gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

SCO – સમિટ -2025 : મોદીનું પ્રબળ વક્તવ્ય : પુતિન-શી જીન-પિંગ સાથે ગહન મંત્રણાઓ કરી | SCO Summit 2025…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in INDIA
0 0
0
SCO – સમિટ -2025 : મોદીનું પ્રબળ વક્તવ્ય : પુતિન-શી જીન-પિંગ સાથે ગહન મંત્રણાઓ કરી | SCO Summit 2025…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વસ્તરે ઉચ્ચ સ્થાને બેસાડી દીધું

– શી-જિનપિંગ સાથેની મંત્રણામાં મોદીએ સરહદી વિવાદ, વૈશ્વિક સલામતી અને ત્રાસવાદ અંગે ચર્ચા કરી : સાથે સંબંધો સુધારવા સંમત

નવી દિલ્હી : ચીનના તિયેનજિનમાં મળેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓની) પરિષદમાં વિશ્વના વિવિધ દેશોની સરકારોના વડાઓ વચ્ચે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા થઈ. નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ શી-જિનપિંગ સાથે લંબાણપૂર્વક સઘન ચર્ચા કરી હતી. વિશ્વની બે પ્રબળ મહાસત્તાઓના નેતાઓએ મોદીની વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, તે સાથે ભારતની વૈશ્વિક પ્રતિભા પણ ઉપસી આવી હતી.

આ પરિષદમાં મોદીએ ત્રાસવાદ અંગે સખત શબ્દો કહેતાં જણાવ્યું હતું કે : તે માનવતા સામેની સૌથી ગંભીર ભીતિ છે. આ સાથે ત્રાસવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા તેઓએ વિશ્વ સમાજને એલાન આપ્યું હતું. સાથે રાજ્યાશ્રિત ત્રાસવાદનો ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું કે, વિશ્વ સમાજે તે અંગેનાં બેવડા ધોરણોનો ત્યાગ કરવો જ પડશે.

ભારતના વડાપ્રધાને તેઓના વક્તવ્યમાં પહેલગાંવ હુમલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ પરિષદ દરમિયાન વડાપ્રધાને ચીનના પ્રમુખ શી-જિનપિંગ સાથેની મંત્રણામાં સૌથી વધુ ભાર સરહદી વિવાદ પર મુકયો. આથી શી-જિનપિંગ તે વિવાદ ઉકેલવા બંને દેશોની ટુકડીઓ રચી તે અંગે વિમર્શ કરવા સહમત થયા હતા. આ પછી બંને નેતાઓએ વૈશ્વિક પરિસ્થિતિ, વિશ્વ શાંતિ તથા વ્યાપાર વૃદ્ધિ વિષે પણ ચર્ચા કરી હતી.

આ ચર્ચા દરમ્યાન કૈલાસ માન સરોવર યાત્રા ફરી શરૂ કરવા જિનપિંગ સંમત થયા હતા. તેમજ ભારત- ચીન વચ્ચે સીધી વિમાન સેવા માટે પણ સંમત થયા હતા.

રશિયાના પ્રમુખ પુતિન સાથે આશરે ૫૦ મિનિટ સુધી બંધ મોટરમાં કરેલી મંત્રણા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રમુખ પુતિનને યુક્રેન યુદ્ધ વહેલામાં વહેલી તકે બંધ કરવા સમજાવી શકયા હતા. હવે જોવાનું તે રહે છે કે નરેન્દ્ર મોદીની સમજાવટ કેટલી અસરકારક રહે છે.

આ પરિષદ દરમિયાન વડાપ્રધાન મોદીએ રશિયાના પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ સાથે સમાન સ્તરે વાત કરી હતી. તે દર્શાવે છે કે વિશ્વની બે સબળ સત્તાઓ સાથે પણ ખુલ્લા મને ચર્ચા કરી મોદીએ ભારતને વૈશ્વિક સ્તરે ઉચ્ચ આસનો પૈકીના એક ઉચ્ચ આસને બેસાડી દીધુ છે. એસસીઓમાં લગભગ તમામ દેશે પહેલગાંવ હુમલાની નિંદા કરી તે મોદીની ઘણી મોટી જીત હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…
INDIA

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…

March 28, 2026
પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…
INDIA

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

March 28, 2026
Next Post
અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ, 5.2ની તીવ્રતા નોંધાઈ, અગાઉના ધરતીકંપમાં 1400ના મોત | Earthquake Strikes Ag…

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ, 5.2ની તીવ્રતા નોંધાઈ, અગાઉના ધરતીકંપમાં 1400ના મોત | Earthquake Strikes Ag...

ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ વિદેશી નાગરિકોને ભારતમાં ‘નો એન્ટ્રી’, કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા નિયમ

ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ વિદેશી નાગરિકોને ભારતમાં ‘નો એન્ટ્રી’, કેન્દ્ર સરકારે જાહેર કર્યા નવા નિયમ

સામાન્ય બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા 9 ઓક્ટોબરથી શરૂ કરાશે, નાણા મંત્રાલયે આપી માહિતી | budget 2026 f…

સામાન્ય બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા 9 ઓક્ટોબરથી શરૂ કરાશે, નાણા મંત્રાલયે આપી માહિતી | budget 2026 f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં | Two elderly people died in an ac…

મહેન્દ્રપુરમ્ મંદિર સામે સર્જાયેલા અકસ્માતમાં બે વૃદ્ધના મોત થયાં | Two elderly people died in an ac…

3 months ago
દેશ વિરોધી કાવતરાંમાં પકડાયેલા ૩ બંગાળી કારીગરોને આજીવન કેદ | 3 Bengali artisans caught in anti nati…

દેશ વિરોધી કાવતરાંમાં પકડાયેલા ૩ બંગાળી કારીગરોને આજીવન કેદ | 3 Bengali artisans caught in anti nati…

6 months ago
પોસ્ટલ ડિપાર્ટમેન્ટે સ્પીડપોસ્ટના ચાર્જમાં ૩૦ ટકાનો વધારો કર્યો | speed post charges

પોસ્ટલ ડિપાર્ટમેન્ટે સ્પીડપોસ્ટના ચાર્જમાં ૩૦ ટકાનો વધારો કર્યો | speed post charges

4 months ago
રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ, 70 ડેમ હાઈએલર્ટ, 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર | hea…

રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ, 70 ડેમ હાઈએલર્ટ, 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર | hea…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News