gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો | PM Mo…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in INDIA
0 0
0
PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો | PM Mo…
3
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Visit Ramanathaswamy Temple On Ram Navami : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના પ્રવાસ બાદ આજે શ્રીલંકાથી પરત ફર્યા છે. શ્રીલંકાથી પરત ફર્યા બાદ તેઓ સીધા તમિલનાડુ પહોંચ્યા છે. અહીં તેઓએ રામ નવમીના અવસર પર ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. ત્યાર બાદ પ્રતિષ્ઠિત રામનાથસ્વામી મંદિરમાં પણ પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત પીએમ મોદી તમિલનાડુમાં 8,300 કરોડ રૂપિયાથી વધુના મોટા પ્રોજેક્ટ્સનું શુભારંભ કરાવશે.

આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક 

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન આજે બપોરે રામનાથસ્વામી મંદિર પહોંચશે. તેઓએ અહીં દર્શન અને પૂજા કરશે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને ચારધામ યાત્રાઓમાં સામેલ છે. તેમજ આ મંદિર રામાયણ સાથે પણ સંકળાયેલું છે, કારણ કે રાવણનો વધ કર્યા પછી ભગવાન રામે બ્રાહ્મણના વધના પાપથી મુક્તિ મેળવવા માટે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. પીએમ મોદીએ અગાઉ 20 જાન્યુઆરી, 2024 ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આ મંદિરમાં પૂજા કરી હતી.

નવા પંબન રેલ્વે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું

રામનાથ સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કર્યા પછી પીએમ મોદી તમિલનાડુને અનેક ભેટ આપવાના છે. તેઓ બપોરે 12 વાગ્યે રામેશ્વરમ ખાતે નવા પંબન રેલ્વે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. જે 2.08 કિલોમીટર લાંબો પુલ રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડે છે.  આ 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે. કે જેમાં 99 સ્પાન અને 7205 મીટર લાંબો વર્ટિકલ લિફ્ટ સ્પાન છે. આ પુલની ખાસિયત એ છે કે, તેની નીચેથી મોટા જહાજો  પસાર થઈ શકે તે માટે 17 મીટરની ઊંચાઈ સુધી ઊંચો કરી શકાય છે, આ પુલ ડબલ રેલ ટ્રેક માટે બનાવવામાં આવ્યો છે.

નવી ટ્રેન સેવાનું શુભારંભ કરાવ્યું

આ દરમિયાન પીએમ મોદી રામેશ્વરમ અને તાંબરમ (ચેન્નાઈ) વચ્ચે નવી ટ્રેન સેવાને લીલી ઝંડી આપશે. તેઓ પુલના લિફ્ટ મિકેનિઝમનું લાઇવ પ્રદર્શન પણ જોશે. તે નજીકના રોડ બ્રિજ પરથી પ્રતીકાત્મક રીતે એક જહાજ પણ લોન્ચ કરશે.

આકાશમાંથી રામસેતુના દિવ્ય દર્શન કર્યા

પીએમ મોદીએ શ્રીલંકાથી પરત ફરતી વખતે રામસેતુના દર્શનનો વીડિયો શેર કર્યો છે. PM મોદીએ લખ્યું છે કે, ‘આજે રામનવમીના પાવન પ્રસંગે શ્રીલંકાથી પરત ફરતા સમયે આકાશમાંથી રામસેતુના દિવ્ય દર્શન થયા. ઇશ્વરીય સંયોગથી હું જે સમયે રામસેતુના દર્શન કરી રહ્યો હતો તે સમયે મને અયોધ્યામાં રામલલાના સૂર્યતિલકના દર્શનનું પણ સૌભાગ્ય મળ્યું. મારી પ્રાર્થના છે કે આપણા બધા પર પ્રભુ શ્રીરામની કૃપા બની રહે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદના જીવરાજપાર્કમાં મકાનમાં આવેલા ACના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે આગ: માતા અને બાળકનું મોત | Massiv…

અમદાવાદના જીવરાજપાર્કમાં મકાનમાં આવેલા ACના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે આગ: માતા અને બાળકનું મોત | Massiv...

જામનગરના ચેક રિટર્ન અંગેના કેસમાં નવસારીના પ્રોપર્ટી ડિલર ને 1 વર્ષની સજા : 8 લાખનો દંડ | Navsari pr…

જામનગરના ચેક રિટર્ન અંગેના કેસમાં નવસારીના પ્રોપર્ટી ડિલર ને 1 વર્ષની સજા : 8 લાખનો દંડ | Navsari pr...

જામનગર જિલ્લામાં ગરમીનો આકરો મિજાજ: મૌસમનું સૌથી ઉંચુ મહતમ તાપમાન 40 ડીગ્રી નોંધાયું | Severe heat i…

જામનગર જિલ્લામાં ગરમીનો આકરો મિજાજ: મૌસમનું સૌથી ઉંચુ મહતમ તાપમાન 40 ડીગ્રી નોંધાયું | Severe heat i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં પ્રિયંકા ગાંધીએ મહાગઠબંધનની ગેરંટીની યાદી આપી, 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે | Bihar…

બિહારમાં પ્રિયંકા ગાંધીએ મહાગઠબંધનની ગેરંટીની યાદી આપી, 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે | Bihar…

8 months ago
વડોદરાના દંપતીને બગોદરા પાસે લૂંટી ફરાર થયેલા લૂંટારુ અને કાર લઇ જતી વખતે પોલીસે બે વાહનને ટક્કર માર…

વડોદરાના દંપતીને બગોદરા પાસે લૂંટી ફરાર થયેલા લૂંટારુ અને કાર લઇ જતી વખતે પોલીસે બે વાહનને ટક્કર માર…

6 months ago
દાહોદમાં જૂથ અથડામણ: જૂની અદાવતમાં 5 રાઉન્ડ ફાયરિંગ, 2 લોકો ઈજાગ્રસ્ત | Dahod Group Clash: 2 Injured…

દાહોદમાં જૂથ અથડામણ: જૂની અદાવતમાં 5 રાઉન્ડ ફાયરિંગ, 2 લોકો ઈજાગ્રસ્ત | Dahod Group Clash: 2 Injured…

6 months ago
જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે અંબાજી તીર્થ દર્શન સર્કિટનું ઉદ્દઘાટન કર્યું

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે અંબાજી તીર્થ દર્શન સર્કિટનું ઉદ્દઘાટન કર્યું

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News