gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સૈન્ય પ્રમુખ સાથે રાજનાથ-CDS પર પહોંચ્યા | All three army chi…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2025
in INDIA
0 0
0
PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સૈન્ય પ્રમુખ સાથે રાજનાથ-CDS પર પહોંચ્યા | All three army chi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિકાત્મક તસવીર)

PM Modi Meeting: 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. પડોશી દેશે પણ જવાબી હવાઈ હુમલા કર્યા, જેને ભારતે નિષ્ફળ બનાવ્યા. 

બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે શનિવારે સાંજે યુદ્ધવિરામનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ હવે પરિસ્થિતિ સામાન્ય છે. એવામાં ત્રણેય સેનાના પ્રમુખ વડપ્રધાનને મળવા વડપ્રધાનનિવાસ પહોંચ્યા છે. તેમજ આજે બંને દેશોના ડીજીએમઓ વચ્ચે પણ ચર્ચા થશે. જેમાં  શાંતિ જાળવવા અંગે ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત યુદ્ધવિરામ ઉલ્લંઘન પર પણ ભારત પ્રશ્નો પૂછી શકે છે.

ત્રણેય સેના પ્રમુખની વડાપ્રધાન સાથે મહત્ત્વપૂર્ણ મુલાકાત

પીએમ મોદી સાથેની બેઠકમાં સીડીએસ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના વડાઓ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમજ એનએસએ અજિત ડોભાલ પણ ભાગ લઈ રહ્યા છે. ત્રણેય સેના પ્રમુખ અને સીડીએસ અનિલ ચૌહાણ વડપ્રધાનનિવાસ પહોંચી ગયા છે. વડપ્રધાન મોદી સેના પ્રમુખો સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરશે. આ બેઠક ભારત અને પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ સ્તરની વાટાઘાટો પહેલા થઈ રહી છે. આવી સ્થિતિમાં આ બેઠકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આજે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે બેઠક 

યુદ્ધવિરામ પરના કરાર બાદ, આજે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે બેઠક યોજાશે. ભારતના ડીજીએમઓ રાજીવ ઘાઈ અને પાકિસ્તાનના મેજર જનરલ કાશિફ ચૌધરી બપોરે 12 વાગ્યે મહત્ત્વપૂર્ણ વાતચીત કરશે. આ બેઠક 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત બાદ યોજાવા જઈ રહી છે. જેમાં  શાંતિ જાળવવા અંગે ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત યુદ્ધવિરામ ઉલ્લંઘન પર પણ ભારત પ્રશ્નો પૂછી શકે છે.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાનના સંઘર્ષમાં BSFનો વધુ એક જવાન શહીદ, ક્રોસ બોર્ડર ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો

યુદ્ધવિરામ કરાર ત્યારે શરૂ થયો જ્યારે પાકિસ્તાની ડીજીએમઓએ 10 મેના રોજ તેમના ભારતીય સમકક્ષને સંભવિત યુદ્ધ ટાળવા માટે પ્રસ્તાવ મૂક્યો. થોડા કલાકો પછી, બંને પક્ષો દ્વારા સત્તાવાર રીતે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં પુષ્ટિ આપી હતી કે ડીજીએમઓ-સ્તરની વાટાઘાટોનો આગામી રાઉન્ડ 12 મેના રોજ યોજાશે. 

PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સૈન્ય પ્રમુખ સાથે રાજનાથ-CDS પર પહોંચ્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘રેરા બંધ જ કરી દેવો જોઈએ…’ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પર કેમ ભડકી સુપ્રીમ? | SC slams RERA n…
INDIA

‘રેરા બંધ જ કરી દેવો જોઈએ…’ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પર કેમ ભડકી સુપ્રીમ? | SC slams RERA n…

February 13, 2026
‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…
INDIA

‘FIR કરો કે વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવો, હું ખેડૂતો માટે લડતો રહીશ’ : રાહુલ ગાંધી | Rahul Gandhi…

February 12, 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

February 12, 2026
Next Post
ભારત-પાકિસ્તાનના સંઘર્ષમાં BSFનો વધુ એક જવાન શહીદ, ક્રોસ બોર્ડર ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો | bsf c…

ભારત-પાકિસ્તાનના સંઘર્ષમાં BSFનો વધુ એક જવાન શહીદ, ક્રોસ બોર્ડર ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો | bsf c...

સોનામાં એક જ દિવસમાં 3200 રૂપિયાનો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો શું છે કારણ | Gold Price Today Down 25…

સોનામાં એક જ દિવસમાં 3200 રૂપિયાનો કડાકો, ચાંદી પણ ગગડી, જાણો શું છે કારણ | Gold Price Today Down 25...

હવે સોનાના બજાર મૂલ્યની 65%થી વધુ લોન નહીં મળે, RBIએ નવા નિયમનો મુસદ્દો બહાર પાડ્યો | Now loans cann…

હવે સોનાના બજાર મૂલ્યની 65%થી વધુ લોન નહીં મળે, RBIએ નવા નિયમનો મુસદ્દો બહાર પાડ્યો | Now loans cann...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમે પણ ચેતી જજોઃ GSTના નામે છેતરપિંડી, નકલી કંપનીઓ બનાવી કરોડોની હેરાફેરી | Maharashtra Thane GST Sc…

તમે પણ ચેતી જજોઃ GSTના નામે છેતરપિંડી, નકલી કંપનીઓ બનાવી કરોડોની હેરાફેરી | Maharashtra Thane GST Sc…

3 months ago
ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવાયા | Krishna Janmotsav and Nanda Mahotsav…

ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવાયા | Krishna Janmotsav and Nanda Mahotsav…

6 months ago
NSA હેઠળ ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકને જોધપુર જેલ મોકલાયા, લેહમાં ઈન્ટરનેટ બંધ

NSA હેઠળ ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકને જોધપુર જેલ મોકલાયા, લેહમાં ઈન્ટરનેટ બંધ

5 months ago
જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં ટ્રેક્ટરના ધંધામાં ખારના કારણે ખેડૂત યુવાન પર છરી-ધોકા વડે હુમલો | Y…

જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં ટ્રેક્ટરના ધંધામાં ખારના કારણે ખેડૂત યુવાન પર છરી-ધોકા વડે હુમલો | Y…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News