gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘અમેરિકાએ લાદેનની કબર નહોતી બનવા દીધી..’, ઔરંગઝૈબની કબરના વિવાદમાં શિંદેનું મોટું નિવેદન | aurangzeb tomb row eknath shinde says america did not allow osama

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in INDIA
0 0
0
‘અમેરિકાએ લાદેનની કબર નહોતી બનવા દીધી..’, ઔરંગઝૈબની કબરના વિવાદમાં શિંદેનું મોટું નિવેદન | aurangzeb tomb row eknath shinde says america did not allow osama
3
VIEWS
Share on FacebookShare on Twitter

Eknath Shinde on Aurangzaib | મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબરને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ મોટું નિવેદન આપતા કહ્યું કે અમેરિકાએ પણ ઓસામા બિન લાદેનને તેની જમીન પર દફનાવવાની મંજૂરી આપી ન હતી અને કોઈપણ પ્રકારના મહિમામંડનથી બચવા તેનો મૃતદેહ દરિયામાં ફેંકી દીધો હતો.

શિંદેએ ઊઠાવ્યા સવાલ 

શિંદેએ નાગપુર હિંસા પર ગૃહને સંબોધતા વિધાન પરિષદમાં શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી વચ્ચે શિવસેના (UBT) ના નેતા અનિલ પરબ પર કટાક્ષ કર્યો હતો. એકનાથ શિંદેએ મુઘલ સમ્રાટ ઔરંગઝેબના મહિમામંડન પર સવાલ ઉઠાવ્યા જેમની કબર જમણેરી સંગઠનો વચ્ચે વિવાદનું કારણ બની ગઈ છે. હાલમાં આ કબરને હટાવવાની માગણીઓ થઇ રહી છે. 

ઔરંગઝૈબ મુદ્દે તાક્યું નિશાન 

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ તેમના ભાષણમાં કહ્યું, “ઓરંગઝેબ કોણ છે? આપણે શા માટે તેનું આપણા રાજ્યમાં મહિમામંડન થવા દેવું જોઈએ? તે આપણા ઈતિહાસ પર એક કલંક છે.” તેમણે કહ્યું કે મુઘલ બાદશાહે મરાઠા રાજા છત્રપતિ સંભાજીરાજેને ઈસ્લામ ધર્મ સ્વીકારવાનો વિકલ્પ આપ્યો હતો, પરંતુ તેમણે ઇનકાર કર્યો તો નિર્દયતાપૂર્વક તેમની હત્યા કરી દેવામાં આવી. 

કોંગ્રેસને પણ લપેટી 

એકનાથ શિંદેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના શાસનની સરખામણી ઔરંગઝેબના શાસન સાથે કરવા બદલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ હર્ષવર્ધન સપકલની ટીકા કરી હતી. તેમણે પૂછ્યું કે , “શું ફડણવીસે ક્યારેય કોઈને ત્રાસ આપ્યો છે જે રીતે ઔરંગઝેબે તેના દુશ્મનો સાથે કર્યું હતું?”

ઔરંગઝેબની વસિયતમાં શું છે?

છ પેઢીઓથી ઔરંગઝેબની કબરની સંભાળ રાખનાર અફરોઝ અહમદ કહે છે કે ઔરંગઝેબે તેમના પુત્ર આઝમ શાહને વસિયતનામું કર્યું હતું કે તેમની કબર તેમના ઉસ્તાદ સૂફી સંત હઝરત ઝૈનુદ્દીન શિરાઝીની દરગાહના પરિસર ખુલદાબાદમાં કાચી માટીથી બનાવવામાં આવે. તેમણે કહ્યું કે ઔરંગઝેબે કહ્યું હતું કે તેમની કબર પર કોઈ ગુંબજ કે કોઈ ઈમારત ન બનાવવામાં આવે. તે ગરીબોની કબરની જેમ જ બનાવવામાં આવે… ખુલ્લા આકાશ નીચે અને કાચી. આજે પણ તેમની કાચી કબર ખુલ્લા આકાશ નીચે છે. આ જ કારણ છે કે વરસાદના મહિનામાં ઔરંગઝેબની કબર ભીની થઈ જાય છે.

'અમેરિકાએ લાદેનની કબર નહોતી બનવા દીધી..', ઔરંગઝૈબની કબરના વિવાદમાં શિંદેનું મોટું નિવેદન 2 - image

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ગુજરાત વિધાનસભા અને CMOના કર્મચારીઓને જ લઘુત્તમ વેતન નહીં, વિપક્ષે પસ્તાળ પાડી

વોટર આઈડી અને આધાર લિંક થશે : ચૂંટણી પંચ અને ગૃહમંત્રાલયની બેઠકમાં નિર્ણય

મકતમપુરા વોર્ડના AIMIMનાં કોર્પોરેટરને ત્રીજુ સંતાન થતાં ગેરલાયક ઠેરવવા રજૂઆત કરાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલાના ખભા પર લટકાવેલું પર્સ આંચકીને આરોપી ફરાર | Accused absconds after snatching purse hanging fr…

5 months ago
સાળંગપુરમાં દેવ દિવાળીએ દાદાને શણગાર, ડાયમંડ જડિત મયુરાકાર મુગટથી શોભી ઉઠ્યા કષ્ટભંજન દેવ | Hanuman …

11 months ago
કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 3 નવા દર્દીઓ નોંધાયા | An…

8 months ago
વધુ એક સંકટ! ભારે વરસાદ લાવતું અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું | Gujarat Arabian Sea Depress…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News