gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના વીજચોરીના કેસમાં આર.ઓ. પ્લાન્ટ ચલાવનારને બે વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ કરતી સ્પેશયલ કોર્ટ…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
જામનગરના વીજચોરીના કેસમાં આર.ઓ. પ્લાન્ટ ચલાવનારને બે વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ કરતી સ્પેશયલ કોર્ટ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Court : જામનગરમાં પાવર ચોરીના કેસમાં સ્પે.કોર્ટે બે આરોપીઓને બે વર્ષની સજાનો હુકમ કર્યો છે. જામનગરમાં રામનગર શેરી નં. 2 માં નગર સી સબ ડીવીઝન હેઠળ આવતા વિસ્તારમાં પી.જી.વી.સી.એલ. ચેકીંગ અધિકારી દ્વારા ચેકીંગ કાર્યવાહી દરમ્યાન આરોપીઓ નિર્ભય લક્ષ્મણભાઈ સોલંકી અને સાગર વજશીભાઈ વસરાના આર.ઓ પ્લાન્ટમાં ચેકીંગ કરતાં તેઓ કાયદેસરના ગ્રાહક હોવા છતાં તેઓ દ્વારા મીટર સાથે ચેડા કરી મીટર બાયપાસ કરી ગેરકાયદેસર રીતે ડાયરેકટ પાવરચોરી કરતાં પકડાયા હતા. જેથી કાયદેસરની કાર્યવાહી કરી નિર્ભય લક્ષ્મણભાઈ સોલંકી અને સાગર વજશીભાઈ વસરાને પુરવણી બીલ આપવામાં આવ્યા હતા. 

જે અંગે ઈન્ડીયન ઈલેકટ્રીસીટીની એકટની કલમ–135 અન્વયે જી.યુ.વી.એન.એલ. પોલીસ સ્ટેશનમાં બને આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધીને ચાર્જશીટ કરવામાં આવ્યું હતુ. 

આ કેસ સ્પેશ્યલ કોર્ટમાં ચાલવા પર આવતા પ્રોસી. દ્વારા 10 સાહેદ તપાસવામાં આવ્યા હતા. તેમજ 18 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવ્યા હતા. જે કેસ ચાલી જતાં પી.જી.વી.સી.એલ. પેનલ એડવોકેટ વકીલ રાજેશ.કે.વસીયર તેમજ સરકારી વકીલ ડી.આર.ત્રિવેદી દ્વારા દલીલો કરવામાં આવેલ કે હાલ પાવરચોરીના બનાવ દિનપ્રતિદિન વધતા જાય છે. તેમજ સમાજને અસર કરે તેવો ગુન્હો છે. જેથી સખ્ત સજા કરવા અંગે દલીલ કરતાં સ્પેશ્યલ કોર્ટ દ્વારા આરોપીઓ નિર્ભય લક્ષ્મણભાઈ સોલંકી અને સાગર વજશીભાઈ વસરાને પાવર ચોરીના કેસમાં 2 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.1,000 દંડ અને પી.જી.વી.સી.એલ. ને વળતર તરીકે રૂા.50,000 ની રકમ 30 દિવસમાં કોર્ટમાં જમા કરાવવા આદેશ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
અનિલ અંબાણીના પુત્ર સામે CBI એક્શન: રૂ.228 કરોડની છેતરપિંડીના કેસમાં FIR દાખલ | CBI registers ₹228 C…

અનિલ અંબાણીના પુત્ર સામે CBI એક્શન: રૂ.228 કરોડની છેતરપિંડીના કેસમાં FIR દાખલ | CBI registers ₹228 C...

ભાણવડના દલિત પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં 10 આરોપીઓને 5 વર્ષની સજા ફરમાવતી એટ્રોસીટી કોર્ટ …

ભાણવડના દલિત પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં 10 આરોપીઓને 5 વર્ષની સજા ફરમાવતી એટ્રોસીટી કોર્ટ ...

શહેરાના મીઠાલીમાં પરિણીતાનો આપઘાત: પતિના ત્રાસથી કંટાળી પગલું ભર્યાનો પિયરપક્ષનો આક્ષેપ | married wo…

શહેરાના મીઠાલીમાં પરિણીતાનો આપઘાત: પતિના ત્રાસથી કંટાળી પગલું ભર્યાનો પિયરપક્ષનો આક્ષેપ | married wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: નરોડામાં બે સ્પા સેન્ટરમાં ચાલતા દેહ વ્યાપાર રેકેટનો પર્દાફાશ, 7 મહિલાઓને બચાવી લેવાઈ | Ahm…

5 months ago
વેકેશનના માહોલ વચ્ચે માતમ! સુરતના મહુવેજ ગામે દાદાની નજર સામે તળાવમાં બે પૌત્ર ડૂબ્યાં, બંનેના દર્દન…

1 month ago
પ્રયાગરાજમાં વાયુસેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ: સ્થાનિકોએ તળાવમાં કૂદી 2 પાયલોટને બચાવ્યા, જુઓ VIDEO |…

વડોદરાના અકોટા ગામ પાસે અગાઉની જગ્યાએ ફરી ભૂવો પડ્યો | potholes occur again at the previous location…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News