gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PoKમાં ભયંકર આક્રોશ: પ્રદર્શન હિંસક બનતાં 3 નાગરિકો સહિત 7ના મોત, 60થી વધુ ઈજાગ્રસ્ત! | PoK Clashes …

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in INDIA
0 0
0
PoKમાં ભયંકર આક્રોશ: પ્રદર્શન હિંસક બનતાં 3 નાગરિકો સહિત 7ના મોત, 60થી વધુ ઈજાગ્રસ્ત! | PoK Clashes …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Clashes in PoK: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)માં પોલીસ અને પ્રતિબંધિત સંગઠનના પ્રદર્શનકારીઓ વચ્ચે ભારે હિંસક અથડામણ થઈ છે. આ લડાઈ રાવલકોટ શહેરમાં ફાટી નીકળી હતી, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. રાવલકોટના કમિશનર સરદાર વહીદે જણાવ્યું કે, આ હિંસામાં 3 સામાન્ય નાગરિકોના મોત થયા છે અને અન્ય 40 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, પોલીસે પણ જણાવ્યું છે કે આ અથડામણમાં 4 પોલીસ અધિકારીઓ માર્યા ગયા છે અને બીજા 23 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

JAACના આંદોલન પહેલા જ વણસી સ્થિતિ

આ હિંસક અથડામણ ‘જોઇન્ટ અવામી એક્શન કમિટી'(JAAC)ના આંદોલનના એક દિવસ પહેલા જ થઈ છે. આ સંગઠન સુરક્ષા માટે ખતરો હોવાના કારણે તેના પર તાજેતરમાં જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. PoKમાં વધતાં તણાવને જોઈને ઇસ્લામાબાદમાં આવેલી અમેરિકન એમ્બેસીએ પોતાના નાગરિકોને સાવચેત રહેવા કહ્યું છે. સાથે જ, સ્થાનિક પ્રશાસને પણ પ્રવાસીઓ માટે એડવાઇઝરી જાહેર કરીને જૂન 5થી જૂન 20 સુધી આ વિસ્તારમાં ન આવવાની સલાહ આપી છે. JAAC સંગઠન અગાઉ પણ હિંસક વિરોધ પ્રદર્શન કરી ચૂક્યું છે અને સરકાર પર દબાણ લાવવા માટે આગામી અઠવાડિયે પણ આવું જ એક મોટું પ્રદર્શન કરવાની તૈયારીમાં છે.

ઇન્ટરનેટ અને ફોન સેવાઓ બંધ, સુરક્ષા દળો તહેનાત

આ પ્રદર્શન મુખ્યત્વે અગાઉ થયેલી હિંસા, સુરક્ષા દળો દ્વારા JAACના એક નેતાની હત્યા, ઇન્ટરનેટ બ્લેકઆઉટ અને સંગઠન પર લાદવામાં આવેલા પ્રતિબંધના વિરોધમાં બોલાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, સ્થાનિક લોકો વીજળીની અછત, મોંઘવારી, બેરોજગારી, સંસાધનોનું શોષણ અને રાજકીય અન્યાય જેવા મુદ્દાઓનો પણ વિરોધ કરી રહ્યા છે. 

આ પણ વાંચો: મોબાઇલ જપ્ત, ઇન્ટરનેટ પર પ્રતિબંધ: NEET પેપર લીક રોકવા પેપર સેટર્સ અને ટ્રાન્સલેટર્સ ‘લોકડાઉનમાં’

વિવેચકોએ PoKમાં રહેલી 12 ‘શરણાર્થી’ (Refugee) બેઠકો સામે પણ સવાલો ઉઠાવ્યા છે, જેમના મતે આ બેઠકોનો ઉપયોગ આ વિસ્તારમાં ઇસ્લામાબાદનો પ્રભાવ જાળવી રાખવા માટે થાય છે. હાલ સુરક્ષાના ભાગરૂપે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટેલિકોમ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાન ફેડરલ પોલીસ અને પાકિસ્તાન રેન્જર્સની વધારાની ટુકડીઓ તહેનાત કરી દેવાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તૃણમૂલ કોંગ્રેસના નેતાને જૂતાની માળા પહેરાવી, દોરડા વડે બાંધી દીધો, મમતાના દિલ્હી જતાં જ બની ઘટના | …
INDIA

તૃણમૂલ કોંગ્રેસના નેતાને જૂતાની માળા પહેરાવી, દોરડા વડે બાંધી દીધો, મમતાના દિલ્હી જતાં જ બની ઘટના | …

June 8, 2026
અમે થોડી જવાબ આપતાં રહીશું…’, રામમંદિરના કરોડો રૂપિયા ગાયબ થવાના અખિલેશના આરોપ પર પંકજ ચૌધરીની ટિપ…

મોબાઇલ જપ્ત, ઇન્ટરનેટ પર પ્રતિબંધ: NEET પેપર લીક રોકવા પેપર સેટર્સ અને ટ્રાન્સલેટર્સ ‘લોકડાઉનમાં’ | …

Next Post
શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય : પશ્ચિમ બંગાળમાં CBIને તપાસની મળી ખુલ્લી છૂટ | West Bengal Government …

શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય : પશ્ચિમ બંગાળમાં CBIને તપાસની મળી ખુલ્લી છૂટ | West Bengal Government ...

મોબાઇલ જપ્ત, ઇન્ટરનેટ પર પ્રતિબંધ: NEET પેપર લીક રોકવા પેપર સેટર્સ અને ટ્રાન્સલેટર્સ ‘લોકડાઉનમાં’ | …

મોબાઇલ જપ્ત, ઇન્ટરનેટ પર પ્રતિબંધ: NEET પેપર લીક રોકવા પેપર સેટર્સ અને ટ્રાન્સલેટર્સ 'લોકડાઉનમાં' | ...

અમે થોડી જવાબ આપતાં રહીશું…’, રામમંદિરના કરોડો રૂપિયા ગાયબ થવાના અખિલેશના આરોપ પર પંકજ ચૌધરીની ટિપ…

અમે થોડી જવાબ આપતાં રહીશું...', રામમંદિરના કરોડો રૂપિયા ગાયબ થવાના અખિલેશના આરોપ પર પંકજ ચૌધરીની ટિપ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પોલીસે ડબલ મર્ડર કેસના આરોપી પર કર્યું ફાયરિંગ, ભાગવાની ફિરાકમાં બુટલેગર શિવા ટકલાએ કર્યો હતો હ…

6 months ago
ભડકે બળતું સોનું-ચાંદી સોનું 1.29 લાખ ચાંદી 1.80 લાખ | Burning gold and silver Gold 1 29 lakh Silver…

8 months ago
હાલારના જામનગર અને દ્વારકા જિલ્લામાં વિજ તંત્ર દ્વારા આજે મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ હેઠળ 10,632 વીજ જો…

3 months ago
વડોદરાના દશરથ વિસ્તારની જમીનના કેસમાં નિસ્બત નહીં હોવા છતાં અરજીઓ કરી તોડ પાડતા RTI એક્ટિવિસ્ટની ધરપ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News