gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બ્લોક ડીલ થકી રૂ.65,000 કરોડના શેરોનું વેચાણ | Sale of shares worth Rs 65 000 crore through block de…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in Business
0 0
0
બ્લોક ડીલ થકી રૂ.65,000 કરોડના શેરોનું વેચાણ | Sale of shares worth Rs 65 000 crore through block de…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : શેરબજારમાં તાજેતરના ઉછાળા અને એપ્રિલમાં સૂચકાંકોના નીચા સ્તરેથી મજબૂત પુનરાગમન તેમજ વિદેશી રોકાણમાં વધારો થવાથી, લિસ્ટેડ કંપનીઓના શેરોનું જથ્થાબંધ વેચાણ પણ વધ્યું છે. આ મહિનામાં અત્યાર સુધીમાં બ્લોક અને બલ્ક ડીલ દ્વારા રૂ. ૬૫,૦૦૦ કરોડના શેર વેચાયા છે, જે ઓગસ્ટ ૨૦૨૪ પછીના કોઈપણ મહિનામાં સૌથી વધુ છે. બલ્ક ડીલમાં ઉછાળો ચાર મહિનાના દુકાળ પછી આવ્યો છે કારણ કે શેરના ભાવમાં ભારે અસ્થિરતાને કારણે છેલ્લા ચાર મહિનામાં બલ્ક ડીલ લગભગ અટકી ગઈ હતી.

આ મહિને ઘણા મોટા બલ્ક ડીલ થયા હતા. સિંગટેલે ભારતી એરટેલમાં રૂ. ૧૩,૨૨૧ કરોડના શેર વેચ્યા હતા. ઇન્ડિગોની પ્રમોટર કંપની ઇન્ટરગ્લોબ એવિએશનના સહ-સ્થાપક રાકેશ ગંગવાલે ૧૧,૫૬૪ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. એ જ રીતે, સજ્જન જિંદાલ ફેમિલી ટ્રસ્ટે JSW સિમેન્ટમાં ૧,૨૧૦ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા અને એન્ટફિને પેટીએમમાં ૨,૧૦૪ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. તાજેતરના સોદામાં, બ્રિટિશ અમેરિકન ટોબેકોએ ITCમાં ૧૨,૯૪૧ કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. બજારમાં તેજી આવતાં ખરીદદારો તરફથી મોટાભાગના શેર વેચાણમાં મજબૂત માંગ જોવા મળી હતી.

બ્લોક ડીલ્સ હેઠળ, લિસ્ટેડ કંપનીઓના હાલના શેરધારકો દ્વારા મોટા પાયે શેરનું વેચાણ સ્ટોક એક્સચેન્જ પર એક સમર્પિત વિન્ડો દ્વારા કરવામાં આવે છે. આ મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા સંસ્થાકીય રોકાણકારોને શેરના ભાવમાં વધઘટ વિના મોટા પાયે કંપનીના શેર ખરીદવાની મંજૂરી આપે છે. આવા સોદા સામાન્ય રીતે તેજી અને બજારમાં પૂરતી તરલતાના સમયે જોવા મળે છે.

વૈશ્વિક વેપાર અનિશ્ચિતતા, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા વેચાણ અને નબળા કંપની પરિણામોને કારણે ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન પ્રાયમરી બજારમાં વધુ પ્રવૃત્તિ જોવા મળી ન હતી. જોકે, અમેરિકા દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવેલા ટેરિફ પર બ્રેકથી રોકાણકારોની ચિંતા થોડી હળવી થઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામથી રોકાણકારોનું મનોબળ સુધર્યું છે.. નિફ્ટી ૭ એપ્રિલના નીચલા સ્તરથી લગભગ ૧૦ ટકા વધ્યો છે.

