gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

SIR ની ફાઈનલ લિસ્ટનું સરવૈયું : 68 લાખ મતદાર ખોટા, દાણીલીમડામાં સૌથી વધુ મતદાર કપાયા, સૌથી વધુ ઘાટલો…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
SIR ની ફાઈનલ લિસ્ટનું સરવૈયું : 68 લાખ મતદાર ખોટા, દાણીલીમડામાં સૌથી વધુ મતદાર કપાયા, સૌથી વધુ ઘાટલો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : થોડાક સમય પહેલાં જ કોંગ્રેસે જાહેર કર્યુ હતું કે, નવસારી લોકસભા મોડેલ મુજબ ગુજરાતમાં 62 લાખ ખોટા મતદારો હોવા જોઈએ જે વાત સાચી ઠરી છે. કેમકે, આખરી મતદાર યાદી જાહેર થતાં 68 લાખથી વધુ મતદારો ખોટા નીકળ્યા છે. કોંગ્રેસની માંગ છે કે, ચૂંટણીપંચ ખોટા ફોર્મ-7 ભરનારાંના નામ જાહેર કરે, ફોજદારી પગલા ભરે 

મતદાર યાદી જાહેર થતા જ કોંગ્રેસ એક્ટિવ

આખરી મતદાર યાદીમાં કુલ 4,40,30,725 મતદારા નોઁધાયાં છે. એટલુ જ નહીં 68,12,711 મતદારો ઓછા થયા છે તેવો ઉલ્લેખ કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપીકે, રાહુલ ગાંધીએ  વોટ ચોરીનો મુદ્દો ઉજાગર કર્યો તેમ ગુજરાત કોંગ્રેસ દ્વારા નવસારી  લોકસભાની વોટ ચોરીના ઉદાહરણ આપી ગુજરાતમાં 62 લાખ જેટલા મતદારો શંકાસ્પદ હોય તેવો દાવો કર્યો હતો. જે સાચુ ઠર્યુ છે. કોંગ્રેસે માંગ કરીકે, છેલ્લી મતદાર યાદી મુજબ 9.56 લાખ નવા મતદારોનો ઉમેરો જાહેર કર્યો છે. જયારે 3,95,555 મતદારોના નામ કમી કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચ બુથ વાઈઝ જાહેર કરે કે 9.56 લાખ મતદારો કયા બુથમાં કેટલા ઉમેરાયા તેની યાદી જાહેર કરવામાં આવે. રાજ્ય ચૂંટણીપંચ ખોટા ફોર્મ 7 ભરનાર સામે ફોજદારી કાર્યવાહી કરે. ફોર્મ ભરનારાં નામોની વિગતો જાહેર કરો.

ઘાટલોડિયામાં સૌથી વઘુ મતદારો ઉમેરાયા દાણીલીમડામાંથી સૌથી વધારે કમી થયા

ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલી અંતિમ મતદાર યાદી અનુસાર અમદાવાદ જિલ્લામાંથી 25.46 લાખ પુરુષ, 23.65 લાખ મહિલા અને 211 અન્ય એમ કુલ 49.12 લાખ મતદારો નોંધાયા છે.   શરૂઆતમાં 62,59,620 મતદારો માટેની આ ઝૂંબેશ બાદ 19 ડિસેમ્બર 2025 ના રોજ ડ્રાફ્‌ટ મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ હતી. જેમાં 48,06,916 મતદારોનો સમાવેશ થયો હતો. આ પ્રક્રિયામાં ગેરહાજર, સ્થળાંતરિત કે અવસાન પામેલા  કુલ 14,52,704 મતદારોનાં નામ કમી કરવામાં આવ્યા છે.વિધાનસભા બેઠક પ્રમાણે દાણીલીમડામાંથી સૌથી વઘુ 8 હજાર મતદારોના નામ કમી કરાયા છે. ઘાટલોડિયામાં સૌથી વઘુ 22 હજાર મતદારના નામ ઉમેરાયા છે.

