gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘RCBના નોકર હોય તેમ કામ કર્યું’, પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અંગે કર્ણાટક સરકારનો જવાબ | ‘Acted L…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in INDIA
0 0
0
‘RCBના નોકર હોય તેમ કામ કર્યું’, પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા અંગે કર્ણાટક સરકારનો જવાબ | ‘Acted L…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bengaluru Stampede : બેંગલુરુ નાસભાગ કેસમાં કર્ણાટક સરકારે ગુરુવારે (17 જુલાઈ) હાઈકોર્ટમાં જવાબ રજૂ કરી IPS અધિકારી વિકાશ કુમારને સસ્પેન્ડ કરવાની બાબતને યોગ્ય ઠેરવ્યો છે. સરકારે આક્ષેપ કર્યો છે કે, ‘વિકાશ કુમાર અને તેમના સહયોગીઓ આરસીબીના નોકર હોય તેમ કામ કરી રહ્યા હતા અને તેઓએ મંજૂરી વગર કાર્યક્રમની તૈયારી શરૂ કરી દીધી હતી.’ 

કર્ણાટક સરકારે પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

કર્ણાટક સરકાર વતી હાઈકોર્ટમાં હાજર થયેલા વરિષ્ઠ વકીલ પી.એસ.રાજગોપાલે દલીલ કરી હતી કે, ‘આરસીબીએ મેચ પહેલા જ ઉજવણીના આયોજન માટે પોલીસને અરજી આપી દીધી હતી. આ દરમિયાન અધિકારીઓએ વરિષ્ઠોની સલાહ લીધી નથી અને કોઈપણ પ્રકારની મંજૂરી પણ લીધી નથી. તેના બદલે ભીડ નિયંત્રણ અને સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.’

‘જો ઉજવણી માટે મંજૂરી ન આપી હોત તો…’

કર્ણાટક સરકારના વકીલે હાઈકોર્ટમાં એવું પણ કહ્યું કે, આઈપીએસ અધિકારીએ નિયંત્રણ-તૈયારીઓ કરવાના બદલે સ્પષ્ટ કહ્યું હોત કે, તમે મંજૂરી લીધી નથી… જો તેમણે આવું કહ્યું હોત તો આરસીબી હાઈકોર્ટમાં ગઈ હોત અને કાયદો પોતાનું કામ કરતો હોત. શું આટલી મોટી ભીડ માટે માત્ર 12 કલાકમાં પ્રભાવી વ્યવસ્થા કરવી સંભવ હતી? અધિકારી પાસે કર્ણાટક રાજ્ય પોલીસ અધિનિયમની કલમ 35 હેઠળ જરૂરી કાર્યવાહી કરવાની સત્તા હતી, જોકે તેમણે પોતાની શક્તિઓનો ઉપયોગ ન કર્યો.’

સીએટીનું નિવેદન દાદા-દાદીની કહાની જેવું : રાજગોપાલ

સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ (CAT)એ વિકાશ કુમારનું સસ્પેન્શન રદ કરવના અને તેમને તાત્કાલીક સેવામાં પરત લેવાનો આદેશ આપ્યો હતો. સીએટીએ કહ્યું હતું કે, પોલીસવાળા પણ માણસ છે, ભગવાન કે જાદુગર નહીં… ત્યારે રાજગોપાલે સીએટીના આ આદેશ અને નિવેદનને હાસ્યાસ્પદ ગણાવી કહ્યું કે, ‘સીએટીનું નિવેદન ન્યાયિક મંચનું નહીં, પરંતુ દાદા-દાદીની કહાની જેવું લાગે છે.’

વાસ્તવમાં આરસીબીએ અચાનક સોશિયલ મીડિયા પર વિજય સરઘસની જાહેરાત કરી હતી, જેના કારણે ભીડને નિયંત્રિત કરવામાં પોલીસને ખૂબ ઓછો સમય મળ્યો હતો. સીએટીએ કહ્યું હતું કે, પોલીસ પાસે સમયની અછત હતી અને આટલી મોટી સંખ્યામાં ભીડ નિયંત્રિત કરવા અસંભવ હતી. સીએટીએએ એવું પણ કહ્યું કે, રેલીની મુખ્ય જવાબદારી આરસીબીની હતી.

આ પણ વાંચો : ‘તપાસ પહેલા જ પાયલટની ભૂલની વાત કરવી અયોગ્ય’, અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પાયલટ યુનિયનનો વિરોધ

‘સસ્પેન્ડ કરવાની કાર્યવાહી યોગ્ય, સીએટીના આદેશને રદ કરો’

સીએટીએ ઉપરોક્ત આદેશ બાદ રાજ્યના એડવોકેટ જનરલ શશિ કિરણ શેટ્ટીએ બે જુલાઈના રોજ હાઈકોર્ટને સૂચના આપી હતી કે, ‘વિકાશ કુમારે ફરી ડ્યૂટી જોઈન્ટ કરી છે.’ જોકે કોર્ટે સીએટીના નિર્ણયને રદ કરાવનો ઈન્કાર કરી દીધો અને ત્રણ જુલાઈએ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. 