બજારના જાણકાર સુત્રોએ જણાવ્યું હતું કે, બજારમાં તાજેતરની તેજીને કારણે વેચાણકર્તાઓ વર્તમાન શેર ભાવે તેમના જથ્થાબંધ સોદા માટે ખરીદદારો શોધી શક્યા છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો બંનેએ જથ્થાબંધ સોદા હેઠળ મોટી સંખ્યામાં શેર ખરીદ્યા હતા

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ત્રણ મહિના સુધી વેચાણ કર્યા પછી એપ્રિલ અને મે મહિનામાં ચોખ્ખા ખરીદદારો બન્યા હતા. યુએસ સાથે વેપાર સોદાની અપેક્ષા અને ભૂ-રાજકીય તણાવમાં ઘટાડો થવાથી મોટા સોદાઓમાં વધારો થયો છે.

બેંકરો અપેક્ષા રાખે છે કે ૨૦૨૫ના બાકીના મહિનામાં પ્રાયમરી અને ગૌણ બજારોમાં પણ ઘણી પ્રવૃત્તિ જોવા મળશે અને જથ્થાબંધ સોદા પણ થશે. ફુગાવામાં નરમાઈ, રેપો રેટમાં વધુ ઘટાડો, કર રાહતો દ્વારા લોકોના હાથમાં વધુ પૈસા મૂકવા અને સારા ચોમાસાની આગાહીથી ભારતની વૃદ્ધિ ગાથા વધુ મજબૂત બનશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …
Business

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

May 10, 2026
કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…
Business

કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…

May 10, 2026
Next Post
નાણાકીય વર્ષ ૨૦૨૫માં ચલણી નોટ છાપવાનો ખર્ચ ૨૫ ટકા વધીને 6,372 કરોડ : RBI | The cost of printing curr…

નાણાકીય વર્ષ ૨૦૨૫માં ચલણી નોટ છાપવાનો ખર્ચ ૨૫ ટકા વધીને 6,372 કરોડ : RBI | The cost of printing curr...

વોલેટીલિટીના પરિણામે મ્યુ. ફંડોમાં નવા રોકાણકારોનો ધસારો મંદ પડયો | Volatility has slowed the influx…

વોલેટીલિટીના પરિણામે મ્યુ. ફંડોમાં નવા રોકાણકારોનો ધસારો મંદ પડયો | Volatility has slowed the influx...

લિસ્ટેડ બેંકોના ચોખ્ખા નફામાં ચોથા ત્રિમાસિકમાં 4.4 ટકા વૃદ્વિ નોંધાઈ | Listed banks’ net profit gro…

લિસ્ટેડ બેંકોના ચોખ્ખા નફામાં ચોથા ત્રિમાસિકમાં 4.4 ટકા વૃદ્વિ નોંધાઈ | Listed banks' net profit gro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવતીએ બ્લેકમેઇલ કરી પતિ અને મળતિયા સાથે મળીને 20 લાખ પડાવ્યા | spa girl and her husband duped 20 la…

યુવતીએ બ્લેકમેઇલ કરી પતિ અને મળતિયા સાથે મળીને 20 લાખ પડાવ્યા | spa girl and her husband duped 20 la…

5 months ago
ગારિયાધાર શહેરની મેઈન બજારમાં સફાઇના અભાવે ગંદકીના થર જામ્યા | Gariyadhar city’s main market has acc…

ગારિયાધાર શહેરની મેઈન બજારમાં સફાઇના અભાવે ગંદકીના થર જામ્યા | Gariyadhar city’s main market has acc…

15 hours ago
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં ૧.૬૫ લાખ લોકોને OPD સારવાર અપાઈ | hospital…

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં ૧.૬૫ લાખ લોકોને OPD સારવાર અપાઈ | hospital…

8 months ago
અમેરિકન ટેરિફથી બમણું જોખમ, જાણો 50 ટકા ટેક્સના કારણે કયા કયા બિઝનેસ પર પડશે અસર | donald trump anno…

અમેરિકન ટેરિફથી બમણું જોખમ, જાણો 50 ટકા ટેક્સના કારણે કયા કયા બિઝનેસ પર પડશે અસર | donald trump anno…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News