gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદીના ઘૂસણખોરીવાળા નિવેદન પર કોંગ્રેસનો પલટવાર, કહ્યું- ‘નિષ્ફળતા છૂપાવવા વિપક્ષને આપે છે દોષ’ |…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in INDIA
0 0
0
PM મોદીના ઘૂસણખોરીવાળા નિવેદન પર કોંગ્રેસનો પલટવાર, કહ્યું- ‘નિષ્ફળતા છૂપાવવા વિપક્ષને આપે છે દોષ’ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mallikarjun Kharge On PM Modi Statement: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે (21 ડિસેમ્બર) આસામમાં ઘૂસણખોરી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો. વડાપ્રધાને કોંગ્રેસ પાર્ટી પર સત્તામાં રહીને આસામ અને ઉત્તરપૂર્વ રાજ્યોની અપેક્ષા કરવા સહિત વિસ્તારની સુરક્ષા અને ઓળખના ભોગે ઘૂસણખોરોને રક્ષણ આપવાનો આરોપ મૂક્યો હતો.

વડાપ્રધાનના વિપક્ષ પરના નિવેદન પર ખડગની પ્રતિક્રિયા

આ મામલે ખડગેએ કહ્યું કે, ‘ભાજપ કેન્દ્ર અને આસામમાં સત્તામાં છે. તેઓને વિપક્ષને દોષ આપવાને બદલે પોતાની નિષ્ફળતાઓની જવાબદારી લેવી જોઈએ. આસામ એક કહેવાતી ડબલ-એન્જિન સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. જો વડાપ્રધાન સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ રહે છે, તો તેઓ વિરોધ પક્ષોને કેવી રીતે દોષી ગણી શકે? શું અમે ત્યાં શાસન કરી રહ્યા છીએ?’

તેઓ દેશદ્રોહી છે, આપણે નહીં: ખડગે

તેમણે વધુમાં કહ્યું કે, ‘જ્યારે પણ તેમની સરકારી નિષ્ફળ જાય છે, ત્યારે વિપક્ષને દોષ આપવાની મોદીએ આદત બનાવી દીધી છે. હું આવા નિવેદનોની નિંદા કરું છું. તેઓ દેશદ્રોહી છે, અમે નહીં. અમે કોઈનો બચાવ નથી કરી રહ્યા. દેશના હિતમાં જે કંઈ છે તે સારું છે, પરંતુ અમે આતંકવાદીઓ, ઘુસણખોરો અથવા અન્ય લોકોને ટેકો આપીશું નહીં.’

પીએમ મોદીએ આસામમાં રેલી દરમિયાન કોંગ્રેસ પર આરોપ લગાવ્યો

શનિવારે (20 ડિસેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટી એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યા પછી એક જાહેર રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને કોંગ્રેસ પાર્ટીની ટીકા કરતા તેમના પર આસામ અને ઉત્તરપૂર્વની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: ‘બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાં વસાવવા માગે છે કોંગ્રેસ’, PM મોદીનું SIR મુદ્દે નિવેદન

કોંગ્રેસ જ ગેરકાયદે ઘૂસણખોરોને બચાવી રહી છે : PM મોદી

વડાપ્રધાન મોદીએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મુદ્દે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે કે, ‘કોંગ્રેસ હજુ પણ દેશવિરોધી વિચારધારાને પ્રોત્સાહન આપી રહી છે અને વોટબેંકના સ્વાર્થ માટે આસામની જમીન પર બાંગ્લાદેશી ઘૂસણખોરોને વસાવવા માંગે છે. કોંગ્રેસ જ ગેરકાયદે ઘૂસણખોરોને બચાવી રહી છે અને તેથી જ વોટર લિસ્ટના શુદ્ધિકરણનો વિરોધ કરી રહી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપીને રૂા. 96 લાખની છેતરપિંડી | Rs 96 lakh fraud by luring high returns…

શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપીને રૂા. 96 લાખની છેતરપિંડી | Rs 96 lakh fraud by luring high returns...

ભાજપની ”રાજકીય તિજોરી” છલકાઈ : રૂ. 3112 કરોડનું દાન

ભાજપની ''રાજકીય તિજોરી'' છલકાઈ : રૂ. 3112 કરોડનું દાન

ટંકારા નજીક રૂા.42 લાખના અંગ્રેજી દારૂ સાથે બુટલેગર સહિત બે શખ્સો ઝડપાયા | Two people including a bo…

ટંકારા નજીક રૂા.42 લાખના અંગ્રેજી દારૂ સાથે બુટલેગર સહિત બે શખ્સો ઝડપાયા | Two people including a bo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોદીએ અરુણાચલમાં 5,100 કરોડના વિકાસ કાર્યક્રમોનું અનાવરણ કર્યુ | Modi unveils development programmes…

મોદીએ અરુણાચલમાં 5,100 કરોડના વિકાસ કાર્યક્રમોનું અનાવરણ કર્યુ | Modi unveils development programmes…

9 months ago
પેટ્રોલ પંપમાં મોટા ભાઇને અંધારામાં રાખી ૩.૩૮ કરોડની લોન લઈ લીધી | took a loan of Rs 3 38 crores by …

પેટ્રોલ પંપમાં મોટા ભાઇને અંધારામાં રાખી ૩.૩૮ કરોડની લોન લઈ લીધી | took a loan of Rs 3 38 crores by …

3 months ago
કિશનવાડી સરકારી દવાખાનામાં ડિલિવરી પછી પ્રસૂતાનું મોત

કિશનવાડી સરકારી દવાખાનામાં ડિલિવરી પછી પ્રસૂતાનું મોત

5 months ago
યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય લક્ષ્ય અને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી: સુપ્રીમ કોર્ટ | cji suryakant s…

યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય લક્ષ્ય અને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી: સુપ્રીમ કોર્ટ | cji suryakant s…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News