SIR ની ફાઈનલ લિસ્ટનું સરવૈયું : 68 લાખ મતદાર ખોટા, દાણીલીમડામાં સૌથી વધુ મતદાર કપાયા, સૌથી વધુ ઘાટલોડિયામાં ઉમેરાયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અદાવાદના યુવકને ડેટિંગ એપ પર યુવતી સાથે મિત્રતા કરવી પડી ભારે, 56 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad Cyb…
GUJARAT

અદાવાદના યુવકને ડેટિંગ એપ પર યુવતી સાથે મિત્રતા કરવી પડી ભારે, 56 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad Cyb…

April 5, 2026
અમદાવાદ: એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી ફરી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો | Drug Bust at Ahm…
GUJARAT

અમદાવાદ: એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી ફરી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો | Drug Bust at Ahm…

April 5, 2026
વડોદરા: રૂ.22 હજારની ઉઘરાણીનો વિવાદ: પેટ્રોલપંપના માલિક સહિતની ટોળકીનો ઘાતક હથિયારો સાથે હુમલો, પૂર્…
GUJARAT

વડોદરા: રૂ.22 હજારની ઉઘરાણીનો વિવાદ: પેટ્રોલપંપના માલિક સહિતની ટોળકીનો ઘાતક હથિયારો સાથે હુમલો, પૂર્…

April 5, 2026
Next Post
Gujarat Budget 2026-27 : આજે ગુજરાતનું બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વખત રજૂ કરશે | gujarat fin…

Gujarat Budget 2026-27 : આજે ગુજરાતનું બજેટ, નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વખત રજૂ કરશે | gujarat fin...

બનાસકાંઠાના થરાદમાં ગમખ્વાર અકસ્માત, પૂરઝડપે દોડતી કાર ઝાડ સાથે ભટકાતાં બેનાં મોત, કારમાંથી દારૂ મળ્…

બનાસકાંઠાના થરાદમાં ગમખ્વાર અકસ્માત, પૂરઝડપે દોડતી કાર ઝાડ સાથે ભટકાતાં બેનાં મોત, કારમાંથી દારૂ મળ્...

ગુજરાતના સંદીપ જયસ્વાલની આંતરરાષ્ટ્રીય કક્ષા ખાતે ઉપલબ્ધી

ગુજરાતના સંદીપ જયસ્વાલની આંતરરાષ્ટ્રીય કક્ષા ખાતે ઉપલબ્ધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેનાલમાં ગંદકી અને લીલનું સામ્રાજ્ય – 2 લાખ લોકોના આરોગ્ય સામે ખતરો | kingdom of dirt and silt in th…

કેનાલમાં ગંદકી અને લીલનું સામ્રાજ્ય – 2 લાખ લોકોના આરોગ્ય સામે ખતરો | kingdom of dirt and silt in th…

4 months ago
વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યૂઆર કોડ સ્કેન કરીને પરીક્ષા કેન્દ્રનું લોકેશન જાણી શકશે | students will be …

વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યૂઆર કોડ સ્કેન કરીને પરીક્ષા કેન્દ્રનું લોકેશન જાણી શકશે | students will be …

1 month ago
ટ્રમ્પના ‘ટેરિફ બોમ્બ’નું રિએક્શન, દુનિયાભરના શેરબજારોમાં મોટો કડાકો, ભારતનું શું થશે? | Trump’s ‘ta…

ટ્રમ્પના ‘ટેરિફ બોમ્બ’નું રિએક્શન, દુનિયાભરના શેરબજારોમાં મોટો કડાકો, ભારતનું શું થશે? | Trump’s ‘ta…

1 year ago
જામનગરના કિશન ચોક વિસ્તારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલો એક શખ્સ પકડાયો | A man was caught for…

જામનગરના કિશન ચોક વિસ્તારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલો એક શખ્સ પકડાયો | A man was caught for…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News