ત્રીજી જુલાઈએ સુનાવણી દરમિયાન બેંચે મૌખિક કહ્યું કે, ‘વિકાશ કુમારને સસ્પેન્ડ કરવાના બદલે અન્ય વિભાગમાં બદલી કરવાનો પણ વિકલ્પ હતો.’ જોકે શેટ્ટીએ ભારપૂર્વક કહ્યું કે, ‘રિકોર્ડના આધારે સસ્પેન્ડની કાર્યવાહી યોગ્ય હતી. આ સાથે રાજ્યના એડવોકેટ જનરલે સીએટીના આદેશને રદ કરવાની માંગ કરી છે.

શું છે સમગ્ર મામલો? 

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમે IPLની ટ્રોફી જીત્યા બાદ બેંગલુરુમાં પરેડ તથા સ્ટેડિયમમાં કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમમાં નાસભાગ થતાં 11 લોકોના મોત થયા હતા જ્યારે 47 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં કર્ણાટક સરકારે હાઈકોર્ટમાં રિપોર્ટ દાખલ કર્યો છે, જેમાં RCB દ્વારા કરાયેલી ગંભીર બેદરકારીનો ઉલ્લેખ છે. એટલું જ નહીં આ રિપોર્ટમાં વિરાટ કોહલીનું પણ નામ છે. 

આ પણ વાંચો : ‘…કોઈ મહેરબાની નથી કરી’, કદાવર નેતા ઉમા ભારતી ભાજપ પર કેમ ભડક્યાં?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાતોરાત ભારતને મોટી રાહત, અમેરિકાને હવે 18% નહીં બસ આટલો ટેરિફ ચૂકવવો પડશે | us tariff on india redu…
INDIA

રાતોરાત ભારતને મોટી રાહત, અમેરિકાને હવે 18% નહીં બસ આટલો ટેરિફ ચૂકવવો પડશે | us tariff on india redu…

February 21, 2026
એકલી માતાએ ઉછેરેલા બાળક માટે પિતાની સરનેમ જરૂરી નથી, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | bombay hig…
INDIA

એકલી માતાએ ઉછેરેલા બાળક માટે પિતાની સરનેમ જરૂરી નથી, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | bombay hig…

February 21, 2026
ક્યારેય આવી શિવભક્તિ જોઈ છે! મધ્યપ્રદેશમાં શિવલિંગ પર માથું ફેરવતા વાઘનો VIDEO વાઈરલ | Tiger was see…
INDIA

ક્યારેય આવી શિવભક્તિ જોઈ છે! મધ્યપ્રદેશમાં શિવલિંગ પર માથું ફેરવતા વાઘનો VIDEO વાઈરલ | Tiger was see…

February 21, 2026
Next Post
સિક્કિમ અને દાર્જિલિંગ ના પ્રવાસના આયોજનના બહાને કોલકાતાના ટ્રાવેલ એજન્ટ દ્વારા છેતરપિંડી | Kolkata …

સિક્કિમ અને દાર્જિલિંગ ના પ્રવાસના આયોજનના બહાને કોલકાતાના ટ્રાવેલ એજન્ટ દ્વારા છેતરપિંડી | Kolkata ...

બિહાર વિધાનસભામાં કોંગ્રેસ 50-60 બેઠકો પર ચૂંટણી લડશે, મહાગઠબંધનને જોડી રાખવાનો પ્રયાસ | congress ma…

બિહાર વિધાનસભામાં કોંગ્રેસ 50-60 બેઠકો પર ચૂંટણી લડશે, મહાગઠબંધનને જોડી રાખવાનો પ્રયાસ | congress ma...

સ્ક્રેપના ગોડાઉનમાં નોકરી કરતી યુવતી પર માલિકનો બળાત્કાર, યુવતીએ બાળકને જન્મ આપ્યો | A woman working…

સ્ક્રેપના ગોડાઉનમાં નોકરી કરતી યુવતી પર માલિકનો બળાત્કાર, યુવતીએ બાળકને જન્મ આપ્યો | A woman working...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાંખ્યું: હઝરતબલ દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયુ…

જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાંખ્યું: હઝરતબલ દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયુ…

6 months ago
ભાવનગરના મહુવાના દરિયામાં નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા, એકનો બચાવ, એકનું મોત | Two youths drowned in …

ભાવનગરના મહુવાના દરિયામાં નહાવા પડેલા બે યુવકો ડૂબ્યા, એકનો બચાવ, એકનું મોત | Two youths drowned in …

6 months ago
ફોરેસ્ટ ગાર્ડની ભરતીના નિયમમાં મોટો ફેરફાર, હવે લેખિત પહેલા અને શારીરિક પરીક્ષા બાદમાં લેવાશે | Guja…

ફોરેસ્ટ ગાર્ડની ભરતીના નિયમમાં મોટો ફેરફાર, હવે લેખિત પહેલા અને શારીરિક પરીક્ષા બાદમાં લેવાશે | Guja…

6 months ago
નવી મુંબઈમાં ગઈકાલે રમાયેલા વુમન્સ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભવ્ય જીતનો જશ્ન જામનગરમાં…

નવી મુંબઈમાં ગઈકાલે રમાયેલા વુમન્સ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભવ્ય જીતનો જશ્ન જામનગરમાં…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News