gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

SEBI એ જાણીતા અભિનેતા સહિત 59 લોકો પર બૅન મૂક્યો, શેરબજારમાં છેતરપિંડીનો છે આરોપ | sebi bars actor a…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in Business
0 0
0
SEBI એ જાણીતા અભિનેતા સહિત 59 લોકો પર બૅન મૂક્યો, શેરબજારમાં છેતરપિંડીનો છે આરોપ | sebi bars actor a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sebi Bans Actor Arshad Warsi: સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ બોલિવૂડમાં ‘સર્કિટ’ નામથી પ્રસિદ્ધ અભિનેતા અરશદ વારસી પર સ્ટોક માર્કેટમાં છેતરપિંડી કરવા બદલ પ્રતિબંધ મૂક્યો છે.  તેની પત્ની અને તેના ભાઈ પર પણ એક વર્ષ માટે સ્ટોક માર્કેટમાંથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અરશદ વારસી ઉપરાંત અન્ય 58 લોકો પર પણ માર્કેટ સાથે છેતરપિંડી કરવા બદલ એક વર્ષનો પ્રતિબંધ તેમજ 5-5 લાખની પેનલ્ટી ફટકારી છે. 

સેબીએ અરશદ વારસી સહિત 59 લોકોની કુલ રૂ. 105 કરોડની ગેરકાયદે કમાણી પણ જપ્ત કરવા આદેશ આપ્યો છે. આ કાર્યવાહી સાધના બ્રોડકાસ્ટ લિ. (Sadhna Broadcast Ltd-SBL)ના શેર્સ સાથે છેતરપિંડી આચરી હતી. કંપનીના શેરના ભાવ કૃત્રિમ રીતે વધારી તેને ઊંચા ભાવે  (પંપ એન્ડ ડંપ) વેચ્યા હતા. જેનાથી અન્ય રોકાણકારોને મોટું નુકસાન થયુ હતું. 

પંપ એન્ડ ડંપ મારફત 18.33 કરોડની કમાણી

સાધના બ્રોડકાસ્ટ લિ.ના શેર્સના પંપ એન્ડ ડંપ મારફત ગૌરવ ગુપ્તાએ સૌથી વધુ રૂ. 18.33 કરોડની કમાણી કરી હતી. સાધના બાયો ઓઈલ્સ પ્રા. લિ.એ પણ રૂ. 9.41 કરોડનો પ્રોફિટ કમાયો હતો. સેબીએ આ છેતરપિંડી આચરી મેળવેલા લાભને પરત કરવા આદેશ આપ્યો છે. સેબીએ મનિષ મિશ્રાને રૂ. 5 કરોડ, ગૌરવ ગુપ્તા સહિત અન્યને રૂ. 2-2 કરોડનો દંડ ફટકાર્યો છે. જતિન મનુભાઈ શાહ પર રૂ. 1 કરોડનો દંડ ફટકાર્યો હતો. 

કેવી રીતે કર્યું હતું પંપ એન્ડ ડંપ

અરશદ વારસી સહિત કુલ 59 લોકોએ સાધના બ્રોડકાસ્ટના શેર પંપ એન્ડ ડંપ સ્કીમ મારફત પોતાનો હિસ્સો વેચતાં પહેલાં શેરના ભાવ કૃત્રિમ રૂપે વધાર્યા હતાં. ભાવ વધારવા માટે ભ્રામક યુટ્યુબ વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ છેતરપિંડીનો ખુલાસો સેબીની તપાસમાં થયો હતો. જે 8 માર્ચ, 2022થી 30 નવેમ્બર, 2022 સુધી ચાલી હતી. સેબીએ છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાયેલા માર્કેટિંગનો પર્દાફાશ કર્યો હતો. જે યુટ્યુબ પર ખોટી ચીજોના પ્રચાર માટે ઉભુ કરાયેલુ માળખું હતું. જેમાં અજાણ્યા રોકાણકારો ભરમાવી મૂડી ગુમાવી રહ્યા હતાં.

