gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

RBI સરકારને ડિવિડન્ડ પેટે રૂપિયા 2.50 લાખ કરોડની ચૂકવણી કરશે | RBI to pay Rs 2 50 lakh crore as divi…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in Business
0 0
0
RBI સરકારને ડિવિડન્ડ પેટે રૂપિયા 2.50 લાખ કરોડની ચૂકવણી કરશે | RBI to pay Rs 2 50 lakh crore as divi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ પેટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) સરકારને  રૂપિયા ૨.૫૦ લાખ કરોડ જેટલું જંગી ડિવિડન્ડ ચૂકવશે તેવી શકયતા જોવાઈ રહી છે.  નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં રિઝર્વ બેન્કે સરકારને રૂપિયા ૨.૧૦ લાખ કરોડ ડિવિડન્ડ પેટે ચૂકવ્યા હતા.

ગયા નાણાં વર્ષ પેટે રૂપિયા ૨.૫૦ લાખ કરોડની ડિવિડન્ડ આવકને જોતા સરકારે વર્તમાન નાણાં વર્ષમાં બજારમાંથી ઉછીના નાણાં લેવાની માત્રામાં ઘટાડો જોવા મળશે એમ એક બેન્કરે જણાવ્યું હતું. ગયા નાણાં વર્ષમાં રિઝર્વ બેન્કની બેલેન્સ શીટ મજબૂત બની હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું. 

વર્તમાન નાણાં વર્ષના બજેટમાં  સરકારે રિઝર્વ બેન્ક પાસેથી રૂપિયા ૨.૨૦ લાખ કરોડ પ્રાપ્ત થવાની ધારણાં મૂકી છે. દેશના અર્થતંત્રને ટેકો પૂરો પાડવા સરકાર વધુ ખર્ચ કરવા ધારે છે ત્યારે રિઝર્વ બેન્ક તરફથી વધારાની આવક રાહતરૂપ બની રહેશે.

રૂપિયામાં સ્થિરતા જાળવવા ડોલરના વેચાણ તથા લિક્વિડિટી પૂરી પાડવા બેન્કોને અપાયેલા ભંડોળ પેટે વ્યાજની આવકમાં વધારો થતાં રિઝર્વ બેન્ક પાસે નાણાંનો પ્રવાહ વધ્યો હોવાનું માનવામાં આવે છે. ડિવિડન્ડની રકમની જાહેરાત રિઝર્વ બેન્ક મેના અંતે જાહેર કરશે. ગયા વર્ષે રૂપિયા બે લાખ કરોડથી વધુની ચૂકવણીથી અનેક લોકોને આશ્ચર્ય થયું હતું. ડિવિડન્ડ મારફતની ઊંચી આવકને કારણે સરકારને રાજકોષિય ખાધ નીચે લાવવામાં મદદ મળે છે એમ એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું. 

રિઝર્વ બેન્કનું નાણાંકીય વર્ષ જે અગાઉ જુલાઈથી જૂન રહેતું હતું તે છેલ્લા  કેટલાક વર્ષથી બદલાવીને એપ્રિલથી માર્ચ કરી નંખાયુ છે. વધારાની રકમ ટ્રાન્સફર કરવામાં બિમલ જાલન સમિતિએ કરેલી ભલામણને ધ્યાનમાં લેવામાં આવે છે, એમ પણ સુત્રોએ જણાવ્યું હતું. જાલન સમિતિની ભલામણ  પ્રમાણે આકસ્મિક સમયની આવશ્યકતાને પહોંચી વળવા રિઝર્વ બેન્કે તેની બેલેન્સશીટસના ૫.૫૦થી ૬.૫૦ ટકા રકમ જાળવી રાખવાની રહે છે.

 સિક્યુરિટીઝના ઘસારા અથવા વિનિમય દરની નીતિને લગતા જોખમો વગેરેને કારણે ઊભી થતી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા આ રકમ જાળવી રાખવાની રહે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…
Business

યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…

April 2, 2026
વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600 અને સોનામાં ₹2,500 થી વધુનો તોતિંગ કડાકો | Gold and Silver Pri…
Business

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600 અને સોનામાં ₹2,500 થી વધુનો તોતિંગ કડાકો | Gold and Silver Pri…

April 2, 2026
શેરબજારમાં ટ્રમ્પ ઈફેક્ટ : સેન્સેક્સમાં 1,526 અને નિફ્ટીમાં 470 પોઈન્ટનો તોતિંગ કડાકો | Stock Market…
Business

શેરબજારમાં ટ્રમ્પ ઈફેક્ટ : સેન્સેક્સમાં 1,526 અને નિફ્ટીમાં 470 પોઈન્ટનો તોતિંગ કડાકો | Stock Market…

April 2, 2026
Next Post
ધ્રાંગધ્રાના ધોળીમાં ખેડૂત પર પરિવારના ચાર શખ્સનો હુમલો | Farmer attacked by four members of a famil…

ધ્રાંગધ્રાના ધોળીમાં ખેડૂત પર પરિવારના ચાર શખ્સનો હુમલો | Farmer attacked by four members of a famil...

ઉનાળામાં વીજ માગ ઊંચી રહેવાની આગાહી બાદ કોલસાની આયાત વધી | Coal imports increase after forecast of h…

ઉનાળામાં વીજ માગ ઊંચી રહેવાની આગાહી બાદ કોલસાની આયાત વધી | Coal imports increase after forecast of h...

ટ્રેડવૉરના કારણે 2021ના ભાવમાં વેચાઈ રહ્યું છે ક્રૂડ ઓઇલ, પેટ્રોલ-ડીઝલ પર પ્રજાને રાહત ક્યારે? | Cru…

ટ્રેડવૉરના કારણે 2021ના ભાવમાં વેચાઈ રહ્યું છે ક્રૂડ ઓઇલ, પેટ્રોલ-ડીઝલ પર પ્રજાને રાહત ક્યારે? | Cru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

USમાં શટડાઉનના કારણે અમદાવાદ પ્લેન ક્રેશ તપાસમાં વિલંબ: કેસની પ્રક્રિયા ઠપ | Ahmedabad Plane Crash P…

USમાં શટડાઉનના કારણે અમદાવાદ પ્લેન ક્રેશ તપાસમાં વિલંબ: કેસની પ્રક્રિયા ઠપ | Ahmedabad Plane Crash P…

5 months ago
કમોસમી વરસાદથી નુકસાન થતાં કલ્યાણપુરના વ્યથિત ખેડૂતે તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | Farmer in Kal…

કમોસમી વરસાદથી નુકસાન થતાં કલ્યાણપુરના વ્યથિત ખેડૂતે તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | Farmer in Kal…

5 months ago
આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, નવી Aadhaar App નું ટેસ્ટિંગ શરૂ | aad…

આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, નવી Aadhaar App નું ટેસ્ટિંગ શરૂ | aad…

12 months ago
બીસીસીઆઈ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ડેલિગેશન બીસીએ સ્ટેડિયમની મુલાકાતે | BCCI and New Zealand Cricket d…

બીસીસીઆઈ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ડેલિગેશન બીસીએ સ્ટેડિયમની મુલાકાતે | BCCI and New Zealand Cricket d…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News