gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

RSSના નેતાઓ અને શંકરાચાર્યો સાથે યાસીન મલિકે કરી હતી મુલાકાત, સોગંદનામામાં દાવો | yasin malik met wi…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in INDIA
0 0
0
RSSના નેતાઓ અને શંકરાચાર્યો સાથે યાસીન મલિકે કરી હતી મુલાકાત, સોગંદનામામાં દાવો | yasin malik met wi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Yasin Malik met with RSS Leaders: તાજેતરમાં, દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલા એક સોગંદનામામાં, દિલ્હીની તિહાડ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા JKLF (જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ)ના પ્રમુખ અને આતંકવાદી યાસીન મલિકે ઘણા ચોંકાવનારા દાવા કર્યા છે. 25 ઓગસ્ટના રોજ દાખલ કરાયેલા આ સોગંદનામામાં, મલિકે રાજકીય, ધાર્મિક અને સુરક્ષા એજન્સીઓ સાથેના પોતાના સંબંધોની વિગતો આપી છે.

મલિકે કહ્યું છે કે, ‘દેશના અનેક ભૂતપૂર્વ વડાપ્રધાનો, કેન્દ્રીય મંત્રીઓ, વિદેશી રાજદ્વારીઓ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓએ વર્ષો સુધી મારી સાથે વાતચીત કરી હતી.’ તેણે એવો પણ દાવો કર્યો કે બે જુદા જુદા મઠના શંકરાચાર્ય ઘણી વાર મારા શ્રીનગરના ઘરે આવ્યા હતા અને હું તેમની સાથે જાહેરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પણ જોવા મળ્યો હતો.

RSS નેતાઓ સાથે પાંચ કલાકની બેઠક યોજી હતી

મલિકનો દાવો છે કે 2011માં તેણે દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતાઓ સાથે લગભગ પાંચ કલાક લાંબી બેઠક કરી હતી. આ બેઠક સેન્ટર ફોર ડાયલોગ એન્ડ રિકોન્સિલિએશન નામના થિંક ટેન્કની મદદથી થઈ હતી. તેણે કહ્યું, ‘એ વિચારવા જેવી વાત છે કે આટલા ગંભીર આરોપોવાળા વ્યક્તિથી અંતર રાખવાને બદલે, સમાજના પ્રભાવશાળી લોકો તેની સાથે ખુલ્લેઆમ વાતચીત કરતા રહ્યા.’

રમઝાન યુદ્ધવિરામમાં મહત્ત્વની ભૂમિકા, અજિત ડોભાલ સાથે મુલાકાત 

યાસીન મલિકે દાવો કર્યો છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા 2000-01માં જાહેર થયેલા ‘રમઝાન યુદ્ધવિરામ’માં તેની મહત્ત્વની ભૂમિકા હતી. મલિકના સોગંદનામા મુજબ, દિલ્હીમાં તેની મુલાકાત અજિત ડોભાલ સાથે થઈ હતી, જેમણે તેને તત્કાલીન ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા શ્યામલ દત્તા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રા સાથે પરિચય કરાવ્યો.

વાજપેયીના નજીકના લોકોએ PoKમાં JKLF નેતાઓ સાથે સંપર્ક કરાવ્યાનો મલિકનો દાવો 

મલિકનો દાવો છે કે, ‘વાજપેયીના નજીકના આર.કે. મિશ્રાએ મને પોતાના ઘરે બોલાવીને બ્રજેશ મિશ્રા સાથે નાસ્તા પર મુલાકાત કરાવી. આ મુલાકાત બાદ, તેણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં રહેલા JKLFના નેતાઓ અને યુનાઇટેડ જેહાદ કાઉન્સિલના પ્રમુખ સૈયદ સલાઉદ્દીનનો સંપર્ક કર્યો. મલિકના પ્રયાસોના પરિણામે, હુર્રિયત નેતાઓ જેવા કે અલી શાહ ગિલાની, મીરવાઇઝ ઉમર ફારૂક અને અબ્દુલ ગની લોને યુદ્ધવિરામના સમર્થનમાં એક સંયુક્ત નિવેદન આપ્યું હતું.’