આ પણ વાંચોઃ CJI એ ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સહિત 3 જજોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યાં

પાંચ યુટ્યુબ ચેનલની થઈ ઓળખ

એક મહત્ત્વપૂર્ણ ખુલાસામાં સેબીએ પાંચ યુટ્યુબ ચેનલની ઓળખ કરી હતી. ધ એડવાઈઝર, મિડકેપ કૉલ્સ, પ્રોફિટ યાત્રા, મનીવાઈઝ, અને ઈન્ડિયા બુલિશ નામની યુટ્યુબ ચેનલ શેર વિશે ખોટો પ્રચાર કરી રહી હતી. આ ચેનલે એસબીએલના શેરના પંપ એન્ડ ડંપમાં ભૂમિકા ભજવી હતી.

વોટ્સએપ ચેટ પર થયો ખુલાસો

મનીષ મિશ્રા અને અરશદ વારસી વચ્ચે વોટ્સએપ ચેટ પરથી જાણ થઈ હતી કે, વારસી, તેના પત્ની અને તેના ભાઈને રૂ. 25-25 લાખ ટ્રાન્સફર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં સેબીના અંતિમ આદેશમાં આ મામલે કુલ સાત વ્યક્તિઓ પર પાંચ વર્ષનો પ્રતિબંધ અને અન્ય 54 વ્યક્તિ પર એક વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

SEBI એ જાણીતા અભિનેતા સહિત 59 લોકો પર બૅન મૂક્યો, શેરબજારમાં છેતરપિંડીનો છે આરોપ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…
Business

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

March 29, 2026
યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war
Business

યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

March 29, 2026
વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …
Business

વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …

March 29, 2026
Next Post
બ્લોક ડીલ થકી રૂ.65,000 કરોડના શેરોનું વેચાણ | Sale of shares worth Rs 65 000 crore through block de…

બ્લોક ડીલ થકી રૂ.65,000 કરોડના શેરોનું વેચાણ | Sale of shares worth Rs 65 000 crore through block de...

નાણાકીય વર્ષ ૨૦૨૫માં ચલણી નોટ છાપવાનો ખર્ચ ૨૫ ટકા વધીને 6,372 કરોડ : RBI | The cost of printing curr…

નાણાકીય વર્ષ ૨૦૨૫માં ચલણી નોટ છાપવાનો ખર્ચ ૨૫ ટકા વધીને 6,372 કરોડ : RBI | The cost of printing curr...

વોલેટીલિટીના પરિણામે મ્યુ. ફંડોમાં નવા રોકાણકારોનો ધસારો મંદ પડયો | Volatility has slowed the influx…

વોલેટીલિટીના પરિણામે મ્યુ. ફંડોમાં નવા રોકાણકારોનો ધસારો મંદ પડયો | Volatility has slowed the influx...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજી – મંદિર માં માતાજી સ્થાપિત હોવા છતાં ચાચર ચોક માં ” માતાજી ની ગાદી ” કેમ????

અંબાજી – મંદિર માં માતાજી સ્થાપિત હોવા છતાં ચાચર ચોક માં ” માતાજી ની ગાદી ” કેમ????

2 months ago
શાંતિ ના જોઈતી હોય તો બીજા ઘણાં રસ્તા છે, અફઘાની વિદેશ મંત્રીની ભારતથી પાકિસ્તાનને ચેતવણી | Aamir Kh…

શાંતિ ના જોઈતી હોય તો બીજા ઘણાં રસ્તા છે, અફઘાની વિદેશ મંત્રીની ભારતથી પાકિસ્તાનને ચેતવણી | Aamir Kh…

6 months ago
વિદાય લેતા મેઘરાજા મન મૂકીને વરસ્યા, સૌરાષ્ટ્ર-કચ્છના 17 તાલુકામાં 1 થી 3 ઈંચ ખાબક્યો | saurashtra k…

વિદાય લેતા મેઘરાજા મન મૂકીને વરસ્યા, સૌરાષ્ટ્ર-કચ્છના 17 તાલુકામાં 1 થી 3 ઈંચ ખાબક્યો | saurashtra k…

6 months ago
ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી | Gir Somnath News 176…

ગીર સોમનાથમાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ, જુઓ યાદી | Gir Somnath News 176…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News