gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોસ્ટલ ડિપાર્ટમેન્ટે સ્પીડપોસ્ટના ચાર્જમાં ૩૦ ટકાનો વધારો કર્યો | speed post charges

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
પોસ્ટલ ડિપાર્ટમેન્ટે સ્પીડપોસ્ટના ચાર્જમાં ૩૦ ટકાનો વધારો કર્યો | speed post charges
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોસ્ટલ ડિપાર્ટમેન્ટે સ્પીડપોસ્ટના ચાર્જમાં ૩૦ ટકાનો વધારો કર્યો 1 - image

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર

પોસ્ટલ ડિપાર્ટમેન્ટે તેના સ્પીડ પોસ્ટના ચાર્જમાં અંદાજે
૨૫થી ૩૦ ટકાનો વધારો કરી દીધો છે. પચાસ ગ્રામ સુધીના વજનના લોકલ સ્પીડપોસ્ટ પાર્સલ
માટે રૃ. ૧૫ લેવાતા હતા તે વધારીને રૃ. ૧૯ કરી દેવામાં આવ્યા છે. તદુપરાંત જૂના
અને નવા ડિસ્ટન્સના સ્લેબમાં ૨૦૧થી ૫૦૦ કિલોમીટરનો અને ૫૦૧થી ૧૦૦૦ કિલોમીટરનો
મળીને બે નવા સ્લેબ ઉમેરવામાં આવ્યા છે અને તેના સ્પીડ પોસ્ટના અલગ અલગ ચાર્જ
નક્કી કરવામાં આવ્યા છે.

પોસ્ટલ ડિપાર્ટમેન્ટના નવા ચાર્જ મુજબ જો સ્થાનિક સ્તરે
એટલે કે પોતાના જ શહેરમાં ડિલિવરી કરવા માટે સ્પીડપોસ્ટમાં ૫૦ ગ્રામ સુધીના વજનનુ
પાર્સલ આપે તો પહેલા રૃ. ૧૫નો ચાર્જ લેવાતો હતો. તેને બદલે હવે રૃ. ૧૯ લેવામાં
આવશે. આમ ૫૦ ગ્રામ વજન સુધીના સ્પીડપોસ્ટના પાર્સલને પોતાના જ શહેરમાં મોકલવું હોય
તો તેના પહેલા રૃ. ૧૫ લેવાતા હતા તેમાં અંદાજે ૨૫થી ૨૭ ટકાનો વધારો કરી દઈને રૃ.
૧૯ કરી દેવામાં આવ્યા છે.

તેની સામે ૫૦ ગ્રામ વજનનુ આ જ પાર્સલ ૨૦૦થી માંડીને ૨૦૦૦
કિલોમીટર સુધીના ત્રણ જુદાં જુદાં અંતરે મોકલવાનું હોય તો તેને માટેનો ચાર્જ રૃ.
૩૫નો હતો. પરંતુ નવા ચાર્જની સિસ્ટમમાં ૨૦૦ કિલોમીટર
, ૨૦૧થી ૫૦૦ કિલોમીટર, ૫૦૧થી ૧૦૦૦ અને
૧૦૦૦થી ૨૦૦૦ કિલોમીટર એમ પાંચ તબક્કામાં વિભાજિત કરી દેવામાં આવ્યા છે. ૨૦૦
કિલોમીટર સુધી તે ચાર્જ રૃા. ૪૭
, ૨૦૧થી ૨૦૦૦ કિલોમીટરના તમામ
સ્સ્લેબ માટે રૃા. ૪૭નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આમ તેમાં રૃા. ૧૨નો વધારો
કરવામાં આવ્યો છે. જે અંદાજે ૩૦થી ૩૧ ટકાનો વધારો દર્શાવે છે.

