gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

PPF માં રોકાણ કરી રહ્યા હોવ તો આ બાબતને અવશ્ય ધ્યાનમાં લેજો, નહીં તો કમાણીમાં થશે નુકસાન | ppf inves…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in Business
0 0
0
PPF માં રોકાણ કરી રહ્યા હોવ તો આ બાબતને અવશ્ય ધ્યાનમાં લેજો, નહીં તો કમાણીમાં થશે નુકસાન | ppf inves…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PPF Investments: નિવૃત્તિ સમયે આર્થિક પડકારો વિના આરામથી રિટાયરમેન્ટ લાઈફ જીવવા માગતા લોકો માટે શ્રૈષ્ઠ વિકલ્પો પૈકી એક પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ)માં પણ અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વ્યાજની કમાણીનો સારો એવો લાભ લઈ શકાય.

પીપીએફમાં રોકાણ માટે મહિનાની પાંચમી તારીખ અત્યંત મહત્ત્વની છે. જો પાંચ તારીખ પહેલાં રોકાણ કરવામાં આવે તો આખા મહિનાનું વ્યાજ  મળે છે. જેથી પીપીએફમાં રોકાણ કરવાનો પિરિયડ પાંચ તારીખ પહેલાં નિર્ધારિત કરવો જોઈએ.

ટેક્સ સેવિંગ માટે મહત્ત્વનું પીપીએફ રોકાણ

સુરક્ષિત અને ટેક્સ સેવિંગ માટે પીપીએફ રોકાણ મહત્ત્વનું છે. પીપીએફમાં માસિક રોકાણ દરમહિનાની પાંચ તારીખ સુધી જમા કરાવવુ જોઈએ. જેથી તેમાં આખા મહિનાનું વ્યાજ મળે. પીપીએફમાં રોકાણની સાથે મેચ્યોરિટી રકમ અને વ્યાજ પણ ટેક્સ ફ્રી છે. લોંગ ટર્મ સુરક્ષિત રોકાણ સ્રોત તરીકે આ ફંડ યોગ્ય છે. પીપીએફ એકાઉન્ટમાં રોકાણ પર કલમ 80 (સી) હેઠળ રૂ. 1.50 લાખ સુધીનું ટેક્સ ડિડક્શન પણ મળે છે.

આ પણ વાંચોઃ સેન્સેક્સ 474 પોઈન્ટ સુધર્યો, નિફ્ટી 23300 નજીક, રિયાલ્ટી- આઈટી શેર્સમાં ખરીદી વધી

પીપીએફમાં આ રીતે થાય છે ગણતરી

જો પીપીએફ ખાતામાં કોઈ વ્યક્તિ મહિનાની પાંચ તારીખ સુધી રોકાણ કરે છે. તો તેની જમા રકમ પર વ્યાજનો દર આગામી મહિનેથી જ લાગુ થાય છે. જો પાંચ તારીખ બાદ રોકાણ કરવામાં આવે તો તેને માત્ર 25 દિવસનું જ વ્યાજ મળે છે.

ધારો કે, તમે 5 એપ્રિલ, 2025ના રોજ પીપીએફ ખાતામાં રૂ. 1.5 લાખ જમા કરાવ્યા છે. જેમાં 7.1 ટકા વ્યાજદરના આધારે વાર્ષિક રૂ. 10650નું વ્યાજ મળશે. જો સંપૂર્ણ ટ્રાન્જેક્શન 5 એપ્રિલ બાદ થાય છે, તો તેમાં વ્યાજદર 11 મહિના માટે જ મળશે. જે મુજબ વર્ષના અંતે રૂ. 9762.50 વ્યાજ મળશે. 

PPF માં રોકાણ કરી રહ્યા હોવ તો આ બાબતને અવશ્ય ધ્યાનમાં લેજો, નહીં તો કમાણીમાં થશે નુકસાન 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …
Business

સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

March 28, 2026
ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…
Business

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

March 28, 2026
Next Post
સુરતની સાંકડી ગલીઓમાં પાલિકાની સ્કૂલ જીવતા બોમ્બ જેવી, ફાયર વિભાગ કે એમ્બ્યુલન્સ પણ ન જઈ શકે તેવી શા…

સુરતની સાંકડી ગલીઓમાં પાલિકાની સ્કૂલ જીવતા બોમ્બ જેવી, ફાયર વિભાગ કે એમ્બ્યુલન્સ પણ ન જઈ શકે તેવી શા...

VIDEO : અમદાવાદમાં એક પરિવારે વૃદ્ધને લાકડીઓથી ઢોર માર માર્યો, પાલતુ શ્વાનની લઘુશંકા મુદ્દે થયો હતો …

VIDEO : અમદાવાદમાં એક પરિવારે વૃદ્ધને લાકડીઓથી ઢોર માર માર્યો, પાલતુ શ્વાનની લઘુશંકા મુદ્દે થયો હતો ...

વડોદરા કોર્પોરેશનના 25 કરોડની ડિમાન્ડ સાથે 20,000 નવા વેરા બિલ વધ્યા | 20 000 new tax bills raised w…

વડોદરા કોર્પોરેશનના 25 કરોડની ડિમાન્ડ સાથે 20,000 નવા વેરા બિલ વધ્યા | 20 000 new tax bills raised w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બનાવટી વીમા પોલીસીના કેસમાં આરોપીના પ દિવસના રિમાન્ડ મંજુર | Five day remand of accused approved in …

બનાવટી વીમા પોલીસીના કેસમાં આરોપીના પ દિવસના રિમાન્ડ મંજુર | Five day remand of accused approved in …

4 months ago
માંડલ પંથકમાં પવિત્ર શ્રાવણમાં વાર પ્રમાણે થતી શિવ પાથેશ્વરની પુજા | Worship of Lord Shiva Patheshwa…

માંડલ પંથકમાં પવિત્ર શ્રાવણમાં વાર પ્રમાણે થતી શિવ પાથેશ્વરની પુજા | Worship of Lord Shiva Patheshwa…

8 months ago
‘પહેલા 25% ટેરિફ હટાવો ત્યારે જ કોઈ ડીલ..’, ટેરિફ વૉર વચ્ચે ભારતે અમેરિકાને મેસેજ મોકલ્યો | india se…

‘પહેલા 25% ટેરિફ હટાવો ત્યારે જ કોઈ ડીલ..’, ટેરિફ વૉર વચ્ચે ભારતે અમેરિકાને મેસેજ મોકલ્યો | india se…

7 months ago
મિત્રની બહેનનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું : આરોપી ઝડપાયો | Friend’s sister kidnapped and raped: A…

મિત્રની બહેનનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું : આરોપી ઝડપાયો | Friend’s sister kidnapped and raped: A…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News