યાસીન મલિકે એ પણ કહ્યું કે, ‘વાજપેયી અને તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી તેના પ્રયાસોના પક્ષમાં હતા અને આ દરમિયાન તેને પહેલીવાર પાસપોર્ટ મળ્યો. 2001માં જારી થયેલા આ પાસપોર્ટથી તે અમેરિકા, બ્રિટન, સાઉદી અરબ અને પાકિસ્તાન ગયો અને ત્યાં કાશ્મીર મુદ્દા પર વાતચીતના નામે અહિંસક લોકતાંત્રિક સંઘર્ષની હિમાયત કરી.

મનમોહન સિંહ સાથે મુલાકાતનો દાવો

મલિકે આગળ દાવો કર્યો કે, ‘ફેબ્રુઆરી 2006માં તેને તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે ઔપચારિક વાતચીત માટે બોલાવ્યો. તેના કહેવા મુજબ, તે બેઠકમાં મનમોહન સિંહે કહ્યું હતું કે ભારત કાશ્મીર મુદ્દાના સમાધાન માટે ગંભીર પ્રયાસ કરી રહ્યું છે અને તેમણે ખાતરી આપી હતી કે હું આ મુદ્દાને ઉકેલવા માંગુ છું.’

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એન્કાઉન્ટર, જૈશના 4 આતંકી ઘેરાયા, એક સૈન્ય જવાન શહીદ

NIAએ ફાંસીની સજાની માગણી કરી

નોંધનીય છે કે 11 ઓગસ્ટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ યાસીન મલિક માટે આતંકવાદી ભંડોળ કેસમાં મૃત્યુદંડની માગણી કરી છે. દિલ્હી હાઈકોર્ટે મલિકને ચાર અઠવાડિયામાં જવાબ દાખલ કરવાનો સમય આપ્યો છે. આગામી સુનાવણી 10 નવેમ્બરે થશે. સરકારનો આરોપ છે કે મલિક અલગતાવાદ અને આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની સાર્વભૌમત્વને પડકારતો રહ્યો છે અને પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ સાથે તેના ગાઢ સંબંધો રહ્યા છે.

RSSના નેતાઓ અને શંકરાચાર્યો સાથે યાસીન મલિકે કરી હતી મુલાકાત, સોગંદનામામાં દાવો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એન્કાઉન્ટર, જૈશના 4 આતંકી ઘેરાયા, એક સૈન્ય જવાન શહીદ | udhampur jammu kash…

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એન્કાઉન્ટર, જૈશના 4 આતંકી ઘેરાયા, એક સૈન્ય જવાન શહીદ | udhampur jammu kash...

‘દબાણ હટાવો નહીંતર ધોકાવાળી થશે…’ રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓની સામે પડ્યાં ભાજપ નેતા | Rajkot BJP L…

'દબાણ હટાવો નહીંતર ધોકાવાળી થશે...' રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓની સામે પડ્યાં ભાજપ નેતા | Rajkot BJP L...

ખંભાળિયા-દ્વારકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: રાજકોટના બે યુવાનોના કમકમાટીભર્યા મોત | khambhaliya dwark…

ખંભાળિયા-દ્વારકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: રાજકોટના બે યુવાનોના કમકમાટીભર્યા મોત | khambhaliya dwark...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોત્રી વિસ્તારમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરનાર પકડાયા | Gas cylinder thief caught from Gotri area

ગોત્રી વિસ્તારમાંથી ગેસ સિલિન્ડરની ચોરી કરનાર પકડાયા | Gas cylinder thief caught from Gotri area

1 month ago
ગુજરાત બજેટ 2026-27: ‘જગતના તાત’ માટે મોટી જાહેરાતો, સિંચાઈ, ગૌસેવા અને કૃષિ ટૅક્નોલૉજી પર વિશેષ ભાર…

ગુજરાત બજેટ 2026-27: ‘જગતના તાત’ માટે મોટી જાહેરાતો, સિંચાઈ, ગૌસેવા અને કૃષિ ટૅક્નોલૉજી પર વિશેષ ભાર…

3 months ago
ગુજરાતના 189 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.17 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | …

ગુજરાતના 189 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.17 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | …

9 months ago
લેબર કોન્ટ્રાક્ટર સહિત 3 શખ્સને સજાનો હુકમ | Sentence ordered for 3 people including labor contracto…

લેબર કોન્ટ્રાક્ટર સહિત 3 શખ્સને સજાનો હુકમ | Sentence ordered for 3 people including labor contracto…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News