gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદી મણિપુર જશે? ‘VVIP’ મહેમાનની સુરક્ષા માટે તંત્રમાં દોડધામ, બેઠકોનો દોર શરૂ | pm modi manipur …

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in INDIA
0 0
0
PM મોદી મણિપુર જશે? ‘VVIP’ મહેમાનની સુરક્ષા માટે તંત્રમાં દોડધામ, બેઠકોનો દોર શરૂ | pm modi manipur …
1
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Likely To Visit Mizoram-Manipur: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 સપ્ટેમ્બરના રોજ મિઝોરમ અને મણિપુરની મુલાકાત લેશે તેવા અહેવાલો મળ્યા છે. મણિપુરમાં કુકી અને મૈતી વચ્ચે ચાલી રહેલી હિંસા વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત અત્યંત મહત્ત્વની છે. 

મીડિયા રિપોર્ટ અનુસાર, પીએમ મોદી પહેલાં મિઝોરમની મુલાકાત લેશે. જ્યાં બૈરાબી-સાંઈરંગ રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન કરશે. પીએમ મોદી મિઝોરમમાં 51.38 કિમી લાંબી રેલવે લાઈનનું ઉદ્ધાટન કરશે. જે નોર્થ-ઈસ્ટ પ્રાંતમાં કનેક્ટિવિટી અને ઈકોનોમિક ઈન્ટેગ્રેશનને વેગ આપશે. નવી રેલવે લાઈન આઈઝોલ સાથે જોડાઈ આસામના સિલચર શહેરથી દેશના અન્ય હિસ્સા સાથે જોડાશે. મણિપુરની રાજધાની આઈઝોલ ખાતે સરકારી અધિકારીઓએ આ અંગે જાણકારી આપી હતી. મણિપુરમાં મે, 2023માં કુકી અને મૈતી વચ્ચે ફાટી નીકળેલી હિંસા બાદ પીએમ મોદીની આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાતની અંતિમ રૂપરેખા જાહેર થઈ નથી. જેથી હજુ સુધી મુલાકાતની ખાતરી થઈ નથી. 

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન

મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી હિંસા પર અંકુશ લેવામાં સફળ ન રહેતાં રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરી, 2025થી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. 

VVIPની મુલાકાત પહેલાં તંત્રમાં તાડામાડ તૈયારી

મિઝોરમના ચીફ સેક્રેટરી ખીલ્લી રામ મીણાએ સોમવારે વિવિધ વિભાગો અને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે મીટિંગ કરી હતી. જેમાં પીએમની મુલાકાત માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીની સમીક્ષા પર ચર્ચા થઈ હતી. મીટિંગમાં ટ્રાફિક મેનેજમેન્ટ, સુરક્ષા બંદોબસ્ત, રિસેપ્શન અને રસ્તાઓમાં શણગાર સહિતની મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

PM મોદી મણિપુર જશે? 'VVIP' મહેમાનની સુરક્ષા માટે તંત્રમાં દોડધામ, બેઠકોનો દોર શરૂ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ICUમાં 3-4 દિવસનું વેઈટિંગ, સુવિધાના અભાવે દર્દીઓ હેરાન થતાં હોવાની ફરિય…

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ICUમાં 3-4 દિવસનું વેઈટિંગ, સુવિધાના અભાવે દર્દીઓ હેરાન થતાં હોવાની ફરિય...

AAP ધારાસભ્ય જાપ્તામાંથી ફરાર, ફાયરિંગ કરીને પોલીસને કારથી કચડવાનો પ્રયાસ | aap mla harmeet singh pa…

AAP ધારાસભ્ય જાપ્તામાંથી ફરાર, ફાયરિંગ કરીને પોલીસને કારથી કચડવાનો પ્રયાસ | aap mla harmeet singh pa...

ગુજરાતના બારડોલીમાં કલરકામની ફેક્ટરીમાં ભીષણ આગ, બે કામદારોના મોત, 15-20 ઇજાગ્રસ્ત | Bardoli factory…

ગુજરાતના બારડોલીમાં કલરકામની ફેક્ટરીમાં ભીષણ આગ, બે કામદારોના મોત, 15-20 ઇજાગ્રસ્ત | Bardoli factory...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ચાંગોદર હાઈવે પર પાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, ત્રણ ફાયર ફાઇટર ઘટનાસ્થળે | massive fire at pap…

અમદાવાદ: ચાંગોદર હાઈવે પર પાપડની ફેક્ટરીમાં ભીષણ આગ, ત્રણ ફાયર ફાઇટર ઘટનાસ્થળે | massive fire at pap…

10 months ago
ભાજપના કાર્યકરની હત્યામાં સંડોવાયેલા પાર્થ પરીખની જામીન અરજી નામંજૂર | Bail application of Partha Pa…

ભાજપના કાર્યકરની હત્યામાં સંડોવાયેલા પાર્થ પરીખની જામીન અરજી નામંજૂર | Bail application of Partha Pa…

1 year ago
સાયલા-સુદામડા રોડ પર ગમખ્વાર અકસ્માત: ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે પરત ફરતા યુવાનનું મોત, એક ગંભીર | su…

સાયલા-સુદામડા રોડ પર ગમખ્વાર અકસ્માત: ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે પરત ફરતા યુવાનનું મોત, એક ગંભીર | su…

4 months ago
ભરણપોષણના કેસમાં 3 શખ્સને કેદની સજા | 3 people sentenced to prison in alimony case

ભરણપોષણના કેસમાં 3 શખ્સને કેદની સજા | 3 people sentenced to prison in alimony case

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News