gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવાયા | Krishna Janmotsav and Nanda Mahotsav…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
ડાકોર મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવાયા | Krishna Janmotsav and Nanda Mahotsav…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે

– ત્રણ દિવસની રજામાં બે લાખથી વધુ ભક્તો ઉમટયા : હીરા- પન્નાજડિત સવાલાખનો મુગટ રણછોડરાયે ધારણ કર્યો, સવારે 4 વાગ્યા સુધી દર્શન ચાલ્યા, મટકી ફોડી, ગોપ- ગોપીઓ સાથે ભક્તો ફૂદરડી ફર્યા

ડાકોર : યાત્રાધામ ડાકોરમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નાદ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને નંદમહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ત્રણ દિવસની રજાના કારણે ડાકોરમાં બે લાખથી વધુ ભક્તો દર્શનાર્થે ઉમટયા હતા. ડાકોર રણછોડ મંદિર આસોપાલવના તોરણો, રોશનીથી શણગારાયું હતું. 

જન્માષ્ટમીના દિવસે સવારે મંદિર ખુલતાની સાથે જ ભક્તો મંગળા આરતી કરવા ઉમટયા હતા. બપોરના ૧૨ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહ્યા હતા અને ઠાકોરજીને રાજભોગ જમાડવામાં આવ્યો ત્યારે દર્શન બંધ રહ્યા હતા. બપોરે ૧ વાગે ઠાકોરજીને પોઢાડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ મંદિર સાંજે ૪.૪૫ કલાકે ખુલી ૫ વાગે ઉથ્થાપન આરતી કરાઈ હતી. બાદમાં ઠાકોરજીને વર્ષો જૂનો અમૂલ્ય હીરાપન્નાજડિત સવાલાખનો મુગટ ધારણ કરાવાયો હતો. 

ત્યારબાદ રાત્રીના ૧૨ વાગે પંચામૃત સ્નાન કરાવી રોહિણી નક્ષત્રમાં ઠાકોરજીને તિલક કરી શ્રીકૃષ્ણ જન્મના વધામણાં કરવામાં આવ્યા હતા. પંચાજીરીનો પ્રસાદ ધરાવીને વરદારી સેવકો દ્વારા મંદિરમાં થાપા મારી મંદિરમાં વધામણાં કરાયા હતા. ભક્તોની ભારે ભીડ સાથે આતશબાજી વચ્ચે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના નાદ ડાકોરમાં ગૂંજી ઉઠયા હતા. 

ડાકોર મંદિર બહાર ડાકોર નગરની ગલીઓમાં બાળકો દ્વારા પારણાંમાં ગોપાલલાલજીને ઝુલાવવામાં આવ્યા હતા. રાત્રીના બે વાગે ગોપાલલાલજીને સોનાનના પારણે ઝુલાવવામાં આવ્યા હતા. મંદિરમાં મટકીફોડીના કાર્યક્રમે શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં વધારો કર્યો હતો. દર્શન સવારના ૪ વાગ્યા સુધી ચાલ્યા હતા. ત્યારબાદ મંદિર બંધ કરી ઠાકોરજીને પોઢાડી દેવામાં આવ્યા હતા. 

જન્માષ્ટમીના બીજા દિવસે સવારે ૮ કલાકે મંગળા બાદ શણગાર ભોગ દર્શન ખૂલીને ગોપીઓ નીકળી હતી. ગોપીઓ, નંદરાય, યશોદાજી સાથે ગોવર્ધન પૂજા કરી ગૌમાતાને શીરો ધરાવાયો હતો. બાદમાં દહીં- મટકી ફોડી, ચોકલેટ ઉછાળી ભક્તોએ નંદ, યશોદાજીના આશીર્વાદ લઈ ગોપ- ગોપીઓ સાથે ફૂદરડી ફરી આનંદ માણ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી
GUJARAT

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

October 13, 2026
ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…
GUJARAT

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

October 13, 2026
શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…
GUJARAT

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

October 13, 2026
Next Post
કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત | Heavy rains landslides in Kathua due to cloudburs…

કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત | Heavy rains landslides in Kathua due to cloudburs...

ચુડા ખાતે જીલ્લાકક્ષાના 79 મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ | 79th Independence Day celebrated at dist…

ચુડા ખાતે જીલ્લાકક્ષાના 79 મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ | 79th Independence Day celebrated at dist...

જીએસટી ચાર નહીં માત્ર બે સ્લેબમાં લેવાશે : કરદાતાઓને રાહતનો સંકેત | GST will be levied in only two s…

જીએસટી ચાર નહીં માત્ર બે સ્લેબમાં લેવાશે : કરદાતાઓને રાહતનો સંકેત | GST will be levied in only two s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતનું એવું રાજ્ય જ્યાં 6 વર્ષમાં 18,000 લોકોના હાર્ટ એટેકથી મોત, સરકારે કર્યો ખુલાસો | 18 000 peop…

ભારતનું એવું રાજ્ય જ્યાં 6 વર્ષમાં 18,000 લોકોના હાર્ટ એટેકથી મોત, સરકારે કર્યો ખુલાસો | 18 000 peop…

7 months ago
‘EWSને SC-ST-OBCની જેમ UPSCમાં વયમર્યાદાની છૂટછાટ નહીં મળે’ MP કોર્ટનો મોટો નિર્ણય

‘EWSને SC-ST-OBCની જેમ UPSCમાં વયમર્યાદાની છૂટછાટ નહીં મળે’ MP કોર્ટનો મોટો નિર્ણય

2 years ago
લેતી દેતીમાં માથામાં ટીફિન મારી સહ કર્મચારીની હત્યા | A nielo emon aluwol lon Aslali

લેતી દેતીમાં માથામાં ટીફિન મારી સહ કર્મચારીની હત્યા | A nielo emon aluwol lon Aslali

9 months ago
૭૨મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં રેલવેની ટીમ ચેમ્પિયન | Railway team crowned champions in 72n…

૭૨મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં રેલવેની ટીમ ચેમ્પિયન | Railway team crowned champions in 72n…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News