gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

RJD-કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM મોદી …

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in INDIA
0 0
0
RJD-કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM મોદી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ-આરજેડીના મંચ પરથી પીએમના સ્વર્ગવાસી માતા પર આપવામાં આવેલી ટિપ્પણીઓનો આકરો જવાબ આપ્યો છે. તેમણે બિહારમાં એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપતાં કહ્યું કે, હાલમાં જ બિહારમાં આરજેડી-કોંગ્રેસના મંચ પરથી મારા માતાશ્રીને ગાળો આપવામાં આવી. માતા તો આપણું સંસાર છે. તે આપણું સ્વાભિમાન છે. આ સમૃદ્ધ પરંપરા ધરાવતા બિહારમાં થોડા સમય પહેલાં જે બન્યું, તે મારી કલ્પનામાં પણ ન હતું. મારી માતા રાજકારણ સાથે કોઈ લેવાદેવા ધરાવતા ન હતા, તેમ છતાં તેમને ગાળો આપવામાં આવી.

વિપક્ષે દેશની તમામ માતા-બહેનોને ગાળ આપી

પીએમ મોદીએ બિહારની મહિલા ઉદ્યોગ સાહસિકોને સરળતાથી ફંડ પ્રદાન કરતી રાજ્ય જીવિકા નીધિ સાખ સહકારી સંઘ લિમિટેડનું લોન્ચિંગ કરતાં કહ્યું કે, બિહારમાં આરજેડી-કોંગ્રેસ મંચ પરથી મારા માતા વિરૂદ્ધ જે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરાયો છે. તે માત્ર મારી માતા માટે જ નહીં, પણ ભારતની તમામ માતા અને બહેનો માટે અપમાનજનક છે. હું જાણુ છું કે, આ સાંભળ્યા બાદ તમે સૌ દુઃખી થયા છો. હું માફ કરી દઈશ પણ આ ભારતની ધરતી માફ નહીં કરે. 

આ પણ વાંચોઃ PM મોદીને અપશબ્દ બોલવા મામલે પટણામાં હોબાળો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

આરજેડી-કોંગ્રેસે માફી માગવી જોઈએ

બિહારમાં વીડિયો કોન્ફરન્સ મારફત 20 લાખ મહિલાઓને સંબોધતાં પીએમ મોદીએ કહ્યું કે, મારા સ્વર્ગવાસી માતા હીરાબેન મોદીએ મને અને મારા ભાઈ-બહેનોને ગરીબીમાંથી બહાર લાવવા અથાગ મહેનત કરી. તેઓ બીમારીમાં પણ કામ કરતાં રહ્યા. તેઓ અમારી માટે કપડાં ખરીદવા પાઈ પાઈ જોડતાં હતા. આપણા દેશની કરોડો માતાઆઓ પોતાના બાળકો માટે આ મહેનત કરે છે. તેઓ દેવી-દેવતાનું સ્વરૂપ છે.  જ્યારે વિપક્ષના ગઠબંધન RJD-કોંગ્રેસના મોટા નેતાઓ માતાને ગાળો આપે છે. મારા સ્વર્ગવાસી માતાને ગાળો આપી. આ માનસિકતા મહિલાઓને શોષણ અને અત્યાચાર દર્શાવે છે.  આ મહિલા વિરોધી માનસિકતાને સત્તા મળી તો માતા, બહેનોને તકલીફ વેઠવી પડશે. મોદી તો માફ કરી દેશે પણ ભારતની ધરતીએ માતાનું અપમાન ક્યારેય સાંખી લેશે નહીં.  RJD અને કોંગ્રેસે છઠી મૈયા પાસે માફી માંગવી જોઈએ.

RJD-કોંગ્રેસના મંચથી મારા સ્વર્ગવાસી માતાને ગાળો અપાઈ, હું તો માફ કરી દઇશ પણ ભારત નહીં કરે: PM મોદી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…
INDIA

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન | CM Yogi vs Akhiles…

February 13, 2026
બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…
INDIA

બાંગ્લાદેશમાં ચૂંટણી જીતતા જ તારિક રહેમાનની BNPએ ભારતનું ટેન્શન વધાર્યું, મોટી ડિમાન્ડ કરી | BNP Win…

February 13, 2026
જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …
INDIA

જનરલ અનિલ ચૌહાણનો વિશ્વને મેસેજ, કહ્યું- ‘આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી’ | …

February 13, 2026
Next Post
વિસર્જનની પૂર્વ રાત્રે વડોદરાના આજવા રોડ પરથી તલવાર સાથે આરોપી ઝડપાયો | Accused caught with sword on…

વિસર્જનની પૂર્વ રાત્રે વડોદરાના આજવા રોડ પરથી તલવાર સાથે આરોપી ઝડપાયો | Accused caught with sword on...

દવાઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પ! ભારતની કંપનીઓને મોટો ફટકો | trump plans to impose 2…

દવાઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પ! ભારતની કંપનીઓને મોટો ફટકો | trump plans to impose 2...

વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ, ફરસાણ, ખાદ્ય તેલ વગેરેનું ચેકિંગ, 69 સ્થળે તપાસ કરી ખાદ્ય પદાર્થોના …

વડોદરા કોર્પોરેશન દ્વારા મીઠાઈ, ફરસાણ, ખાદ્ય તેલ વગેરેનું ચેકિંગ, 69 સ્થળે તપાસ કરી ખાદ્ય પદાર્થોના ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

3 ઈડિયટ્સની જેમ છોકરાએ મહિલાની ડિલિવરી કરાવી, મુંબઈ રેલવે સ્ટેશન પરની અનોખી ઘટના | Pregnant Woman De…

3 ઈડિયટ્સની જેમ છોકરાએ મહિલાની ડિલિવરી કરાવી, મુંબઈ રેલવે સ્ટેશન પરની અનોખી ઘટના | Pregnant Woman De…

4 months ago
કેનાલમાં છલાંગ લગાવનાર પિતા-પુત્રના મૃતદેહની ચોથા દિવસે પણ શોધખોળ | Search continues for fourth day …

કેનાલમાં છલાંગ લગાવનાર પિતા-પુત્રના મૃતદેહની ચોથા દિવસે પણ શોધખોળ | Search continues for fourth day …

2 months ago
ભારતમાં જન્મદર સાથે સ્કૂલોમાં એડમિશન લેનારા બાળકોની સંખ્યા ઘટી, શિક્ષણ મંત્રાલયનો રિપોર્ટ | India’s …

ભારતમાં જન્મદર સાથે સ્કૂલોમાં એડમિશન લેનારા બાળકોની સંખ્યા ઘટી, શિક્ષણ મંત્રાલયનો રિપોર્ટ | India’s …

6 months ago
વડોદરામાં પાર્કિંગ મુદ્દે મામલો બીચક્યો, ચપ્પુના ઘા મારી યુવકની હત્યા, આરોપી ફરાર | Vadodara Man Sta…

વડોદરામાં પાર્કિંગ મુદ્દે મામલો બીચક્યો, ચપ્પુના ઘા મારી યુવકની હત્યા, આરોપી ફરાર | Vadodara Man Sta…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News