદીઓના અડ્ડા ધ્વસ્ત 

ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સંસાધન પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઇક કરવામાં આવી છે. એરસ્ટ્રાઇક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે, કે ‘ન્યાય થયો, જય હિન્દ’. પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાને લીધા હતા. ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે. ANI અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા હતા. 

LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન

ભારતની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેન પણ તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાનના ગોળીબારમાં ભારતના ત્રણ લોકોના નિધન થયાની પુષ્ટિ ભારતીય સેના દ્વારા કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…
INDIA

DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…

March 26, 2026
Next Post
BIG NEWS : આતંકવાદની સાથે નક્સલવાદ પર પણ પ્રહાર, બીજાપુરમાં 15 નક્સલીઓ ઠાર | chhattisgarh security f…

BIG NEWS : આતંકવાદની સાથે નક્સલવાદ પર પણ પ્રહાર, બીજાપુરમાં 15 નક્સલીઓ ઠાર | chhattisgarh security f...

પાકિસ્તાન સામેની કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ નામ કેમ અપાયું? જાણો પહલગામની પીડિતાઓએ શું કહ્યું | Ope…

પાકિસ્તાન સામેની કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ નામ કેમ અપાયું? જાણો પહલગામની પીડિતાઓએ શું કહ્યું | Ope...

ઈન્ડિયન એરફોર્સે લશ્કર-એ-તૈયબાના ગઢને કર્યું ધ્વસ્ત, 26/11ના આતંકીઓ અહીં થયા હતા ટ્રેઇન | lashkar tr…

ઈન્ડિયન એરફોર્સે લશ્કર-એ-તૈયબાના ગઢને કર્યું ધ્વસ્ત, 26/11ના આતંકીઓ અહીં થયા હતા ટ્રેઇન | lashkar tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૨થી લઈ ૧૮ મીટર સુધીના રસ્તો આવેલો છે, કિરણ પાર્કથી વિજયનગર ક્રોસીંગ સુધી હાલના રોડને ૨૪ મીટર પહોળો …

૧૨થી લઈ ૧૮ મીટર સુધીના રસ્તો આવેલો છે, કિરણ પાર્કથી વિજયનગર ક્રોસીંગ સુધી હાલના રોડને ૨૪ મીટર પહોળો …

7 months ago
ચિરોડા ગામેથી પિતા -પુત્રનું અપહરણ, ગણતરીના કલાકોમાં બન્નેનો છૂટકારો | Father and son kidnapped from…

ચિરોડા ગામેથી પિતા -પુત્રનું અપહરણ, ગણતરીના કલાકોમાં બન્નેનો છૂટકારો | Father and son kidnapped from…

12 months ago
મિડ ડે મિલમાં 2000 કરોડનું કૌભાંડ! રાજસ્થાનમાં સ્કૂલો બંધ છતાં ભોજન વિતરણ? ACBનો ખુલાસો | Rajasthan …

મિડ ડે મિલમાં 2000 કરોડનું કૌભાંડ! રાજસ્થાનમાં સ્કૂલો બંધ છતાં ભોજન વિતરણ? ACBનો ખુલાસો | Rajasthan …

3 months ago
મગફળીનું ઉત્પાદન 66 લાખ ટન અને સરકાર માત્ર 12.62 લાખ ટન ખરીદશે | Groundnut production is 66 lakh ton…

મગફળીનું ઉત્પાદન 66 લાખ ટન અને સરકાર માત્ર 12.62 લાખ ટન ખરીદશે | Groundnut production is 66 lakh ton…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News