૫૧ ગ્રામથી ૨૦૦ ગ્રામ સુીના પાર્સલની લોકલ ડિલીવરી હોય તો
રૃ. ૨૫ લેવામાં આવતા હતા. હવે ૫૧ ગ્રામથી માંડીને ૨૫૦ ગ્રામ વજનના પાર્સલની લોકલ
ડિલીવરી રૃ. ૨૪માં કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ પોતાના જ શહેરમાં તેની
ડિલીવરી કરવાનો ચાર્જમાં રૃા. ૧નો ઘટાડો કરવામાં આવ્યો છે. તેની સામે ૨૦૦ કિલોમીટર
સુધી સ્પીડપોસ્ટ મોકલવાનો ચાર્જ રુ. ૩૫થી વધારીને ૫૯ કરી દેવામાં આવ્યો છે. આ
વધારો અદાજે ૭૫ ટકાનો છે.

જૂના ચાર્જની સિસ્ટમમાં ૫૧ ગ્રામથી ૨૦૦ ગ્રામનો સ્લેબ હતો
તે બદલીને ૫૧ ગ્રામથી ૨૫૦ ગ્રામનો સ્લેબ કરવામાં આવ્યો છે. ૨૫૦ ગ્રામ સુધીના
સ્પીડપોસ્ટના પાર્સલ પોતાના જ શહેરમાં મોકલવાના હશે તો તેને માટે માત્ર રૃા. ૨૪નો
ચાર્જ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ સ્પીડપોસ્ટમાં ૨૫૦ ગ્રામ સુધીનું
પાર્સલ ૨૦૦ કિલોમીટર સુધી મોકલવાના ૫૯ લેવામાં આવશે. ૨૦૧થી ૫૦૦ કિલોમીટરના ડિસ્ટન્સ
સુધી ૨૫૦ ગ્રામ સુધીનું પાર્સલ મોકલવાના રૃ. ૬૩ લેવામાં આવશે. તેમ જ ૫૦૧થી ૧૦૦૦
કિલોમીટરના ડિસ્ટન્સ સુધી મોકલવાના રુ. ૬૮
, ૧૦૦૦થી
૨૦૦૦ કિલોમીટર સુધી આ પાર્સલ મોકલવાનાર રૃા. ૭૨ અને ૨૦૦૦ કિલોમીટરથી વધુ લાંબા
અંતેરે ૨૫૦ ગ્રામનું પાર્સલ મોકલવાના રૃા. ૭૭ લેવામાં આવશે.  જૂની વ્યવસ્થા હેઠળ સ્પીડ પોસ્ટનું ૨૦૦ ગ્રામ
વજન સુધીનું પાર્સલ હોય તો તેન પોતાના જ શહેરમાં મોકલવાના રૃા.૨૫
, ૨૦૧થી ૫૦૦ કિલોમીટરનું હોય તો  
રૃ. ૩૫
, ૨૦૧થી ૧૦૦૦ કિલોમીટરના અંતર સુધી મોકલવાના
રૃ. ૪૦
, ૧૦૦૧થી ૨૦૦૦ કિલોમીટરનું અંતર હોય તો રૃ. ૬૦ અને ૨૦૦૦
કિલોમીટરથી વુ ડિસ્ટન્સ હોય તો સ્પીડ પોસ્ટના રૃ. ૭૦ લેવામાં આવતા હતા.

