gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

SBIએ રિલાયન્સ કોમ્યુ. અને અનિલ અંબાણીને ‘ફ્રોડ’ જાહેર કર્યા : CBI તપાસની માંગ | SBI declares Relianc…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in INDIA
0 0
0
SBIએ રિલાયન્સ કોમ્યુ. અને અનિલ અંબાણીને ‘ફ્રોડ’ જાહેર કર્યા : CBI તપાસની માંગ | SBI declares Relianc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લોનની શરતોનું ઉલ્લંઘન થયું, નાણાંના ઉપયોગમાં અનિયમિતતા : સેન્ટ્રલ એજન્સીમાં કેસ સોંપાયો

અમદાવાદ : દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેના ભૂતપૂર્વ પ્રમોટર ડિરેક્ટર અનિલ અંબાણીને ‘ફ્રોડ’ જાહેર કર્યા છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ૧૩ જૂન, ૨૦૨૫ના રોજ, એસબીઆઈએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના છેતરપિંડી જોખમ વ્યવસ્થાપન માર્ગદર્શિકા અને તેની આંતરિક નીતિ હેઠળ આ સંસ્થાઓને ફ્રોડ જાહેર કરી છે. આ પછી ૨૪ જૂન, ૨૦૨૫ના રોજ, બેંકે રિઝર્વ બેંકને આ અંગે વિગતવાર માહિતી આપી હતી અને હવે સીબીઆઈ પાસે આ મામલે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા ચાલુ છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર મસમોટું દેવું છે. બેંકના જણાવ્યા અનુસાર, કંપની પર ઓગસ્ટ ૨૦૧૬થી આજ સુધી રૂ. ૨૨૨૭.૬૪ કરોડનું ફંડ-આધારિત લોન બાકી છે, જેમાં વ્યાજ અને અન્ય સંબંધિત ખર્ચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કંપનીના નામે રૂ. ૭૮૬.૫૨ કરોડની નોન-ફંડ આધારિત બેંક ગેરંટી પણ જારી કરવામાં આવી હતી. એસબીઆઈના ક્રેડિટ એક્સપોઝરનો સરવાળો કરવામાં આવે તો કુલ આંકડો ખૂબ મોટો થઈ શકે છે અને તેથી જ હવે તેને ફરી ધછેતરપિંડીધ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની છેતરપિંડી ઓળખ સમિતિએ તેની તપાસમાં શોધી કાઢયું હતું કે રિલાયન્સ કોમ્યુનિકેશન્સે લોનનો દુરુપયોગ કર્યો હતો એટલે કે લોનના પૈસા જે હેતુ માટે લેવામાં આવ્યા હતા તે હેતુ માટે ખર્ચવામાં આવ્યા નથી. 

બેંકે અગાઉ ડિસેમ્બર ૨૦૨૩, માર્ચ ૨૦૨૪ અને સપ્ટેમ્બર ૨૦૨૪માં આરકોમ અને અનિલ અંબાણીને કારણદર્શક નોટિસ મોકલી હતી પરંતુ કંપની આ આરોપોનો સંતોષકારક જવાબ આપી શકી ન હતી. બેંકનું કહેવું છે કે લોનની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું અને ખાતાઓમાં અનિયમિતતાઓ મળી આવી હતી.

કુલ 31 હજાર કરોડની લોન લીધી હતી

એસબીઆઈએ કહ્યું કે તે હવે આરબીઆઈના વર્તમાન નિયમો મુજબ આ મામલો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપશે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સે એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આર કોમ અને તેના સહયોગી એકમોએ બેંકો પાસેથી કુલ રૂ. ૩૧,૫૮૦ કરોડની લોન લીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
INDIA

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

February 9, 2026
‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…
INDIA

‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…

February 9, 2026
‘FIR નોંધીને ધરપકડ કરો..’, PM મોદી સાથે ‘અપ્રિય ઘટના’ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ | Budget ses…
INDIA

‘FIR નોંધીને ધરપકડ કરો..’, PM મોદી સાથે ‘અપ્રિય ઘટના’ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ | Budget ses…

February 9, 2026
Next Post
કટુડા ગામના ખેડૂતે 40 વિઘામાં અંજીરના 8000 રોપા વાવ્યા, વાર્ષિક 3 કરોડની આવકનો અંદાજ | farmer from K…

કટુડા ગામના ખેડૂતે 40 વિઘામાં અંજીરના 8000 રોપા વાવ્યા, વાર્ષિક 3 કરોડની આવકનો અંદાજ | farmer from K...

300 કરોડની લોનના બદલામાં 64 કરોડની લાંચ લીધી : ચંદા કોચર દોષિત | Chanda Kochhar found guilty of taki…

300 કરોડની લોનના બદલામાં 64 કરોડની લાંચ લીધી : ચંદા કોચર દોષિત | Chanda Kochhar found guilty of taki...

ભગુપુર ગામે કાર માંથી વિદેશી દારૃની 8 બોટલો તથા 8 બીયર ના ટીન એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. | LCB t…

ભગુપુર ગામે કાર માંથી વિદેશી દારૃની 8 બોટલો તથા 8 બીયર ના ટીન એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. | LCB t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બુલેટ ટ્રેનની જમીન મામલે ગુજરાત સરકારના ‘જોઈ લઇશું’ જવાબથી દિલ્હીના અધિકારીઓ નિરાશ | Delhi officials…

બુલેટ ટ્રેનની જમીન મામલે ગુજરાત સરકારના ‘જોઈ લઇશું’ જવાબથી દિલ્હીના અધિકારીઓ નિરાશ | Delhi officials…

7 months ago
જામનગરના વીજચોરીના કેસમાં આર.ઓ. પ્લાન્ટ ચલાવનારને બે વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ કરતી સ્પેશયલ કોર્ટ…

જામનગરના વીજચોરીના કેસમાં આર.ઓ. પ્લાન્ટ ચલાવનારને બે વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ કરતી સ્પેશયલ કોર્ટ…

2 months ago
VIDEO : દિલ્હીના આકાશમાં રાતે દેખાયો અદભૂત નજારો, કોઈ ડર્યું તો કોઈ અચંબામાં પડ્યું | Rare meteor br…

VIDEO : દિલ્હીના આકાશમાં રાતે દેખાયો અદભૂત નજારો, કોઈ ડર્યું તો કોઈ અચંબામાં પડ્યું | Rare meteor br…

5 months ago
Photo: સમગ્ર ભારતમાં ગણેશોત્સવની તડામાર તૈયારી, જુઓ વિવિધ શહેરની શ્રીજીની અદભૂત મૂર્તિઓ | Preparatio…

Photo: સમગ્ર ભારતમાં ગણેશોત્સવની તડામાર તૈયારી, જુઓ વિવિધ શહેરની શ્રીજીની અદભૂત મૂર્તિઓ | Preparatio…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News