૨૫૧ ગ્રામથી ૫૦૦ ગ્રામ સુધીના સ્પીડ પોસ્ટના પોર્સલ પોતાને
જ શહેરમાં મોકલવાના રૃા.૩૦ લેવાતા હતા. હવે નવી સિસ્ટમમાં તેના ચાર્જ રૃા. ૨૮ કરી
દેવામાં આવ્યા છે. પરંતુ ૨૦૦ કિલોમીટર સુધીના અંતર માટે પહેલા ૫૦
, ૨૦૧થી ૧૦૦૦ કિલોમીટર સુધીના અંતર માટે પહેલા રૃા. ૬૦, ૧૦૦૧થી ૨૦૦૦ કિલોમીટરના રૃા. ૮૦ અને ૨૦૦૦ કિલોમીટરથી લાંબા અંતર માટે રૃા.
૯૦ વસૂલવામાં આવતા  હતા. પરંતુ નવી
વ્યવસ્થા હેઠળ સ્પીડ પોસ્ટમા ૨૦૦ કિલોમીટર દૂર ૫૦૦ ગ્રામ વજનનું સ્પીડપોસ્ટનું
પાર્સલ મોકલવા માટે રૃા. ૭૦
,, ૨૦૧થી ૫૦૦ કિલોમીટર માટે રૃા.
૭૫
, ૫૧૦થી ૧૦૦ કિલોમીટર માટે રૃા. ૮૨, ૧૦૦૧થી
૨૦૦૦ કિલોમીટર માટે રૃા. ૮૫ અને ૨૦૦૦ કિલોમીટરથી વધુ અંતર માટે રૃા. ૯૩ લેવાનું
નક્ક ીકરવામાં આવ્યું છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…
GUJARAT

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન | Bypoll Voting Begins…

April 23, 2026
અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …
GUJARAT

અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

April 23, 2026
વાઘોડિયાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોખમી કામ કરતા 18 તરુણીઓ અને 2 તરુણો મળ્યા | 18 young women and 2…
GUJARAT

વાઘોડિયાની ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોખમી કામ કરતા 18 તરુણીઓ અને 2 તરુણો મળ્યા | 18 young women and 2…

April 23, 2026
Next Post
હોમગાર્ડ અને GRDના જવાન દ્વારા સંચાલિત સ્પા કમ કૂટણખાનું ઝડપાયું | Spa cum brothel run by Home Guard…

હોમગાર્ડ અને GRDના જવાન દ્વારા સંચાલિત સ્પા કમ કૂટણખાનું ઝડપાયું | Spa cum brothel run by Home Guard...

નવલગઢ ગામમાં 3 શખ્સોએ પાસે હોટલમાં તોડફોડ કરી | 3 people vandalized a nearby hotel in Nawalgarh vill…

નવલગઢ ગામમાં 3 શખ્સોએ પાસે હોટલમાં તોડફોડ કરી | 3 people vandalized a nearby hotel in Nawalgarh vill...

દ્વારકામાં ખાનગી બેન્કને હલકું સોનું ધાબડી 9 શખ્સોએ લોન લઇ લીધી | 9 people took loans by looting lig…

દ્વારકામાં ખાનગી બેન્કને હલકું સોનું ધાબડી 9 શખ્સોએ લોન લઇ લીધી | 9 people took loans by looting lig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું અંદાજપત્ર ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીએ સમગ્ર સભામાં રજુ કર્યું | Va…

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું અંદાજપત્ર ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીએ સમગ્ર સભામાં રજુ કર્યું | Va…

2 months ago
વડોદરામાં ફતેગંજ ચાર રસ્તા પાસે ડ્રેનેજમાં બ્લાસ્ટ બાદ આગ લાગી | Fire breaks out after blast in drai…

વડોદરામાં ફતેગંજ ચાર રસ્તા પાસે ડ્રેનેજમાં બ્લાસ્ટ બાદ આગ લાગી | Fire breaks out after blast in drai…

5 months ago
135 બનાવટી કંપની બનાવી આચર્યું GST કૌભાંડ, 5000 કરોડનું નકલી ઈન્વોઈસ બનાવી ITC લીધી | ed 135 fake co…

135 બનાવટી કંપની બનાવી આચર્યું GST કૌભાંડ, 5000 કરોડનું નકલી ઈન્વોઈસ બનાવી ITC લીધી | ed 135 fake co…

10 months ago
ગુજરાતમાં મેઘમહેર: કપરાડામાં 8 કલાકમાં 6 ઈંચ વરસાદ, કુલ 134 તાલુકા તરબોળ | gujarat rain update heavy…

ગુજરાતમાં મેઘમહેર: કપરાડામાં 8 કલાકમાં 6 ઈંચ વરસાદ, કુલ 134 તાલુકા તરબોળ | gujarat rain update heavy…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News